રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગરમાં પ્રારંભ

મહેસાણાએ અમરેલીને 5-2થી હરાવ્યું, સુરતે ખેડાને 4-0થી અને ભરૂચે બોટાદને 15-0થી પરાજય આપ્યો ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના લીગ સ્ટેજના ક્વોલિફાયર રાઉન્ડનો ગાંધીનગર ખાતે પ્રારંભ થયો છે. ક્વોલિફાયર રાઉન્ડની મેચો 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. પ્રથમ દિવસે મહેસાણા, સુરત અને ભરૂચની ટીમોએ પોતાના મુકાબલામાં…

સંતોષ ટ્રોફીની ગુજરાત અને રાજસ્થાનની મેચ 1-1 થી ડ્રો

ગોવા સંતોષ ટ્રોફી, 79 મી નેસનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ 2025-26 માં ગુજરાત અને રાજસ્થાનની મેચ  1-1 થી ડ્રો રહી હતી, મેચ બંને ટીમો પોઈન્ટ ટેબલ માં આગળ રહેવા જીતવી જરૂરી હતી. બંને ટીમો ને ૩-૩ પોઈન્ટ્સ હતા પણ ગોલ એવરેજ માં રાજસ્થાન આગળ હતું. મેચ ની ત્રીજી મીનીટે રાજસ્થાનના  ફોરવર્ડ અમિત કુમારે ગોલ કરી પોતાની ટીમ…

મહારાષ્ટ્ર સામે 3-0થી વિજય સાથે ગુજરાતની સંતોષ ટ્રોફીની વિજયી શરૂઆત

સંતોષ ટ્રોફી, 79 મી નેસનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ 2025-26 જયપુર ખાતે વિદ્યાધર નગર સ્ટેડિયમ માં રમાઈ રહી છે ગોવા સંતોષ ટ્રોફી, 79 મી નેસનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ 2025-26માં  ગુજરાતની ટીમેં પ્રથમ મેચ જોરદાર શરૂઆત સાથે મહારાષ્ટ્ર ને 3-0 થી મહાત આપી ૩ પોઈન્ટ્સ મેળવી લીધા છે. ગુજરાત સાથે ગ્રુપ(આઈ) માં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દાદરા નગર હવેલી &…