વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓમાં નિર્મલા સિતારમણ સહિત 4 ભારતીય
યાદીમાં રોશની નાડર મલ્હોત્રા (રેન્ક 60), સોમા મંડલ (રેન્ક 70) અને કિરણ મજમુદાર શૉ (રેન્ક 76) નો પણ સમાવેશ નવી દિલ્હી નાણામંત્રી નિર્મલા સીતારમણએ ફોબ્સની સૌથી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં તેઓ 32માં સ્થાને છે. યાદીમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને સિંગર ટેલર સ્વિફ્ટ (Taylor Swift) ને પણ સામેલ કરાઈ છે. આ યાદીમાં…
