હીરામણિ સ્કૂલમાં સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને,શપથ લઈને વંદે માતરમની 150 મી વર્ષગાઠની ઉજવણી કરાઈ
અમદાવાદ રાષ્ટ્રગીત વંદે માતરમની 150 મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરુપે હીરામણિ સ્કૂલમાં રાષ્ટ્રગીત વંદેમાતરમનું સામુહિક ગાન કરવામાં આવ્યું તથા રોજિંદા જીવનમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ, આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ. ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ એવી શપથ લીધી, જેમાં શાળાના 350 વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્થાના પ્રમુખ અને…
