ભારત-ઇન્ડોનેશિયા રક્ષા સહયોગને મળી નવી મજબૂતી, ભારતીય વાયુસેનાના IL-78ને ઇન્ડોનેશિયાથી મળ્યો સહયોગ
ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ‘એક્સરસાઇઝ પિચ બ્લેક-2026’ માટે જતાં રાફેલ વિમાનોને ઇન્ડોનેશિયાના હવાઈ ક્ષેત્રમાં હવામાં જ ઇંધણ પૂરું પાડવામાં આવ્યું નવી દિલ્હી ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે રક્ષા ક્ષેત્રમાં સહયોગ વધુ મજબૂત બન્યો છે. ભારતીય વાયુસેનાના (IAF) IL-78 એર-ટુ-એર રિફ્યુઅલર વિમાને ઇન્ડોનેશિયાના સુરાબાયા સ્થિત જુઆન્ડા એરપોર્ટ પરથી ઓપરેશન હાથ ધરી ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં યોજાનારી પ્રતિષ્ઠિત એક્સરસાઇઝ પિચ બ્લેક-2026માં ભાગ…
