માઉન્ટ આબુમાં મોડી રાત્રે ભીષણ આગ, એર ફોર્સ સ્ટેશનના જવાનોની બહાદુરીથી મોટી દુર્ઘટના ટળી

ગેસ સિલિન્ડર ફાટ્યા બાદ પણ એર વોરિયર્સે જોખમ વચ્ચે બચાવ કામગીરી હાથ ધરી; વધુ સિલિન્ડરો સુરક્ષિત રીતે બહાર કાઢી નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરી માઉન્ટ આબુ: માઉન્ટ આબુમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગ દરમિયાન એર ફોર્સ સ્ટેશન (AFS) માઉન્ટ આબુના એર વોરિયર્સે તાત્કાલિક કાર્યવાહી કરીને મોટી દુર્ઘટના ટાળી હતી. આગની જાણ થતાં જ AFS માઉન્ટ આબુની…

રાજસ્થાનમાં ભારતીય વાયુસેનાની ‘એક્સરસાઇઝ રોટર ક્લેપ-III’ યોજાઈ

‘કાઉન્ટર-UAS’ થીમ હેઠળ હેલિકોપ્ટર યુનિટ્સે આધુનિક હવાઈ જોખમો સામે કામગીરીની તૈયારીનું કર્યું પરીક્ષણ જયપુરભારતીય વાયુસેનાએ રાજસ્થાનમાં **‘એક્સરસાઇઝ રોટર ક્લેપ-III’**નું સફળ આયોજન કર્યું. ‘કાઉન્ટર-UAS’ (માનવરહિત હવાઈ પ્રણાલીઓ સામે પ્રતિરક્ષા) થીમ આધારિત આ અભ્યાસનો મુખ્ય હેતુ આધુનિક અને સતત બદલાતા હવાઈ જોખમો સામે હેલિકોપ્ટર યુનિટ્સની કામગીરીને વધુ સક્ષમ અને અસરકારક બનાવવાનો હતો. હેલિકોપ્ટર યુનિટ્સની સંયુક્ત કામગીરી આ…

રાજસ્થાનને 58 રને હરાવી ગુજરાતનો આઈપીએલમાં સતત ચોથો વિજય

સાંઈ સુદર્શનના શાનદાર 82, પ્રસિદ્ધ કૃષ્ણાની ત્રણ વિકેટ, ગુજરાતના છ વિકેટે 217 રન, રાજસ્થાનના 159 રન અમદાવાદ ઓપનર સાંઈ સુદર્શન (82), જોશ બટલર અને એમ. શાહરૂખ ખાનના 36-36 રન બાદ બોલર્સની વેધક બોલિગના જોરે ગુજરાતે રાજસ્થાન સામેની મેચમાં 58 રને વિજય મેળવ્યો હતો. ગુજરાતે સ્પર્ધામાં તેનો સતત ચોથો વિજય મેળવ્યો હતો. રાજસ્થાન રોયલ્સના સુકાની સંજુ…

રાજસ્થાન, મ.પ્ર, છત્તિસગઢ અને તેલંગણાની ચૂંટણીનું આજે પરિણામ

2024ની લોકસભાની ચૂંટણીને લઈને આ પરિણામો પર દરેક મોટા પક્ષની નજર, કોંગ્રેસ-ભાજપના શક્તિનું પરીક્ષણ થશે નવી દિલ્હી5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું 30 નવેમ્બરે મતદાન પૂર્ણ થયું હતું. અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમમાં મતદાન પૂર્ણ થયા બાદ 30 નવેમ્બરે તેલંગાણાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે ચાર રાજ્યોમાં મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન,છત્તીસગઢ અને તેલંગણામાં…