એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રામીણ અને અર્ધ-શહેરી ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરાયેલા ‘સ્વદેશ સેવિંગ્સ એકાઉન્ટ’ અને ‘સ્વદેશ કરંટ એકાઉન્ટ’ લોન્ચ કર્યા
મુંબઈ ભારતની સૌથી મોટી એસએફબી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક (એયુ એસએફબી) સ્વદેશ શાખાઓમાં ગ્રાહકો માટે વિશિષ્ટ રીતે રચાયેલ બે વિશિષ્ટ એકાઉન્ટ્સ લોન્ચ કરતા ખુશી અનુભવે છે. ‘એયુ સ્વદેશ સેવિંગ્સ એકાઉન્ટ’ અને ‘એયુ સ્વદેશ કરંટ એકાઉન્ટ’ નામની આ બે વિશેષ પ્રોડક્ટ્સ દેશના ગ્રામીણ અને અર્ધ-શહેરી વર્ગના ગ્રાહકોને નવીન, ગ્રાહક કેન્દ્રિત, બેન્કિંગ સોલ્યુશન્સ પૂરા પાડવા તથા ટેકનોલોજી…
