એક જ વર્ષમાં 8 હિટ ફિલ્મો આપીને રવીના ટંડને રચ્યો ઇતિહાસ, શ્રીદેવી અને માધુરી દીક્ષિત પણ ન તોડી શક્યાં રેકોર્ડ!

સ્ટુડિયોમાં સફાઈથી લઈને બોલિવૂડની ટોચની અભિનેત્રી બનવા સુધીની સફર; 1991માં સલમાન ખાન સાથે કર્યું હતું ફિલ્મી ડેબ્યૂ, અનેક મોટી ફિલ્મોની ઓફર પણ ઠુકરાવી મુંબઈ બોલિવૂડમાં સફળતા મેળવવા માટે અનેક કલાકારોએ સંઘર્ષ કરવો પડે છે. જોકે, કેટલીક હસ્તીઓ પોતાની મહેનત અને પ્રતિભાના જોરે અલગ ઓળખ ઊભી કરે છે. આવી જ અભિનેત્રીઓમાં રવીના ટંડનનું નામ સામેલ છે….

CBFC માટે નવી ગાઇડલાઇન: હિંસા, ડ્રગ્સ અને રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ પર કડક નિયમો

સલમાન ખાનની ‘માતૃભૂમિ’ની રિલીઝને લઈને પણ ચર્ચા તેજ, નવી ગાઇડલાઇનમાં વિદેશી દેશો સાથેના સંબંધો અંગે ખાસ જોગવાઈ નવી દિલ્હી: ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફિલ્મોના સર્ટિફિકેશનને લઈને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આશરે એક દાયકા બાદ CBFCના પુનર્ગઠન સાથે જ ફિલ્મોના કન્ટેન્ટને લઈને આ નવા નિયમો ઉમેરાયા…