ગુજરાત માટે રાહતના સમાચાર: નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 15 હજાર ક્યુસેક પાણી છોડાયું
ખેડૂતોની માંગણીને પગલે સરકારે નિર્ણય લીધો , કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચ્યું એસવીએન,ગાંધીનગર ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી રાજ્યની પીવાના પાણી અને સિંચાઈની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નર્મદા મુખ્ય કેનાલમાં 15 હજાર ક્યુસેક પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલી ગરમી અને પાણીની વધતી જરૂરિયાત વચ્ચે લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતો…
