Qualifier 1

હેરિટેજ સિટી ટાઇટન્સે કર્ણાવતી કિંગ્સ સામે વિજય મેળવ્યો

CPLની ક્વોલિફાયર 1ની મેચ રોમાંચક બની અમદાવાદ હેરિટેજ સિટી ટાઇટન્સે SGVP ગ્રાઉન્ડ્સ ખાતે યોજાયેલી ક્રિકેટ પ્રીમિયર લીગની ક્વોલિફાયર 1 મેચમાં કર્ણાવતી કિંગ્સ પર વિજય મેળવ્યો હતો. હેરિટેજ સિટી ટાઇટન્સે ટોસ…