રિલાયન્સ રિટેલ વેન્ચર્સ અને ડેલ્ટા ગેલીલે ભારતમાં વ્યુહાત્મક ભાગીદારીની જાહેરાત કરી
રિલાયન્સ રિટેલ સાથેના સંયુક્ત સાહસ થકી ડેલ્ટા ગેલીલ ભારતમાં તેના બિઝનેસનું વિસ્તરણ કરશે અને ભારતીય બજાર પર ધ્યાન કેન્દ્રિત કરતું એપેરલ ઈનોવેશન પ્લેટફોર્મ તૈયાર કરશે મુંબઈ / સેસરિયા, ઇઝરાયેલ ભારતના અગ્રણી રિટેલર રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (રિલાયન્સ રિટેલ) અને બ્રાન્ડેડ તથા પ્રાઇવેટ લેબલ ઇન્ટિમેટ, એક્ટિવવેર, લાઉન્જવેર અને સ્ત્રીઓ, પુરુષો તથા બાળકોના ડેનિમ એપેરેલના વૈશ્વિક ઉત્પાદક અને માર્કેટર ડેલ્ટા ગેલીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે…
