પીએન્ડજી આયર્ન ડેફિસિયન્સી એનિમિયા અંગે જાગરુકતા ફેલાવશે
આ અભિયાનમાં સમુદાયો માટે ડોક્ટર્સ અને ફાર્માસિસ્ટ્સ સાથે મળીને આયર્ન ડેફિસિયન્સી અંગે જાગરુકતા કાર્યક્રમ, સ્ક્રિનિંગ પ્રોગ્રામ, વૈજ્ઞાનિક શિક્ષણના કાર્યક્રમો યોજાશે અમદાવાદઆયર્ન ડેફિસિયન્સી ડે નિમિત્તે પીએન્ડજી હેલ્થ દ્વારા આયર્ન ડેફિસિયન્સી એનિમિયા (આઈડીએ) નિવારણ, સારવાર અને સંભાળ અંગે જાગરુકતા ફેલાવવા માટે એઓજીએસ (મુંબઈ ઓબસ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી) તથા એમઓજીએસ (અમદાવાદ ઓબસ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી), ફેડરેશન ઓફ ઓબસ્ટેટ્રિક…
