સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપઃ જયનિલ અને ફિલઝાહ ચેમ્પિયન, વિવાન દવેને બે ટાઇટલ

રાજકોટના જયનિલ મહેતા અને સુરતની ફિલઝાહ ફાતીમા કાદરીએ મેન્સ-વિમેન્સ ટાઇટલ જીત્યાં; 14 વર્ષીય વિવાને અંડર-19 અને અંડર-17 બોયઝમાં શાનદાર સફળતા મેળવી ગાંધીધામ રાજકોટના જયનિલ મહેતા અને સુરતની ફિલઝાહ ફાતીમા કાદરીએ ફ્રેન્ડ્સ ગ્રૂપ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં અનુક્રમે મેન્સ અને વિમેન્સ ટાઇટલ જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. 16થી 20 ઓક્ટોબર દરમિયાન…

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અમદાવાદની પુરુષ અને સુરતની મહિલા ટીમ ટોચના ક્રમાંકે

16થી 20 ઓક્ટોબર દરમિયાન આદિપુરમાં રાજ્યની પ્રતિષ્ઠિત સ્પર્ધા યોજાશે; 21 કેટેગરીમાં 618 એન્ટ્રી, ₹5.21 લાખથી વધુની ઇનામી રકમ ગાંધીધામ ગુજરાત રાજ્યની ટેબલ ટેનિસ સ્પર્ધાઓમાં સિઝનની સૌથી પ્રતિષ્ઠિત અને રેન્કિંગ પોઈન્ટ્સની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ગણાતી ‘ફ્રેન્ડ્સ ગ્રુપ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026’નો આવતીકાલે, 16 ઓક્ટોબરથી પ્રારંભ થશે. કચ્છના આદિપુર સ્થિત હરીશ સંગતાણી સ્પોર્ટ્સ ઇન્ડોર…

જયનિલ મહેતાએ રોમાંચક ફાઇનલમાં સોહમને હરાવી સતત બીજું સ્ટેટ મેન્સ ટાઇટલ જીત્યું

સાત ગેમ સુધી ખેંચાયેલી ફાઇનલમાં જયનિલનો 4-3થી વિજય; અંડર-19માં અભિલાક્ષ પટેલનો અપસેટ, અંડર-17માં માનવ પંચાલ ચેમ્પિયન આણંદ આણંદના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના બીજા ક્રમાંકિત જયનિલ મહેતાએ રોમાંચક મુકાબલામાં અમદાવાદના આઠમા ક્રમાંકિત સોહમ ભટ્ટાચાર્યને 4-3થી હરાવી મેન્સ સિંગલ્સનું ટાઇટલ જાળવી રાખ્યું હતું. સાત ગેમ સુધી ચાલેલી…

ફિલઝાહફાતેમા કદરીએ મહિલા ટાઇટલ જીત્યો, દાનિયા ગોડિલ અને રેહાંશ સિંઘવીને ડબલ ક્રાઉન

તાપ્તી વેલી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સુરતના ખેલાડીઓનો દબદબો; દાનિયાએ અંડર-17 અને અંડર-15 જ્યારે રેહાંશે અંડર-13 અને અંડર-11નો ખિતાબ જીત્યો સુરત ઘરઆંગણે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં સુરતની ફિલઝાહફાતેમા કદરીએ મહિલા વર્ગનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સુરતની જ દાનિયા ગોડિલ અને કચ્છના રેહાંશ સિંઘવીએ વયજૂથની ફાઇનલમાં બે-બે ખિતાબ જીતીને ડબલ ક્રાઉન મેળવ્યો…

સુરત ખાતે પાંચમી સ્ટેટ રેન્કિંગ ટીટીમાં અમદાવાદના અભિલાષ અને પ્રથા ફેવરિટ

ચાર રેન્કિંગ ટુર્નામેન્ટમાં પાંચ ટાઇટલ જીતનારી અમદાવાદની જોડી પર નજર; 650 ખેલાડીઓ લેશે ભાગ સુરત સુરતની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન તાપ્તિ વેલી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરત ડિસ્ટ્રિક્ટના ઉપક્રમે યોજાનારી આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી મોખરાના…

જામનગર સ્ટેટ ટેબલ ટેનિસ: જન્મેજય પટેલ અને પ્રથા પવારે ડબલ ક્રાઉન જીત્યો, દેવ ભટ્ટની પણ બેવડી સિદ્ધિ

ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં અરવલ્લીના જન્મેજય અને અમદાવાદની પ્રથાનો દબદબો; વિવિધ વયજૂથમાં અનેક રોમાંચક મુકાબલા અને અપસેટ જોવા મળ્યા જામનગર જામનગરના JMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અરવલ્લીના જન્મેજય પટેલ અને અમદાવાદની પ્રથા પવારે બે-બે ખિતાબ જીતીને ટુર્નામેન્ટમાં સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. ત્રણ દિવસીય આ સ્પર્ધામાં રાજ્યભરના…