જીમમાં ટ્રેડ મિલમાં કરંટ આવતા યુવકનું મોત થયું
અકસ્માત બાદ ક્રાઈમ અને એફએસએલની ટીમ રોહિણી સેક્ટર-15માં આવેલા જીમપ્લેસ ફિટનેસ ઝોન નામના જીમમાં પહોંચી નવી દિલ્હી દિલ્હીના રોહિણીના કેએન કાટજૂ માર્ગ વિસ્તારમાં એક જીમની અંદર ટ્રેડમિલમાં કરંટ આવવાથી યુવકનું મોત થઈ ગયુ છે. આ ઘટના મંગળવારે સવારે 7:00 વાગ્યાની છે. મૃતક 24 વર્ષનો છે. પોલીસે જીમ ઓપરેટર અનુભવ દુગ્ગલ સામે બેદરકારીના કારણે મોતની કલમો…
