ભારતની પ્રાચીન યુદ્ધકળા કલરીપયટ્ટુમાં શારીરિક ક્ષમતા, આત્મરક્ષણ અને પરંપરાગત જ્ઞાનનો સમન્વય છે

BRICS ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિજીનસ ડેમોન્સ્ટ્રેશન ગેમ્સ-2026માં પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ ‘કલરીપયટ્ટુ’ના વૈશ્વિક પ્રસારના સંવાહક લક્ષ્મણ ગુરુકલ સાથે ખાસ વાતચીત લક્ષ્મણ ગુરુકલના માર્ગદર્શન હેઠળ કલરીપયટ્ટુના પ્રચાર-પ્રસારનો પ્રયાસ; મેયપ્પયટ્ટુ, શસ્ત્રવિદ્યા, વેરુમ કાઈ અને મર્મ વિદ્યાની પરંપરાનો વિશેષ પરિચય નરેન્દ્ર આઈ. પંચોલી. અમદાવાદ BRICS ટ્રેડિશનલ એન્ડ ઇન્ડિજીનસ ડેમોન્સ્ટ્રેશન ગેમ્સ-2026 ભારતીય પરંપરાગત રમતો અને પ્રાચીન યુદ્ધકળા (માર્શલ આર્ટ્સ)ને વિશ્વમંચ…

પેરિસમાં BAPS હિન્દુ મંદિરમાં 43 દેશોના 50થી વધુ રાજદ્વારીઓનું સ્વાગત કરાયું

યુનેસ્કો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડેમાં સંસ્કૃતિ, વારસો અને આંતરસાંસ્કૃતિક સંવાદ પર ભાર પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસયુનેસ્કોના 43 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50થી વધુ રાજદૂતો અને પ્રતિનિધિઓ ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2026ના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે વિશેષ ‘યુનેસ્કો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’ માટે એકત્રિત થયા હતા. આ કાર્યક્રમમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો, વારસાના જતન…