પેરા આર્ચરીમાં ‘પેરા આર્ચર ઓફ ધ યર’ શીતલને ફાઇનલમાં હરાવીને યુવા પાયલે ગોલ્ડ જીત્યો

બેંગકોક આંતરરાષ્ટ્રીય પેરા આર્ચરીમાં ભારતનો દબદબો જોવા મળ્યો છે. થાઈલેન્ડના બેંગકોકમાં યોજાયેલી પેરા આર્ચરી સિરીઝમાં 18 વર્ષીય ભારતીય તીરંદાજ પાયલ નાગે વિમેન્સ કમ્પાઉન્ડ ઇવેન્ટનો સુવર્ણ ચંદ્રક જીતીને સનસનાટી મચાવી દીધી છે. ખિતાબી જંગમાં પાયલે દેશની જ દિગ્ગજ અને વર્લ્ડ ચેમ્પિયન શીતલ દેવીને પરાજય આપીને સૌને ચોંકાવી દીધા છે. બેંગકોક: પેરા આર્ચરી સિરીઝની મહિલા કમ્પાઉન્ડ ઇવેન્ટની…

આર્થિક પડકારોને પાર કરતા સાક્ષી પાડેકરે ખેલો ઈન્ડિયા યુનિ. ગેમ્સમાં 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ જીત્યો

જયપુર જ્યારે સાક્ષી પાડેકરે પહેલી વાર શૂટિંગને સંભવિત રમતગમત કારકિર્દી તરીકે અજમાવવાનું નક્કી કર્યું, ત્યારે બંદૂકો ભાડે લેવી અને મૂળભૂત દારૂગોળો ખરીદવો પણ એક પડકાર હતો અને તેના માતાપિતાએ ફક્ત વસ્તુઓને આગળ વધારવા માટે તેની માતાના ઘરેણાં ગીરવે મૂકવા પડ્યા. પુણે મહારાષ્ટ્રના એક ઉત્પાદન એકમમાં સુરક્ષા ગાર્ડની 22 વર્ષીય પુત્રી, ત્યારથી ખૂબ આગળ વધી છે…

નેશનલ જિમ્નેસ્ટિકમાં જુનિયર ગર્લ્સ વ્યક્તિગત ઓલ રાઉન્ડ સ્પર્ધામાં ઓડિશાની પ્રિયાંશી બંસલે ગોલ્ડ જીત્યો

સુરત સુરત ખાતે ગુરુવારથી શરૂ થયેલી દેશના જુદા-જુદા પાંચ જિમ્નાસ્ટિક એસોસિએશન દ્વારા આયોજિત ઓલ એજ ગ્રુપ નેશનલ ચેમ્પિયનશીપના પ્રથમ દિવસે જુનિયર ગર્લ્સ વ્યક્તિગત ઓલરાઉન્ડ સ્પર્ધામાં ઓડિશાની પ્રિયાંશી બંસલે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે મહારાષ્ટ્રની નીતિ દોશી અને અનન્યા શેટ્ટીને સિલ્વર-બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જુનિયર ગર્લ્સની ટીમ ઈવેન્ટમાં ઓડિશાએ ગોલ્ડ, મહારાષ્ટ્રએ સિલ્વર અને પશ્ચિમ બંગાળે બ્રોન્ઝ…

આંતરરાષ્ટ્રીય પદાર્પણમાં જ ગુજરાતની દાનિયા ગોડીલ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યો

ગાંધીધામ ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી દાનિયા ગોડીલ તેની આંતરરાષ્ટ્રી કારકિર્દીનો શાનદાર રીતે પ્રારંભ કર્યો હતો કેમ કે તેણે તાજેતરમાં જ પૂરી થયેલી WTT યૂથ કન્ટેન્ડર અમાન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યાં હતાં. આ ટુર્નામેન્ટ 22થી 25મી ઓગસ્ટ દરમિયાન જોર્ડનના અમાન ખાતેના પ્રિન્સ સોમાયા હોલ ખાતે યોજાઈ હતી. 11 વર્ષની દાનિયા અંડર-11 ગર્લ્સ…