2021માં કબડ્ડી ટૂર્નામેન્ટ બાદ સિદ્ધુ મુસેવાલની હત્યાની યોજના ઘડાઈ
આ ખુલાસો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભત્રીજા સચિન થાપને કર્યો અમૃતસર પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં 17 મહિના બાદ સૌથી મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભત્રીજા સચિન થાપને કર્યો છે. સચિને મૂસેવાલાની હત્યાનું કારણ અને મૃત્યુની તારીખ નક્કી કરવાનો સમય અંગે પણ ખુલાસો કરી દીધો છે. સચિનના મતે કબડ્ડી કપ 2021માં…
