સુરતમાં બીજા ખોડલધામની જાહેરાત: વરાછામાં બનશે ‘અન્નપૂર્ણા ખોડલધામ’

અંત્રોલી બાદ હવે મોટા વરાછામાં નવા ધાર્મિક સંકુલનું નિર્માણ કરાશે; મુકેશ પટેલ અને જયંતિ એકલારા સંભાળશે પ્રોજેક્ટની જવાબદારી સુરત: ડાયમંડ સિટી સુરતમાં ખોડલધામના વધુ એક પ્રોજેક્ટની જાહેરાત થતાં પાટીદાર સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન મોટા વરાછા ખાતે ‘અન્નપૂર્ણા ખોડલધામ’ના નિર્માણની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે સુરતમાં ખોડલધામના બે…

ચીખલીમાં રૂ.46.53 કરોડની 100 બેડની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ

સી.આર. પાટીલના હસ્તે નવનિર્મિત હોસ્પિટલ પ્રજાજનો માટે ખુલ્લી મૂકાઈ; 3થી 5 લાખની વસ્તીને આધુનિક આરોગ્ય સેવાઓનો સીધો લાભ મળશે નવસારી નવસારી જિલ્લાના ચીખલી ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂ.46.53 કરોડના ખર્ચે નિર્મિત 100 બેડની અદ્યતન સુવિધાસભર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ…