સિંધિયાના ખાસ રાકેશ ગુપ્તાનું ભાજપમાંથી રાજીનામું

હું સિંધિયા સાથે ભાજપમાં જોડાયો તો ખરો પણ ત્યાં અમને કોઈ સન્માન ન મળ્યું. સિંધિયાને ટેકો આપનારા અમુક જ ધારાસભ્યો અને મંત્રીઓને લાભ થયોઃ ગુપ્તા ભોપાલ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હિલચાલ વધતી જઈ રહી છે. ભાજપ, કોંગ્રેસના નેતાઓમાં આગળ નીકળવાની જાણે હોડ મચી ગઈ છે. ભાજપ માટે…

પત્ની સાથે અફેરની શંકાએ પતિએ મિત્રનું ગળું કાપ્યું, લોહી પી ગયો

આ ઘટના સમયે હાજર ત્રીજો મિત્ર દૂર ઉભો રહીને વીડિયો બનાવતો રહ્યો, વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ચિક્કાબલ્લાપુર કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પત્ની સાથે અફેરના શંકામાં એક વ્યક્તિએ પોતાના મિત્ર પર ધારદાર હથિયારથી હુમલો કરી તેનું ગળુ કાપી નાખ્યુ અને ત્યારબાદ તેનું ખૂન પી ગયો. આ ઘટના…

જમ્મુ-કશ્મીર ઘાટીમાં લગભગ છ સ્થળો પર એનઆઈએના દરોડા

સુરક્ષા દળો સાથે એજન્સીની ટીમો બાંદીપોરા, કુલગામ, પુલવામા અને શોપિયાં પહોંચી જમ્મુ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આજે જમ્મુ-કશ્મીર ઘાટીમાં લગભગ છ સ્થળો પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા આતંકવાદી ગતિવિધિ સાથે જોડાયેલા એક કેસની તપાસના સંદર્ભમાં કરવામાં આવ્યા છે. આજે સવારે સુરક્ષા દળો સાથે એજન્સીની ટીમો બાંદીપોરા, કુલગામ, પુલવામા અને શોપિયાં પહોંચી હતી….

લોરેન્સ બિશ્નોઈ નવો દાઉદ, ગેંગમાં 700થી વધુ શૂટર છે, જેમાં 300 પંજાબના

કેનેડા પોલીસ અને ભારતીય એજન્સીના વોન્ટેડ આરોપી સતવિન્દર સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ દ્વારા બિશ્નોઈ ગેંગ ઓપરેટ કરવામાં આવી રહી છે નવી દિલ્હીછેલ્લા ઘણા સમયથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડનું નામ દેશભરમાં ચર્ચાસ્પદ બન્યું છે. આ બંનેના કારનામા બહાર લાવવા એનઆઈએ પણ સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે એનઆઈએએ એક ચાર્જશીટ ફાઈલ કરી હોવાનું સામે…

ઉત્તર ભારતમાં મેઘતાંડવમાં સાતનાં મોત, હિમાચલની નદીમાં પૂર

પેટાઃ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ચાર-પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, હિમાચલમાં 100થી વધુ રસ્તાઓ બ્લોક, બગેશ્વરમાં વીજળી પડતા 400 બકરીઓના મૃત્યુ નવી દિલ્હીઉત્તર ભારતમાં વરસાદના કારણે સ્થિતિ કથળી રહી છે. હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તથા પૂર આવતા ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં વીજળી પડતા 1 યુવકનું મોત…

કોઈ કાર્યવાહી વીના પીઓકે ભારતમાં ભળી જશેઃ રાજનાથ સિંહ

જમ્મુમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગેના સંમેલનમાં સંરક્ષણ મંત્રીએ આતંકવાદ અંગે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા જમ્મુ-કાશ્મીરસંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે, પીઓકેને ભારતમાં ભેળવી દેવાની માંગ થઈ રહી છે, જેમાં અમારે કંઈ જ કરવાની જરૂર નહીં પડે. જમ્મુમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગેના સંમેલનમાં સંરક્ષણ મંત્રીએ આતંકવાદ…

આઆઈટી કાનપુરે નવી ટેક્નોલોજીથી વરસાદનું સફળ ટેસ્ટિંગ કર્યું

ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ પાડવામાં આઈઆઈટી કાનપુરે મોટી સફળતા મેળવીકાનપુરદેશમાં હવે તે દિવસો દુર નથી… કે જ્યારે વરસાદ નહીં હોય તો ટેકનોલોજી દ્વારા પણ વરસાદ પાડી શકાશે, કારણ કે આવું જ એક કારનામું આઈઆઈટી કાનપુર દ્વારા સામે આવ્યું છે. દેશની દિગ્ગજ આઈઆઈટી યુનિવર્સિટી કાનપુરે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી વરસાદનું સફળ ટેસ્ટિંગ કર્યું છે. ક્લાઉડ સીડિંગ…

લોકસભાની ચૂંટણી સાથે મળીને લડવા વિપક્ષો સંમત, આગામી બેઠક સિમલામાં

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પહેલ પર ચાર કલાકની બેઠક બાદ વિપક્ષોએ એકતાનો દાવો કર્યો, દિગ્ગજ વિપક્ષી નેતાઓ ભાજપ સામે આકરા પાણીએ પટનારાજધાની પટનામાં મુખ્યમંત્રી આવાસ પર શુક્રવારે યોજાયેલી બેઠક લગભગ ચાર કલાક સુધી ચાલી હતી. આ બેઠકને લઈને જે માહિતી સામે આવી છે તે મુજબ નીતિશ કુમારને વિપક્ષી એકતાના સંયોજક બનાવવામાં આવી શકે છે. વિપક્ષો…

લખનૌ-કાનપુર સહિત યુપીમાં 17 સ્થળે આઈટીનો દરોડા

કાનપુરમાં રાધા મોહન પુરષોત્તમ દાસ જ્વેલર અને એમેરાલ્ડ ગાર્ડન હાઉસિંગ સોસાયટીના પ્રમોટર સંજીવ ઝુનઝુનવાલાના 17 સ્થળો પર સર્ચ ઓપરેશન લખનૌદિલ્હી, એનસીઆર, કાનપુર, લખનૌ, કોલકાતા સહિત ઘણા રાજ્યો અને જિલ્લાઓમાં જ્વેલર્સ/બુલિયન વેપારીઓના ઠેકાણા પર આવકવેરાના દરોડા ચાલુ છે. કાનપુરમાં રાધા મોહન પુરષોત્તમ દાસ જ્વેલર અને એમેરાલ્ડ ગાર્ડન હાઉસિંગ સોસાયટીના પ્રમોટર સંજીવ ઝુનઝુનવાલાના 17 સ્થળો પર સર્ચ…

કર્ણાટકમાં સપ્ચાહમાં એક દિવસ નો બેગ ડે રાખાવાનો નિર્ણય

આ દિવસે બાળકોએ સ્કૂલ બેગ વગર સ્કૂલમાં આવવાનું રહેશે અને પુસ્તકીય અભ્યાસથી અલગ વ્યાવહારિક જ્ઞાન આપવામાં આવશે બેંગલુરુબાળકો પર વધતા સ્કૂલ બેગના વજનને ઘટાડવા માટે કર્ણાટક સરકારે નવા દિશાનિર્દેશ જારી કર્યા છે. નવા નિર્દેશો પ્રમાણે હવે બાળકોના સ્કૂલ બેગનું વજન બાળકના પોતાના વજનના 15 ટકાથી વધુ ન હોવું જોઈએ. રાજ્ય સરકારના આ નિયમથી બાળકોની સ્કૂલ…

હિમાલયના ગ્લેશિયર પીગળવાનો દર છેલ્લા દસ વર્ષમાં ઘણો ઝડપી બન્યો

આ ફેરફાર એક ચિંતાનો વિષય છે કારણ કે તેનાથી બે અબજ સમુદાયોને અણધારી અને વિનાશક આફતોનો સામનો કરવો પડશે નવી દિલ્હીઆબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગની ખરાબ અસરોને કારણે, ધ્રુવો અને તેની આસપાસ બરફની ચાદર ઓગળવાને લઈને વિશ્વમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેના કારણે વિશ્વમાં મહાસાગરોના જળ સ્તરમાં વધારો થવાનો સંકટ વધવા લાગ્યો છે.વિશ્વના…

વર્લ્ડ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારતની સ્થિતિમાં આઠ સ્થાનનો સુધારો

ભારત લિંગ સમાનતાની બાબતમાં 146 દેશોમાંથી 127માં સ્થાને પહોંચી ગયું વોશિંગ્ટનલિંગ સમાનતાના સંદર્ભમાં ભારત 146 દેશોમાંથી 127માં ક્રમે પહોંચી ગયો છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના 2023ના વાર્ષિક જેન્ડર ગેપ રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં ભારતની સ્થિતિમાં આઠ સ્થાનનો સુધારો થયો છે.ભારત લિંગ સમાનતાની બાબતમાં 146 દેશોમાંથી 127માં સ્થાને પહોંચી ગયું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના 2023ના વાર્ષિક…

દિલ્હીમાં મંદિરની ગેરકાયદે રેલિંગ તોડવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ

શનિ મંદિરની બહાર ગેરકાયદે રેલિંગ તોડવા આવેલા તંત્રના અધિકારીઓ વિરુદ્ધ લોકોએ જોરદાર વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા નવી દિલ્હીરાજધાની દિલ્હીમાં એક મંદિરની બહાર ગેરકાયદે બાંધકામને લઈને સામાન્ય લોકો અને તંત્ર વચ્ચે ઝઘડો વધી ગયો છે. ગુરુવારે પૂર્વ દિલ્હીના મંડાવલી વિસ્તારમાં શનિ મંદિરની બહાર ગેરકાયદે રેલિંગ તોડવા આવેલા તંત્રના અધિકારીઓ વિરુદ્ધ લોકોએ જોરદાર વિરોધ કર્યો અને…

મોદી માટેના ડિનરના મેન્યુમાં જિલ બાઈડેને શેફને મદદ કરી

આ ડિનર સંપૂર્ણ પણે શાકાહારી, પીએમ મોદી બાજરા જેવા ધાન્ય પર ભાર મુકી રહ્યા હોવાથી બાજરીની વાનગીઓને મેન્યુમાં સામેલ કરવામાં આવી વોશિંગ્ટનઅમેરિકાની મુલાકાતે ગયેલા પીએમ મોદીનુ વ્હાઈટ હાઉસમાં બુધવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઈડને પીએમ મોદી માટે એક ડિનરનુ આયોજન કર્યુ હતુ. જેનુ મેન્યુ પણ સામે આવ્યુ છે. આ ડિનર તૈયાર…

પિથોરાગઢમાં બોલેરો ઊંડી ખીણમાં પડતાં નવ લોકોનાં મોત

બે લોકો ગંભીર રીતે ઘાયલ, બાગેશ્વર જિલ્લાના સમાથી હોકરા તરફ જઈ રહેલી બોલેરો કાર અકસ્માતનો ભોગ બની પિથોરાગઢઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બોલેરો 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી જેમા નવ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થઈ…

પટણામાં આજે વિપક્ષો 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે

કોંગ્રેસના ખડગે-રાહુલ, મમતા બેનર્જી, શરદ પવાર, નીતિશ કુમાર, અખિલેશ યાદવ, ફારુખ અબ્દુલ્લાહ, અરવિંદ કેજરીવાલ સહિતના વિપક્ષના દિગ્ગજ નેતાઓ કેન્દ્રના સત્તાધારી પક્ષ સામે મોરચો માંડવા મળશે પટણાકેન્દ્રની સત્તા પરથી નરેન્દ્ર મોદી અને ભાજપને ઉથલાવવા માટે વિપક્ષોને એક કરવા આવતીકાલે 23મી જુને પટણામાં વિપક્ષી દળોની મહત્વની બેઠક યોજાવાની છે. બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવામાં…

બે પોલીસો સહિત ત્રણએ દલિત છાત્રા પર રેપ બાદ હત્યા કરી દીધી

આરોપી બંને પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી લેવામાં આવ્યા, આ ઘટના બાદ મૃતકના પરિવારજનો ધરણા પર બેઠા, તેમણે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઈનકાર કરી દીધો બીકાનેરરાજસ્થાનના બીકાનેર જિલ્લામાં એક દલિત વિદ્યાર્થીની સાથે કથિત રીતે ગેંગરેપ બાદ હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓમાં બે પોલીસકર્મી સામેલ છે. તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી…

નરેન્દ્ર મોદી-અમિત શાહની હત્યાની ધમકીથી પોલીસ દોડતી થઈ

જે શખસે ફોન કર્યો હતો એ દારુનો વ્યસની હોવાનું લાગી રહ્યું છે. ટૂંક સમયમાં જ તેને ઝડપી પાડવામાં આવશે. પોલીસ તેના પરિવાર સુધી પહોંચી ચૂકી છે નવી દિલ્હીપોલીસના જણાવ્યા મુજબ, એક વ્યક્તિએ પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હી પોલીસને એક શખસે બે ફોન કોલ…

નાગૌરની આરક્ષિત બેઠક જયલમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિયોની એક બેઠકનું આયોજન

નાગૌર જિલ્લા વિધાનસભાની આરક્ષિત બેઠક જયલમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણ ક્ષત્રિયોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મિશનની માંગણીઓથી વાકેફ કરવા જયપુરના કન્વીનર યોગેશ્વર નારાયણ શર્મા, ડૉ. શ્યામ સુંદર સેવડા, સંજય તિવારી, રમાકાંત શર્મા અને ઋષિરાજ રાઠોડે ભાગ લીધો હતો.

પિતરાઈ બહેન સાથે દુષ્કર્મના કેસમાં એક શખ્સને 134 વર્ષની સજા

આ વ્યક્તિ પર આરોપ સાબિત થયો છે કે, તેણે તેની પિતરાઈ બહેન પર ઘણી વખત દુષ્કર્મ આચર્યું છે અને તેને ગર્ભવતી પણ બનાવી હતી થિરૂવનંતપુરમકેરળની એક અદાલતે પોતાની પિતરાઈ બહેન સાથે દુષ્કર્મ આચરવા મામલે એક વ્યક્તિને 134 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ વ્યક્તિ પર આરોપ સાબિત થયો છે કે, તેણે તેની પિતરાઈ બહેન પર…