ઓડિશાના બીજેડીના સાંસદ અનુભવ મહાંતિનું રાજીનામું
ઓડિશામાં સત્તાધારી પક્ષ બીજુ જનતા દળને મોટો ઝટકો ભૂવનેશ્વર લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ માટે જાણે પક્ષપલટાની ઋતુ આવી ગઈ છે. આ સૌની વચ્ચે એક રાજ્યમાં સત્તાધારી પાર્ટી બીજેડી મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગઇ છે. ઓડિશામાં સત્તાધારી પક્ષ બીજુ જનતા દળ (બીજેડી) ને શનિવારે મોટો ઝટકો લાગ્યો. પાર્ટીના કેન્દ્રાપડા લોકસભા…
