Manika Returns as Ahmedabad APL Pipers Rebuild Core at Butterfly UTT Season 7 Auction

Mumbai Ahmedabad APL Pipers welcomed back Manika Batra ahead of the Butterfly Ultimate Table Tennis (UTT) Season 7 auction on Tuesday, marking a significant boost after the Indian star missed the previous season through injury. Commenting on the auction, Butterfly UTT Co-Promoter Mrs. Vita Dani said: “The auction once again reflected the depth and quality…

ગુજરાતની આશા જીવંત રાખતાં ક્રિત્વિકા ક્વાર્ટર ફાઇનલમાં 

સિનિયર નેશનલ ટીટીમાં અપસેટની વણઝાર, મોખરાના ખેલાડીઓ હાર્યા સુરત ગુજરાતની અનુભવી ખેલાડી ક્રિત્વિકા સિંહા રોયએ શનિવારે પીએસપીબીની છઠ્ઠા ક્રમની રિથ રિશ્યાને હરાવીને અહીના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટરન સ્ટેટ ટેબલ ચેમ્પિયનશિપ 2024ની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. 30 વર્ષીય ક્રિત્વિકાએ 11-8, 8-11, 12-10, 8-11, 14-12ના સ્કોરના…

ગુજરાતના આઠ ટીટી વિમેન્સ ખેલાડીનો મેઇન ડ્રોમાં પ્રવેશ  

  મિક્સ ડબલ્સઃ મોખરાના ક્રમના માનુષ, દિયા ટુર્નામેન્ટમાંથી આઉટ સુરત પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી યુટીટી 86મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શુક્રવારે ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી કેમ કે તેની આઠ ખેલાડી વિમેન્સ સિંગલ્સ માટેના મેઇન ડ્રો માટે ક્વોલિફાઈ થઈ ગઈ હતી. ગુજરાતની મોખરાની ખેલાડી ક્રિત્વિકા સિંહા રોયે તેના રાજ્યની ખેલાડીઓ…

સિનિયર નેશનલ ટીટીમાં ગુજરાતની વિમેન્સે ઐતિહાસિક મેડલ નિશ્ચિત કર્યો

સુરત ગુજરાતની કેપ્ટન ક્રિત્વિકા સિંહા રોયની શાનદાર રમતની મદદથી ગુજરાતની વિમેન્સ ટીમે અહીંના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ઉંચા ક્રમની તામિલનાડુની ટીમને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આમ તેણે એક મેડલ નિશ્ચિત કરી દીધો હતો.સિનિયર નેશનલ્સના 86 વર્ષના ઇતિહાસમાં ગુજરાતની વિમેન્સ ટીટી ટીમ…

યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતની વિમેન્સ ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

ફ્રેનાઝ ચિપીયા, ક્રિત્વિકા અને ઓઇશિકીએ ઓડિશાની ટીમને 3-0થી હરાવી સુરત યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં સોમવારે અહીંના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇનડોર સ્ટેડિયમ ખાતે સ્થાનિક ખેલાડી ફ્રેનાઝ ચિપીયાએ ધીમા પ્રારંભ બાદ શાનદાર પ્રદર્શન કરીને નેહા કુમારીને 3-2થી હરાવવાની સાથે ગુજરાત વિમેન્સ ટીમે ઓડિશાનો 3-0થી ક્લીન સ્વિપ કર્યો અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી…

સુરતમાં યુટીટી 86મી સિનિયર નેશનલ ટીટી ચેમ્પિયનશિપનું કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલના હસ્તે ઉદઘાટન

સુરત ટેબલ ટેનિસની વર્ષની સૌથી મોટી ઇવેન્ટ યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપને રવિવારે ભારત સરકારના જળ શક્તિના માનનીય પ્રધાન સી આર પાટીલે ખુલ્લી મૂકી હતી. આમ તેમણે આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. સુરતના પંડિય દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રવિવારે યોજાયેલા એક ઝાકઝમાળભર્યા સમારંભમાં શ્રી પાટીલે ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું.આ…

અલ્ટીમેટ ટેબલ ટેનિસ: સિઝન 4 માં જોવા માટે ટોપ-4 યંગસ્ટર્સ

નવી દિલ્હી ટેબલ ટેનિસ સ્ટાર્સ રાષ્ટ્રના હિતને આકર્ષવા માટે તૈયાર છે કારણ કે અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) સીઝન 4 13 જુલાઈથી પુણેના શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મહાલુંગે-બાલેવાડી ખાતે યોજાવાની છે. 30. ભારતની પ્રીમિયર ટેબલ ટેનિસ લીગ- UTT ને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TTFI) ના આશ્રય હેઠળ નિરજ બજાજ અને વિટા દાની દ્વારા પ્રમોટ કરવામાં…

UTT સીઝન 4 પ્લેયર ડ્રાફ્ટ શુક્રવારે મુંબઈમાં યોજાશે

ડ્રાફ્ટમાં કુલ 40 ખેલાડીઓ હશે મુંબઈ શુક્રવારે મુંબઈમાં નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઈન્ડિયામાં સિઝન 4 પ્લેયર ડ્રાફ્ટ શરૂ થશે ત્યારે છ ફ્રેન્ચાઈઝી અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) ની સિઝન 4 માટે શ્રેષ્ઠ સંયોજનો લૉક-ઈન કરવા પર ધ્યાન આપશે. ડ્રાફ્ટમાં યુટીટી કો-પ્રમોટર વિટા દાની અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી જનરલ કમલેશ મહેતા, ફ્રેન્ચાઈઝી માલિકો અને…