ગાંધીધામમાં બીજી સ્ટેટ રેન્કિંગ ટીટીમાં ચિત્રાક્ષ અને રાધાપ્રિયા ફેવરિટ

ગાંધીધામ  ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન ના નેજા હેઠળ અને કચ્ચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન ના ઉપક્રમે યોજાનારી દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025 નો 26મી જૂન થી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ ન ચિત્રાક્ષ ભટ્ટ  અને ગાંધીનગર ની રાધાપ્રિયા ગોયેલ અનુક્રમે મેન્સ અને વિમેન્સ કેટેગરી માં ફેવરિટ તરીકે…

બીજી સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન મલય, પ્રસુન્ના, સોનલ ફેવરિટ તરીકે રમશે

ગાંધીધામઃ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ દસમી અને 11મી ફેબ્રુઆરીથી ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે યોજાનારી ગોપાલ નમકીન બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન સુરતના મલય ઠક્કર  મેન્સ 49+ કેટેગરીમાં ફેવરિટ તરીકે રમશે. આ ટુર્નામેન્ટ અમદાવાદમાં સ્પિન્ટર્સ ક્લબ ખાતે યોજાનારી છે….