જિયોમાર્ટ ઝારખંડની સ્વદેશી કળાને પ્રદર્શિત કરવા JASCOLAMPF અને JHARCRAFT સાથે સહયોગ સાધે છે
– JASCOLAMPF અને JHARCRAFT સાથે સહયોગમાં લોંચ એ ઝારખંડ પ્રદેશના કારીગર સમુદાયના સશક્તિકરણની દિશામાં જિયોમાર્ટ દ્વારા એક મહત્ત્વપૂર્ણ કદમ છે – આ પહેલથી ઝારખંડ પ્રદેશના 10,000 કારીગરો, કારીગર વડાઓ અને વણકરોનું સશક્તિકરણ થશે – જિયોમાર્ટ હજારો કારીગરો, કારીગર વડાઓ અને વણકરોને સહાયરૂપ થઈને 3 લાખ અનોખી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે જે 10 રાજ્ય સરકાર એમ્પોરિયમ ઉપરાંત 23 રાજ્યોમાં ફેલાયેલી 90+ કલાઓનું પ્રતિનિધિત્વ કરે છે મુંબઈ રિલાયન્સ રિટેલની ઈ-માર્કેટપ્લેસ પાંખ…
