આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે ઈડીના દરોડા
અમાનતુલ્લા ખાન પર દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ તરીકે કામ કરતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ભરતી કરવાનો આરોપ છે નવી દિલ્હી આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સંજય સિંહની ધરપકડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હવે આપ ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘર પર દરોડા પાડ્યા છે. આજે ઈડીની ટીમ સવારે ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચી હતી. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી)…
