યુટ્યૂબે એન્ડ્રોઈડ અને આઈઓએસ પર લાઈવ લિરિક્સ ફીચર શરુ કર્યું
ગીત આગળની લાઈનમાં જશે ત્યારે પેજ રિફ્રેસ થઈ જશે અને આગળ વધી જશે નવી દિલ્હીયુટ્યુબ મ્યુઝિકે હવે ફાઈનલી તેના મ્યુઝિક ચાહકો માટે ગ્લોબલ લેવલ પર એન્ડ્રોઈડ અને આઈઓએસ પર લાઈવ…
Kuchh Hatke Kuchh Samajhke
ગીત આગળની લાઈનમાં જશે ત્યારે પેજ રિફ્રેસ થઈ જશે અને આગળ વધી જશે નવી દિલ્હીયુટ્યુબ મ્યુઝિકે હવે ફાઈનલી તેના મ્યુઝિક ચાહકો માટે ગ્લોબલ લેવલ પર એન્ડ્રોઈડ અને આઈઓએસ પર લાઈવ…
ફાસ્ટટેગના બેલેન્સને લઈને સામાન્ય ભૂલ હોય તો ટોલનાકાના કર્મચારીઓ વાહન ચાલકો સાથે દાદાગીરી કરી તેમની સાથે દુરવ્યવહાર કરતા હોવાની ફરિયાદ અમદાવાદઅમદાવાદ ઝાલોદ હાઈવે પર આવેલા પિઠાઈ ટોલનાકા પર ફાસ્ટટેગ ધારકો…
વાદળ ફાટવું એ ખૂબ જ નાના પાયાની ઘટના છે અને તે મોટે ભાગે હિમાલય અથવા પશ્ચિમ ઘાટના પર્વતીય પ્રદેશોમાં થાય છે નવી દિલ્હીભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં હાહાકાર…
ડબલ્યુએબેટા ઈન્ફોએ વોટ્સએપના આ નવા ફીચર વિશે માહિતી આપી, નવા ફીચરની ઝલક શેર કરેલા સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે વોશિંગ્ટન વોટ્સએપ સતત નવા ફીચર્સ સાથે યુઝર્સના ચેટિંગ એક્સપીરિયંસને વધુ સારો બનાવી…
દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાઈન્સ વિભાગમાં સુરજલને પસંદ કરવામાં આવ્યો નોઈડાનોઈડા વિસ્તારમાં રિક્ષામાં રુમાલ રાખીને વેચતા બલવંતસિંહના પુત્રએ દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટીમાં એકમિશન મેળવ્યું છે. મુળ તો તેઓ અલીગઢના રહેવાસી છે.…
કચરા પેટીમાં મોબાઈલ મળતા ભાઈ-બહેને પોલીસને જામ કરતા ડિલિવરી બોય ભૂલથી મોબાઈલ નાખી ગયો હોવાનું જાણવા મળ્યું નવી દિલ્હી ચીનમાં એક ભાઈ-બહેનની જોડીએ ઈમાનદારીની મિસાલ કાયમ કરી છે. તેમણે લગભગ…
મહેશ બધેલને પગમાં ઇન્ફેક્શ આવતા હોસ્પિટલમાં ખેસડાયા બાદ વેન્ટિલેટર પર મૂકાયા પછી મૃત જાહેર કરાયા હતા આગરા એક કહેવત છે ને કે, જેના જીવનમાં જ્યાં સુધી આ દુનિયામાં જીવવાનું લખેલું…
પદ્મનાભના મિત્ર પ્રતાપ કુમાર સિંહ ઉર્ફે મુનાનું વર્ષ 1992માં અવસાન થયું હતું સાલેપુર ઓડિશાના સાલેપુરમાં એક વ્યક્તિ છેલ્લા 31 વર્ષથી તેના મિત્રની રાહ જોઈ રહ્યો છે. આ વ્યક્તિનું નામ પદ્મનાભ…
પેરેડાઈઝ વાઈલ્ડલાઈફ પાર્કે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ, અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે કાયરા એક સન બિયર છે લંડનસોશિયલ મીડિયા પર ‘માણસ જેવા રીંછ’નો એક વીડિયો વાયરલ થયા બાદ પૂર્વી…
ભક્ત આ ચમત્કારી મંદિરમાં ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરે છે દહેરાદૂનઆપણા દેશમાં ઘણા મંદિર એવા છે જેની સાથે ગાઢ માન્યતાઓ જોડાયેલી છે. આ મંદિરોની પાછળ ઘણી અનોખી અને રહસ્યમયી કહાનીઓ…
ટ્વીટડેસ્કથી તમે એક જ સમયે અનેક એકાઉન્ટને મેનેજ કરી શકો છો, ઉપરાંત તમે સમાન સ્ક્રીનમાં તમારા હરીફના એકાઉન્ટ પર નજર રાખી શકો છો વોશિંગ્ટન એલન મસ્કના હાથમાં જ્યારથી ટ્વીટર આવ્યુ…
ધારાસભ્યો અને સાંસદો ચૂંટણી ટાણે જ મત માંગવા માટે જ ગામમાં આવે છે ગોમોધનબાદમાં ગેંગવોરના કિસ્સાઓ પ્રખ્યાત છે. ફાયરિંગ, ખંડણી, હત્યા જેવા ગુનાઓ અહીં સામાન્ય છે પરંતુ આ ધનબાદના ગોમોમાં…
વેસ્ટર્ન લેનને બુકર પુરસ્કાર 2023ના સંભવિત 13 વિજેતા પુસ્તકોની યાદીમાં સામેલ કરવામાં આવી લંડનબ્રિટનની રાજધાની લંડનમાં રહેતા ભારતીય મૂળના લેખિકા ચેતના મારુની પહેલી નવલકથા ‘વેસ્ટર્ન લેન’ને બુકર પુરસ્કાર 2023ના સંભવિત…
એઆઈને કારણે દર દસમાંથી આઠ મહિલાઓને કંપની બદલવી પડશે અથવા તેમને નોકરી ગુમાવવી પડશે નવી દિલ્હીઆર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શોધ થઈ ત્યારથી, તેને મનુષ્યના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે તે…
ઈસરો દ્વારા ગગનયાન પ્રોજેક્ટમાં ત્રણ સભ્યોની ટીમને ત્રણ દિવસના મિશન માટે 400 કિમીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે બેંગલુરૂઈસરોએ ચંદ્રયાન-3ના સફળ લોન્ચ બાદ હવે ગગનયાન મિશનની તૈયારી શરુ કરી દીધી છે. આ…
આ મહિલાઓએ કહ્યું કે, તેઓ જાણતાં નહોતાં કે લોટરી ખરીદ્યા બાદ તેઓ રાતોરાત કરોડપતિ બની જશે પરાપન્નાગાડીઅહીં 11 મહિલાઓના નસીબ માત્ર ઉધારના રુપિયે ચમકી ગયા હતા. આ મહિલાઓ પાસે 250…
કિટકેટ એન્ડ્રોઇડ વર્ઝન વર્ષ 2013માં લોન્ચ કરવામાં આવ્યું હતું નવી દિલ્હી જી હા, અત્યારે જીવવા માટે જરૂરી થઈ ગયેલા એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનને લઈને એક મહત્વના સમાચાર જાણવા મળી રહ્યા છે.…
આ અપડેટ પછી ટ્રાન્સફર ચેટ્સ અને સાયલન્સ અનનોન કોલર્સ જેવા ઘણા ફીચર્સ એપનો એક ભાગ બનાવવામાં આવ્યા નવી દિલ્હીમેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ વિશ્વભરના લાખો યુઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે અને તે…
હવે પ્લેટફોર્મનું નવું યુઆરએલ પણ બદલીને એક્સ.કોમ કરવામાં આવ્યું, આ ફેરફારો પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગયા વોશિંગ્ટનમાઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરનું નામ, લોગો અને યુઆરએલ બધું જ બદલાઈ ગયું છે. ગયા વર્ષે…
‘ટ્રી એન્ડ સર્પન્ટઃ ભારતમાં પ્રારંભિક બુદ્ધિસ્ટ કળા, ઈ.સ. પૂર્વે 200થી ઇ.સ.400’ 21 જુલાઈથી શરૂ થશે ન્યૂ યોર્ક ‘ટ્રી એન્ડ સર્પન્ટઃ ધ અર્લી બુદ્ધિસ્ટ આર્ટ ઇન ઇન્ડિયા, ઇ.સ.પૂર્વે 200 – ઇ.સ.…