ટી20 વર્લ્ડ કપઃ માકરામની કેપ્ટન્સ ઈનિંગ્સથી દ.આફ્રિકાનો ન્યૂઝિલેન્ડ સામે 7 વિકેટે આસાન વિજય

અમદાવાદ સુકાની માકરામના શાનદાર આક્રમક 44 બોલમાં 86 રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ટી20 વર્લ્ડ કપની મેચમાં ન્યૂઝિલેન્ડ સામે 7 વિકેટે આસાન વિજય મેળવ્યો હતો. ન્યૂઝિલેન્ડને પ્રથમ બેટિંગમાં ઊતારતાં ટીમે સાત વિકેટના ભોગે 175 રન કરીને દ.આફ્રિકાની ટીમ સમક્ષ 176 રનનો પડકાર મૂક્યો હતો જેની સામે સુકાની માકરમની શાનદાર બેટિંગના જોરે દક્ષિણ આફ્રિકાએ 17.1 ઓવરમાં 3…

સટબ્સ-મિલરની તોફાની બેટિંગ સાથે દક્ષિણ આફ્રિકાનો અફઘાનિસ્તાન સામે ડબલ સુપર ઓવરમાં વિજય

દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચનો નિર્ણય એક નહીં પણ બે સુપર ઓવરમાં થયો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમે મેચ જીતીને બે મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા એસવીએન,અમદાવાદ 11 ફેબ્રુઆરી , 2026નો T20 વર્લ્ડ કપ, ક્રિકેટ ઇતિહાસમાં અંકિત થઈ ગયો છે . અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ કોઈ હોલીવુડ થ્રિલરથી…

તિલક વર્મા-હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગ, વરૂણની બોલિંગના ચક્રવાતમાં દ.આફ્રિકાનો સફાયો, પાંચમી ટી20માં 30 રને હાર, શ્રેણી 3-1થી ગુમાવી

અમદાવાદ ભારતના બેટર્સની ધમાકેદાર બેટિંગ અને બોલર્સની ચુસ્ત બોલિંગ સામે દક્ષિણ આફ્રિકાની ટીમના હાથ હેઠા પડ્યા હતા અને પ્રવાસી ટીમ છેલ્લી અને પાંચમી ટી20…રને હારતાં પ્રવાસી ટીમે 3-1થી શ્રેણી ગુમાવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં  દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રવાસી ટીમના સુકાનીનો આ નિર્ણય…