વૃંદાવનમાં ચંદ્રોદય મંદિર , બુર્જ ખલીફાનું સીધું હરીફ, કુતુબ મિનાર કરતા ત્રણ ગણું ઊંચું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મથુરા જિલ્લાના વૃંદાવનમાં ચંદ્રોદય મંદિરને સમર્પિત કરે તેવી અપેક્ષા છે. આ મંદિર દિલ્હીના કુતુબ મિનાર કરતાં ત્રણ ગણું ઊંચું છે એસવીએન,મથુરા વૃંદાવનમાં દેશનું સૌથી મોટું , ભવ્ય અને સૌથી ઊંચું ચંદ્રોદય મંદિર પૂર્ણ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મે મહિનાના અંતમાં મંદિરનું ઉદ્ઘાટન કરી શકે છે. ચંદ્રોદય મંદિર દિલ્હીના કુતુબ…
