સુવર્ણ મંદિરમાં ગવાતી ગુરબાનીના ફ્રી- ટેલીકાસ્ટ રાઈટસની જાહેરાત
ગુરબાનીના ફ્રી-ટેલીકાસ્ટ રાઇટ્સના બિલને પંજાબ વિધાનસભાએ મંજૂરી આપી દીધી અમૃતસર, ચંડીગઢ‘ગુરબાની’ના ફ્રી-ટેલીકાસ્ટ રાઇટ્સના બિલને પંજાબ વિધાનસભાએ મંજૂરી આપી દીધી છે. ‘ગુરબાની’ના ફ્રી-ટેલીકાસ્ટ રાઇટ્સ આપવા માટે પંજાબની ભગવંત માન સરકાર ‘શિખ-ગુરુદ્વારા એક્ટ’માં સુધારો કરી ‘સુવર્ણ મંદિર’માં ગવાતી ગુરબાનીના ફ્રી- ટેલીકાસ્ટ રાઈટસ આપવાની જાહેરાત કરી હતી. આ બાબતે ગઈકાલે મળેલી પંજાબ સરકારની કેબિનેટ મીટીંગમાં આ નિર્ણય લેવાયો…
