P&G Health’s

પીએન્ડજી આયર્ન ડેફિસિયન્સી એનિમિયા અંગે જાગરુકતા ફેલાવશે

આ અભિયાનમાં સમુદાયો માટે ડોક્ટર્સ અને ફાર્માસિસ્ટ્સ સાથે મળીને આયર્ન ડેફિસિયન્સી અંગે જાગરુકતા કાર્યક્રમ, સ્ક્રિનિંગ પ્રોગ્રામ, વૈજ્ઞાનિક શિક્ષણના કાર્યક્રમો યોજાશે અમદાવાદઆયર્ન ડેફિસિયન્સી ડે નિમિત્તે પીએન્ડજી હેલ્થ દ્વારા આયર્ન ડેફિસિયન્સી એનિમિયા…