મિત્ર નારિયેળના ઝાડ પરથી પડી ગયો , સારવારથી બચવા તેની હત્યા કરી , પથ્થર સાથે બાંધીને કૂવામાં ફેંકી દીધો
એક મિત્રની હત્યા તેના જ મિત્રો દ્વારા કરવામાં આવી હતી. એ જ મિત્રો જેની સાથે તે થોડા સમય પહેલા પાર્ટી કરી રહ્યો હતો એસવીએન,બેંગલુરૂ 26 વર્ષીય વિનોદ કુમાર 2026ના વર્ષને આવકારવા માટે તેના મિત્રો સાથે નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતો. પરંતુ તે બિચારાને ખ્યાલ નહોતો કે આ પાર્ટી તેના જીવનની છેલ્લી પાર્ટી સાબિત થશે. જે…
