કાર્તિક સહિતના સ્ટાર એક્ટર્સ-ડિરેક્ટર્સ ફૂટબોલ મેચ રમ્યા
જુહુમાં આવેલા જમનાબાઈ નરસી પ્લેગ્રાઉન્ડમાં થયેલી મૅચમાં ઍક્ટર્સ અને ડિરેક્ટર્સ ફુટબૉલ રમતા જોવા મળ્યા મુંબઈ બૉલીવુડની સેલિબ્રિટીઝ સ્પોર્ટ્સમાં પણ ખાસ્સોએવો રસ ધરાવે છે એ તો આપણે સૌ જાણીએ છીએ. તેઓ જ્યારે પણ સમય મળે ત્યારે વિવિધ સ્પોર્ટ્સ રમવા માંડે છે. રવિવારે સેલિબ્રિટીઓએ ફુટબૉલ રમીને મેદાનમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. જુહુમાં આવેલા જમનાબાઈ નરસી પ્લેગ્રાઉન્ડમાં થયેલી…
