ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની  ઈન્ડિયાની અન્ડર-19 ક્રિકેટ ટીમમાં હીરામણિ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી વેદાંત ત્રિવેદીની પસંદગી

       ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની અંડર-19 પુરૂષ ક્રિકેટ ટીમમાં હીરામણિ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી વેદાંત ત્રિવેદીની પસંદગી કરવામાં આવી છે. આ પ્રવાસ સપ્ટેમ્બર 2025માં થશે, જેમાં ભારતની યુવા ટીમ ઓસ્ટ્રેલિયા અંડર-19 વિરૂદ્ધ ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમશે.           ભારતની અંડર-19 પુરુષ ક્રિકેટ ટીમમાં વેદાંત ત્રિવેદીની પસંદગી થવા બદલ…

કૂચ બિહાર ટ્રોફીમાં વેદાંત ત્રિવેદીની સદી સાથે ગુજરાતનો સૌરાષ્ટ્ર સામે 75 રને આસાન વિજય

વલસાડ સરદાર પટેલ સ્ટેડિયમ, વલસાડ ખાતે બીસીસીઆઈની કૂચ બિહાર ટ્રોફી મેન્સ અંડર-19 મેચ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ હતી.જેમાં ગુજરાતનો 75 રને વિજય થયો હતો. સૌરાષ્ટ્રે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગ્સમાં 254 રન બનાવ્યા હતા જેના જવાબમાં સૌરાષ્ટ્રે પ્રથમ ઈનિંગ્સમાં 269 રન બનાવી સરસાઈ મેળવી હતી પણ ગુજરાતનો…