AVC મેન્સ કપ 2026 : ભારતની સતત ચોથી જીત, બહેરીન સામે 3-0થી વિજય

અમદાવાદમાં યજમાન ટીમનો દબદબો યથાવત્; ઇન્ડોનેશિયાએ થાઇલેન્ડને પાંચ સેટની રોમાંચક મેચમાં હરાવ્યું અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી AVC મેન્સ કપ 2026 સ્પર્ધામાં ભારતીય પુરુષ વોલીબોલ ટીમે વધુ એક શાનદાર દેખાવ કરતાં બહેરીનને સીધા ત્રણ સેટમાં હરાવી સતત ચોથી જીત નોંધાવી છે. ભારતે 25-21, 25-16 અને 25-22ના સ્કોર સાથે 3-0થી વિજય મેળવી…

AVC મેન્સ કપ 2026 : ભારતની સતત ત્રીજી જીત, ચાઈનીઝ તાઈપેઈને 3-1થી હરાવ્યું

અમદાવાદમાં ભારતીય ટીમની વિજયકૂચ જારી; કતાર સામે ઈન્ડોનેશિયાનો પાંચ સેટના મુકાબલામાં રોમાંચક વિજય અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 સ્પર્ધામાં યજમાન ભારતે પોતાના શાનદાર ફોર્મને જાળવી રાખતાં ચાઈનીઝ તાઈપેઈ સામે 3-1થી મહત્વપૂર્ણ વિજય નોંધાવ્યો છે. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમે જબરદસ્ત વાપસી કરતાં સતત ત્રણ સેટ જીતી…