દેશમાં કોરોનાના જેએન.1 વેરિયન્ટના કુલ કેશ 1013 પર પહોંચ્યા
કોરોના મહામારીના આંકડાઓ પર નજર કરીએ તો, કોરોનાને કારણે વૈશ્વિક સંક્રમણ અને મૃત્યુના મામલામાં ભારત હજુ પણ બીજા સ્થાને નવી દિલ્હીદેશભરમાં કોરોનાનો કેર વધી રહ્યો છે અને નવા વેરિયન્ટ જેએન.1ના કેસોની વધતી સંખ્યા હવે ડરાવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર દેશમાં કોવિડના 609 નવા કેસ નોંધાયા છે જ્યારે સંક્રમણના એક્ટિવ કેસની…
