Admin

હું પિચની સ્થિતિ પર આધાર રાખીને બે સ્પિનર સાથે જઈશ: હરભજન સિંહ

સ્ટાર સ્પોર્ટ્સ સાથેની તાજેતરની મુલાકાતમાં, ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરો હરભજન સિંહ અને મોહમ્મદ કૈફે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ વિશે તેમની આંતરદૃષ્ટિ શેર કરી. હરભજન સિંહે…

FanCodeએ તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) માટે વિશિષ્ટ ડિજિટલ અધિકારો મેળવ્યા

મુંબઈ ફેનકોડ, ભારતના પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, 12 જૂનથી શરૂ થતી તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)ને લાઇવસ્ટ્રીમ કરવાના વિશિષ્ટ ડિજિટલ અધિકારો પ્રાપ્ત કર્યા છે. લીગ 12 જુલાઈ સુધી ચાલશે અને તેમાં સંખ્યાબંધ…

LaLiga Santander Matchday 38 પૂર્વાવલોકન: સિઝનના અંતિમ દિવસે લાઇન પર શું છે?

ચાર ટીમો કોન્ફરન્સ લીગની અંતિમ યુરોપીયન ક્વોલિફિકેશન સ્પોટ મેળવવા માટે સાતમું સ્થાન મેળવવાની આશા જાળવી રાખે છે 2022/23 લાલીગા સેન્ટેન્ડર સીઝનનો 38મો અને અંતિમ મેચ ડે રવિવારે રાત્રે થઈ રહ્યો…

લીબિયાના બળવાખોરોની કેદમાંથી નવ ભારતીય ખલાસી મુક્ત

આ ખલાસીઓની મુક્તિનો શ્રેય બે મુખ્ય વ્યક્તિઓના પ્રયાસોને અપાઈ રહ્યો છે, આ તમામ ખલાસીઓ કેમરુનના માયા-1 શિપ પર ચાલકદળમાં સામેલ હતા જાવિયાલીબિયાના એક બળવાખોરોના જૂથે જાન્યુઆરીથી કેદ કરી રાખેલા નવ…

રાજકીય પક્ષો સત્તા માટે મર્યાદા ન ભૂલેઃ મોહન ભાગવત

સંઘ શિક્ષા વર્ગના ત્રીજા વર્ષના સમાપન સમારોહને સંબોધતા આરએસએસના વડાએ કહ્યું કે પૂજા કે ઈબાદત કરવાની પદ્ધતિ અલગ હોવા છતાં આપણા પૂર્વજો અહીંના હતા એ હકીકત આપણે સ્વીકારવી પડશે નાગપુરવિવિધતાને…

ફ્લોરિડામાં રહેતા 14 વર્ષના દેવ શાહે ‘નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો

દેવ શાહને ઇનામ તરીકે 50,000 ડોલર,આશરે રૂ. 41 લાખ મળ્યા ફ્લોરિડાઅમેરિકાના ફ્લોરિડામાં રહેતા 14 વર્ષના દેવ શાહે ‘નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો છે. ગુરુવારે રાત્રે 2023 સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી…

કાશ્મીરમાં દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર

રાજૌરી સેક્ટરના દસલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન દરમિયાન કાર્યવાહી જમ્મુજમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ જારી છે. જંગલની અંદર બંને તરફથી ગોળીબાર થઈ…

વિપક્ષ એકજૂટ થઈ રહ્યું હોઈ 2024માં મોદીનો પરાજય નિશ્ચિતઃ રાહુલ ગાંધી

ભારતમાં પ્રેસની સ્વતંત્રતા નબળી પડી છે જે કોઈનાથી છુપાઈ નથી અને આ વાત બધા જાણે છે, લોકશાહી માટે પ્રેસની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે અને ટીકા સાંભળવી જ જોઈએઃ રાહુલ વોશિંગ્ટનઅમેરિકાના પ્રવાસે…

રાજદ્રોહનો કાયદો કેટલાક ફેરફાર સાથે જાળવી રાખવા કાયદા પંચની ભલામણ

ભારતના કાયદા પંચે કહ્યું કે ભારતની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે રાજદ્રોહનો કાયદો જરૂરી, ભારતની આંતરિક સુરક્ષા સામે ખતરાને ધ્યાનમાં લેવામાં આવે નવી દિલ્હીરાજદ્રોહના કાયદાને રદ્દ કરવાની જરૂર નથી. આ…

રાહુલે મુસ્લિમ લીગને ધર્મ નિરપેક્ષ ગણાવતા રાજકીય ધમાસાણ તેજ

ભારતના ધાર્મિક આધાર પર ભાગલા માટે જવાબદાર પાર્ટીને રાહુલ ગાંધી સેક્યુલર પાર્ટી ગણાવી રહ્યા હોવાન ભાજપનો આક્ષેપ વોશિંગ્ટનપોતાની અમેરિકા યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રોજે રોજ એવા નિવેદનો આપી…

સંસદમાંનો નકશો ભારતની વિસ્તારવાદી વિચારસરણી દર્શાવતો હોવાનો પાક.નો આક્ષેપ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે આ નકશાનો વિરોધ કર્યો નવી દિલ્હીસંસદમાં રજૂ કરાયેલા અખંડ ભારતના નકશાને જોઈને પાકિસ્તાનને બળતરા થઈ ગઈ છે અને હવે પાકિસ્તાને ઉટપટાંગ આક્ષેપો શરૂ કરી…

શ્રીલંકામાં ભારતીય ડ્રોપ્સને લીધે 30 લોકોની આંખમાં ઈન્ફેક્શન

આ બાબતે ઉહાપોહ થયા બાદ ભારતની ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ કાઉન્સિલે પણ કંપનીને નોટિસ આપી છે અને બે દિવસમાં તપાસ કરીને સ્પષ્ટતા કરવા માટે આદેશ આપ્યો કોલંબોભારતને દુનિયાની ફાર્મસી કહેવામાં આવે છે.…

બિમાર પત્નીના સારા સ્વાસ્થ્ય માટે પ્રચંડ મહાકાલની શરણે

એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેને ત્યાં ફક્ત તેની પત્નીના નામ પર જ પૂજા કરી હતી ઉજૈનભારતના પ્રવાસે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા…

દલિતો-મુસ્લિમો પર રાહુલના નિવેદનને માયાવતીનું સમર્થન

ભારતના કરોડો દલિતો તથા મુસ્લિમ સમાજની દયનીય દશા તથા તેમના જાન-માલ, ધર્મની અસુરક્ષા વગેરે વિશે રાહુલે આપેલું નિવેદન એવું કડવું સત્ય છે લખનૌઅમેરિકામાં કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના…

વેલ્ડર ટ્રેડ ના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ તાલીમ માટે આઈટીઆઈ ગોધરા સાથે જેસીબીના કરાર

ડીએસટી યોજના હેઠળ, થિયરીને આઈટીઆઈ કેમ્પસમાં આવરી લેવામાં આવશે, જ્યારે ઓન ધ જોબ ટ્રેનિંગ (ઓજેટી) ઉદ્યોગના વાતાવરણમાં આપવામાં આવશે વડોદરાયુવાનો માટે કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને, વડોદરા (હાલોલ –…

2024 સુધીમાં દેશમાં અમેરિકા જેવા હાઈવે બનાવવાનું લક્ષ્યઃ નીતિન ગડકરી

ગુજરાતમાં બે લાખ કરોડની કિંમતના નવીન રસ્તાઓના કામો ઝડપે ચાલી રહ્યા છે જેનાથી ગુજરાતના વિકાસમાં વધુ ઝડપ આવશે તેવી ગડકરીએ આશા વ્યક્ત કરી વડોદરાસારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય તો દેશનો વિકાસ…

મહિલા રેસલર્સના સમર્થમમાં યોજાયેલી ખાપમાં અંદરો-અંદર ઝઘડો

કુરુક્ષેત્રમાં ખાપ પંચાયતની બેઠક દરમિયાન કોઈ મુદ્દે બેઠકમાં ઉપસ્થિત ચૌધરી અંદરો અંદર ઝઘડી પડ્યા, આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો કુરુક્ષેત્રભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ…

7થી 11 જૂનમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. ચોમાસુ લક્ષદ્વીપ પહોંચ્યું છે હવે આગામી સમયમાં મુંબઈ પહોંચશે ત્યાર બાદ ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થશે અમદાવાદગુજરાતમાં હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી…

મહાભારતના શકુની ગુફી પેન્ટલની તબિયત નાજૂક, હોસ્પિટલમાં દાખલ કરાયા

ગૂફી ઘણા સમયથી બીમાર હતા અને 31 મેના રોજ તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા નવી મુંબઇસીરિયલ ‘મહાભારત’માં ‘શકુની મા’નું પાત્ર ભજવીને પ્રખ્યાત…

બેંગલુરૂમાં ટ્રાફિકમાં ફસાયેલા બસ ડ્રાયવરે બસમાં જ ભોજન કરી લીધું

ટ્રાફિકમાં ફસાયેલ બસ ડ્રાઈવરનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો બેંગલુરૂભારતમાં દિવસેને દિવસે શહેરોમાં ટ્રાફિક એ સૌથી મોટી સમસ્યા છે. જ્યાં જાઓ ત્યાં જામ છે. કેટલીકવાર તો આ ટ્રાફિકમાં કલાકોના…