Admin

રાષ્ટ્રીય એકતા દિવસ 2026: સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગરમાં 620 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સ્કૂલ ઈ-બસ સેવાનો લાભ

SOU સત્તામંડળની વિશેષ પહેલથી અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓની શાળા સુધીની અવરજવર બની સરળ; છ AC ઈ-બસ, એક વિંગર અને છ સ્કૂલ બસ ગાઇડની વ્યવસ્થા એકતાનગર શિક્ષણની તક ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના દરેક બાળક સુધી પહોંચે તે માટે શાળા સુધીની સુરક્ષિત અને સુલભ અવરજવર મહત્ત્વપૂર્ણ છે. આ હેતુને સાકાર કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) સત્તામંડળ દ્વારા એકતાનગર…

સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપઃ જયનિલ અને ફિલઝાહ ચેમ્પિયન, વિવાન દવેને બે ટાઇટલ

રાજકોટના જયનિલ મહેતા અને સુરતની ફિલઝાહ ફાતીમા કાદરીએ મેન્સ-વિમેન્સ ટાઇટલ જીત્યાં; 14 વર્ષીય વિવાને અંડર-19 અને અંડર-17 બોયઝમાં શાનદાર સફળતા મેળવી ગાંધીધામ રાજકોટના જયનિલ મહેતા અને સુરતની ફિલઝાહ ફાતીમા કાદરીએ ફ્રેન્ડ્સ ગ્રૂપ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં અનુક્રમે મેન્સ અને વિમેન્સ ટાઇટલ જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. 16થી 20 ઓક્ટોબર દરમિયાન…

અમદાવાદમાં વેસ્ટર્ન એશિયન યુથ અને જુનિયર ચેસ ચેમ્પિયનશિપમાં 7 દેશોના 700થી વધુ ખેલાડીઓ ભાગ લેશે

22થી 31 ઓક્ટોબર દરમિયાન રાજપથ ક્લબ ખાતે આંતરરાષ્ટ્રીય ચેસનો જંગ જામશે; ક્લાસિકલ, રેપિડ અને બ્લિટ્ઝ એમ ત્રણ ફોર્મેટમાં યોજાશે સ્પર્ધા, ભારતીય ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ટાઇટલ મેળવવાની તક અમદાવાદ ગુજરાતની રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ઓળખને વધુ મજબૂત બનાવવાની દિશામાં અમદાવાદ ખાતે પ્રતિષ્ઠિત વેસ્ટર્ન એશિયન યુથ અને જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. 22થી 31 ઓક્ટોબર દરમિયાન એસ.જી….

કોમનવેલ્થમાં ભારતીય ટીમોનું વિજયનું જ લક્ષ્ય

ભારતીય કબડ્ડી ટીમનો દૃઢ સંકલ્પ: સુરજીત, નવીન કુમાર, નિધિ શર્મા અને રિતુ સાથે ખાસ મુલાકાતઃ માટીના મેદાનથી આધુનિક મેટ સુધીની સફર, ટેક્નોલોજીનો વધતો ઉપયોગ અને દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાની ખેલાડીઓની મહત્ત્વાકાંક્ષા નરેન્દ્ર આઈ. પંચોલી. અમદાવાદ: ભારતીય કબડ્ડી આજે પરંપરા અને આધુનિકતાના સંગમ પર ઊભી છે. એક તરફ ગામડાંના માટીના મેદાનોમાં વિકસેલી આ રમતની મૂળ…

પાકિસ્તાન સરકારની મંજૂરી ન મળતાં કબડ્ડી ટીમ અમદાવાદ નહીં આવે; ભારતે વિઝા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી હતી: ઠાકુર

2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિક્સમાં કબડ્ડીને સ્થાન અપાવવાના લક્ષ્ય સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે રમતનો વ્યાપ વધારવાની તૈયારી નરેન્દ્ર આઈ. પંચોલી. અમદાવાદ અમદાવાદમાં પ્રથમ વખત યોજાઈ રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં પાકિસ્તાની ટીમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા (AKFI)ના જનરલ સેક્રેટરી જિતેન્દ્ર પી. ઠાકુરના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની ટીમની ભાગીદારી માટે ભારત સરકાર…

અમદાવાદમાં 23 ઑક્ટોબરથી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો પ્રારંભ

13 દેશોના 400થી વધુ ખેલાડીઓ 62 મુકાબલામાં અજમાવશે દમ; પુરુષ ટીમની કમાન સુરજીત સિંહને, મહિલા ટીમનું નેતૃત્વ નિધિ શર્મા કરશેઃ 2030ની અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ પહેલાં કબડ્ડીને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાનો પ્રયાસ; 31 ઑક્ટોબરે બંને વર્ગની ફાઇનલ રમાશે અમદાવાદ ગુજરાતના રમતગમત ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ કહી શકાય તેવી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026નું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 20-10-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

SCO બેઠકમાં રાજનાથ સિંહનો આતંકવાદ સામે એકજૂથ થઈ લડવાનો હુંકાર: આતંકીઓને આશ્રય આપનારાઓ માટે પણ કોઈ સ્થાન નહીં સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો…

વાયુસેના પ્રમુખ એપી સિંહે HJT-16 કિરણ વિમાનમાં ભરી અંતિમ ઉડાન, ચાર દાયકાની ઉડાનયાત્રાનું ભાવુક સમાપન

પ્રથમ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર વિંગ કમાન્ડર વી. એસ. કોચર સાથે 55 મિનિટની ઉડાન ભરી; 28 જાન્યુઆરી, 1984ના રોજ શરૂ થયેલી ઉડાનયાત્રા યાદગાર રીતે પૂર્ણ થઈ નવી દિલ્હી ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એ. પી. સિંહે આજે ભારતીય વાયુસેનાના વિમાનમાં પોતાની અંતિમ ઉડાન ભરીને તેમની ચાર દાયકાથી વધુ લાંબી ઉડાનયાત્રાના એક યાદગાર અધ્યાયનો ભાવુક અંત આણ્યો…

એસએમટી કે.એન. પટેલ સ્કૂલ ટુર્નામેન્ટઃ પ્રથમ ઇનિંગ્સની સરસાઈથી દિલ્હી પબ્લિક સ્કૂલનો વિજય

અર્નવ શર્માના 88 અને રિધાન પાટીદારના અણનમ 74 રનની મદદથી દિલ્હી પબ્લિક સ્કૂલે 85 રનની સરસાઈ મેળવી; ગ્રુપ-Aની ફાઇનલમાં પ્રવેશ અમદાવાદ એસએમટી કે.એન. પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ અંડર-14 (મલ્ટી-ડે) 2026–27ની સુપર નોકઆઉટ સ્પર્ધામાં 19 ઑક્ટોબરે ગાત્રાડ, અમદાવાદ સ્થિત રોયલ બી ગ્રાઉન્ડ ખાતે સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ અને દિલ્હી પબ્લિક સ્કૂલ વચ્ચે રમાયેલી મેચ ડ્રો રહી હતી….

સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપઃ કચ્છના ધ્રુવ અને સુરતની ધિમહીએ અંડર-13 ટાઇટલ જીત્યાં

આદિપુરમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ધ્રુવ ભંભાણીનો રેહાંશ સિંઘવી સામે 3-0થી વિજય; ધિમહી કાબરાવાલાએ ઝિનાલી પટેલને 3-2થી હરાવી ટાઇટલ જીત્યું, સુરતની જુનિયર ગર્લ્સ ટીમ પણ ચેમ્પિયન બની ગાંધીધામ કચ્છના ધ્રુવ ભંભાણી અને સુરતની ધિમહી કાબરાવાલાએ ફ્રેન્ડ્સ ગ્રૂપ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં અનુક્રમે કેડેટ અંડર-13 બોયઝ અને…

ગુજરાતમાં નેશનલ બ્લાઈન્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે, પાંચ રાજ્યોની ટીમો લેશે ભાગ

28 ઓક્ટોબરથી પહેલી નવેમ્બર દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમના એકડેમિક ગ્રાઉન્ડ બી પર સ્પર્ધા યોજાશે. CABG દ્વારા બ્લાઈન્ડ ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા વિવિધ સ્તરે સ્પર્ધાઓનું આયોજન; ખેલ મહાકુંભમાં પણ દિવ્યાંગ ખેલાડીઓને તક મળે છે અમદાવાદ ગુજરાતમાં બ્લાઈન્ડ ક્રિકેટને પ્રોત્સાહન આપવા ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ ગુજરાત (CABG) દ્વારા વિવિધ સ્તરે ક્રિકેટ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે….

હીરામણિ પ્રાથમિક શાળામાં ‘માતા દુર્ગા ફેસ એન્ડ ક્રાફ્ટ વર્ક સ્પર્ધા’ યોજાઈ

નવરાત્રી પર્વની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને કલાત્મક કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે ‘માતા દુર્ગા ફેસ એન્ડ ક્રાફ્ટ વર્ક સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈને પોતાની સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને કલાત્મક કૌશલ્યનો સુંદર પરિચય કરાવ્યો હતો. સ્પર્ધા…

અમદાવાદ રાઇફલ ક્લબ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન

અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન દ્વારા આયોજિત શસ્ત્રપૂજનમાં ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના હોદ્દેદારો સહિત સભ્યો અને શૂટર્સ જોડાયા અમદાવાદ: અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (A.M. & R.T.A.) દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર દશેરાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના ખાનપુર સ્થિત રાઇફલ ક્લબ ખાતે પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસોસિએશનના સભ્યો અને…

પેડલ સ્પોર્ટ્સમાં પ્રવેશ સાથે જ્હોની વોકર બ્લોન્ડ નોન-આલ્કોહોલિક લિમોન્ડેની નવી પહેલ

વર્લ્ડ પેડલ ડે પહેલાં 7Padel MS Dhoni સાથે ભાગીદારીની જાહેરાત; 24 ઓક્ટોબરે મુંબઈમાં એક્ઝિબિશન મેચથી અભિયાનનો પ્રારંભ થશે મુંબઈ ભારતમાં શહેરી અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા લોકોમાં પેડલ સ્પોર્ટ્સની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. હવે પેડલ માત્ર રમત પૂરતી મર્યાદિત ન રહેતાં સામાજિક મેળાવડા, મનોરંજન અને આધુનિક જીવનશૈલીનો પણ એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બની રહી છે….

કામરેજમાં 2,000થી વધુ બેડનું વિશાળ આરોગ્ય સંકુલ આકાર લેશે, 66 KV સબસ્ટેશન સહિતની સુવિધાઓનું આયોજન

આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં PIU, GETCO અને સિવિલ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ; દક્ષિણ ગુજરાતમાં અદ્યતન આરોગ્ય સેવાઓને મળશે વેગ કામરેજ: દક્ષિણ ગુજરાતમાં અદ્યતન આરોગ્ય સેવાઓનું માળખું વધુ મજબૂત બનાવવા માટે કામરેજ વિધાનસભા ક્ષેત્રમાં વિશાળ આરોગ્ય સંકુલ વિકસાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને અવિરત અને અદ્યતન વીજ પુરવઠો…

SCO બેઠકમાં રાજનાથ સિંહનો આતંકવાદ સામે એકજૂથ થઈ લડવાનો હુંકાર: આતંકીઓને આશ્રય આપનારાઓ માટે પણ કોઈ સ્થાન નહીં

તાજિકિસ્તાનના દુશાંબેમાં SCOની 25મી બેઠકને સંબોધતાં રક્ષામંત્રીએ કહ્યું—આતંકવાદ સામે કોઈ બેવડાં ધોરણો ન ચાલે; ભારતે 2026-2030ના બહુપક્ષીય વેપાર અને આર્થિક સહયોગ કાર્યક્રમને સમર્થન આપ્યું નવી દિલ્હી/દુશાંબે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે આતંકવાદને શાંતિ અને વિકાસ સામેના ગંભીર જોખમોમાંનો એક ગણાવી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના સભ્ય દેશોને આતંકવાદના સમગ્ર માળખાને ખતમ કરવા માટે એકજૂથ થઈને નક્કર પગલાં…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 19-10-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

SBI હોમ લોન મોંઘી થઈ: વ્યાજદરમાં 0.25%નો વધારો, જાણો ₹50 લાખની લોન પર EMI કેટલો વધશે સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને…

SBI હોમ લોન મોંઘી થઈ: વ્યાજદરમાં 0.25%નો વધારો, જાણો ₹50 લાખની લોન પર EMI કેટલો વધશે

15 ઓક્ટોબર, 2026થી નવા વ્યાજદર અમલી | ₹50 લાખની બાકી હોમ લોન પર 20 વર્ષની મુદત માટે દર મહિને આશરે ₹781નો વધારાનો બોજ | ₹1 કરોડની લોન પર EMIમાં ₹1,563નો વધારો થઈ શકે છે અમદાવાદ: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના હોમ લોનધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બેંકે હોમ…

પ્રજ્ઞાન ઓઝા બન્યા ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટર: ₹3 કરોડનું વાર્ષિક પેકેજ મેળવશે

અજીત અગરકર બાદ પ્રજ્ઞાન ઓઝાને મળી ફુલ-ટાઈમ જવાબદારી; રમેશ પોવારની સિલેક્શન પેનલમાં નવી એન્ટ્રી અમદાવાદ / નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર (મુખ્ય પસંદગીકાર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અજીત અગરકરે…

શરીરની કાળજી જરૂરી: મહિલાઓમાં વીકેન્ડ પર દારૂનું સેવનની ટેવ અને બ્રેસ્ટ કેન્સરનું જોખમ

નવી દિલ્હી શહેરી અને આધુનિક જીવનશૈલીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા બદલાવો આવ્યા છે. આ બદલાવમાં મહિલાઓમાં પણ વીકેન્ડ (સાપ્તાહિક રજાઓ) પર દારૂ પીવાનું પ્રમાણ વધતું જોવા મળે છે. ઘણી મહિલાઓ માને છે કે જો તેઓ દરરોજ દારૂનું સેવન નથી કરતી પરંતુ માત્ર વીકેન્ડ પર જ પીવે છે, તો શરીરને કોઈ નુકસાન થતું નથી. પરંતુ, શું…