કેરળના નવા મુખ્યમંત્રી વીડી સતીશન સતત છઠ્ઠી વખત ધારાસભ્ય બન્યા
એર્નાકુલમ જિલ્લાના નેટ્ટૂરના વતની, વીડી સતીસનનો રાજકારણમાં પ્રારંભિક પ્રવેશ થેવરની એસએન કોલેજમાં વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય સંડોવણી દ્વારા થયો હતો . બાદમાં તેમણે મહાત્મા ગાંધી યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વિદ્યાર્થી નેતૃત્વ ભૂમિકાઓ ભજવી હતી એસવીએન,તિરુવનંતપુરમ વીડી સતીસન કેરળના નવા મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસે વીડી સતીસનને કેરળ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે જાહેર કર્યા છે. એઆઈસીસીના મહાસચિવ કેસી વેણુગોપાલ અને…
