છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકથી આઠ લોકોનાં મોત
પાટણ, વડોદરા, ભાવનગર અને સુરતમાં આઠ લોકોના હૃદય થંભી જવાથી મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો અમદાવાદગુજરાતમાં હાર્ટ એટેકના મામલાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકને કારણે આઠ લોકોના મોત થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. (આઈસીએમઆર)પાટણ, વડોદરા, ભાવનગર અને સુરતમાં નવ લોકોના હૃદય થંભી જવાથી મોત થયા હોવાનો…
