Videsh Nilesh Patel

શૂટિંગ ચેમ્પિયનશીપમાં હીરામણિ સ્કૂલના વિધેશ નિલેશ પટેલને સિલ્વર

હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ભણતાં વિધેશ નિલેશ પટેલે તાજેતરમાં રાજકોટ ખાતે સેકન્ડ સેંટ પોલ ઓપન શૂટિ ચેમ્પિયનશિપની 10 મીટર સબયૂથ મેન ઈવેન્ટમાં બીજા સ્થાને રહી સિલ્વર મેડલ જીત્યો હતો.…