સુરતમાં વેપારી સાથે ઠગાઈ કેસમાં કાપડ દલાલના આગોતરા ફગાવાયા
આરોપી કાપડ દલાલ વિરુધ્ધ પ્રથમ દર્શીય કેસની તપાસ ચાલુ હોઈ કોર્ટનું કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરુરીનું તારણ સુરત સુરતના ૫૦ જેટલા ટેક્સટાઈલ ટ્રેડર્સ પાસેથી કુલ રૃ.5.89 કરોડના કિંમતના ઉધાર ગ્રે કાપડનો જથ્થો ખરીદીને માલ કે પેમેન્ટ નહીં આપીને ગુનાઈત ઠગાઈનો કારસામાં સંડોવાયેલા આરોપી બ્રોકરે ઈકો સેલના તપાસ અધિકારી ધરપકડ કરે તેવી દહેશતથી આગોતરા જામીનની માંગ કરતી…
