કોંગ્રેસમાં જોડાવા કરતા કૂવામાં કૂદવાનું પસંદ કરીશઃ નીતિન ગડકરી

ભારતીય જનતા પાર્ટી સરકારે દેશમાં કોંગ્રેસના 60 વર્ષના શાસનની સરખામણીમાં છેલ્લા નવ વર્ષમાં દેશમાં બમણું કામ કર્યાનો નેતાનો દાવો નાગપુરકેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેમણે જણાવ્યું કે, એક વખત કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર કરી હતી. તેના પર તેમણે જવાબ આપ્યો હતો કે, ‘કોંગ્રેસમાં જોડાવા કરતા કૂવામાં કૂદવાનું…

ભરતપુર અને નાદબાઈમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણોની બેઠકો યોજાઈ

જયપુર ભરતપુર જિલ્લાના ભરતપુર અને નાદબાઈમાં મિશન હમ ભારત કે બ્રાહ્મણોની બેઠકોનું 15 જૂન, 2023 ના રોજ, આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જયપુરથી કન્વીનર યોગેશ્વર નારાયણ શર્મા, ડો.શ્યામ સુંદર સેવડા, સંજય તિવારી અને રમાકાંત શર્મા હાજર રહ્યા હતા. ભરતપુરમાં ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા શ્રી વિજય બંસલના જન્મદિવસે તેમની હોટેલમાં બ્રાહ્મણ સમાજ દ્વારા આશીર્વાદ આપવામાં…

સિક્કીમમાં ભૂસ્ખલન, 2000થી વધુ સ્થાનિક-વિદેશી ફસાઈ ગચા

ઉત્તર સિક્કિમ જિલ્લા હેડક્વાર્ટર મંગનથી ચુંગાથાંગ તરફ જતો રોડ ધોવાઈ જતાં વાહનવ્યહાર ઠપ, ફસાયેલા પ્રવાસીઓને બચાવવા કામગારી હાથ ધરાઈ ગંગટોકઉત્તર સિક્કિમમાં ગુરુવારે અચાનક આવેલા પૂર બાદ ભૂસ્ખલનને કારણે 2000થી વધુ ઘરેલુ અને વિદેશી પર્યટકો ફસાઈ ગયા હતા. આ મામલે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર સિક્કિમ જિલ્લા હેડક્વાર્ટર મંગનથી ચુંગાથાંગ તરફ જતો રોડ ધોવાઈ જતાં…

યુએસમાં 22 જૂનની સાંજે વડાપ્રધાન મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન

મોદી 21 જૂને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 થી 25 જૂન સુધી અમેરિકા અને ઇજિપ્તની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે. પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન અને ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેનના આમંત્રણ પર 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા…

રાજસ્થાનમાં મહિલાઓને મોબાઈલ માટે સરકાર નિર્ધારિત રકમ આપશે

સરકાર ઓગસ્ટમાં રક્ષાબંધન નિમિત્તે આ યોજના શરૂ કરશે, સ્માર્ટફોનની સાથે 3 વર્ષ સુધી ફ્રી ઈન્ટરનેટ મળશે જયપુરરાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. તે પહેલા પ્રદેશની ગેહલોત સરકાર જનતાને લોભાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે મહિલાઓ માટે ખાસ યોજના બનાવી છે. આ યોજના મોબાઈલ અંગે છે, જેના હેઠળ મહિલાઓ પોતાની પસંદનો…

પંડિત નેહરુનું નિવાસસ્થાન હવે પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ સોસાયટીના નામે ઓળખાશે

પાછલાં વર્ષે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જગ્યાએ વડા પ્રધાન સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું હતું, ત્યાર બાદ માત્ર એક જ વર્ષમાં આ નિર્ણય લેવામાં આવ્યો નવી દિલ્હીવિરોધી પક્ષ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોથી વારંવાર ઇતિહાસ બદલવો, નામ બદલીને કોંગ્રેસનું નામોનિશાન મટાવવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પંડિત જવાહરલાલ નહેરુ જ્યાં છેલ્લે સુધી રહેતાં હતાં…

આધારમાં વિગતો મફતમાં સુધારવાની મુદત વધારીને 14 સપ્ટેમ્બર કરાઈ

મફતમાં માહિતી અપડેટ https://myaadhaar.uidai.gov.in પર ઓનલાઇન થવું પડશે અને સીએસસી પરના અપડેટ્સ પર હંમેશની જેમ 25 રૂપિયા લેવામાં આવશે નવી દિલ્હીઆધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ જેવી માહિતી અપડેટ કરનારા યુઝર્સ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આધાર ડિટેલ્સ ફ્રીમાં અપડેટ કરવાની તારીખ 14મી જૂનથી વધારીને 14મી સપ્ટેમ્બર…

યુપીમાં અંધવિશ્વાસમાં માતાએ નવજાતની આંગળી ઉકળતા તેલમાં નાખી દીધી

બાળક રડી રહ્યો નહોતો અને દૂધ પણ પી રહ્યો નહોતો તેથી માતા લાગી રહ્યુ હતુ કે તેમના બાળક પર કોઈ જાદુટોણો થઈ ગયો છે લખનૌયુપીના બારાબંકીમાં એક નિર્દયી માતાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક માતાએ પોતાના પાંચ જ દિવસના નવજાત બાળકના હાથની આંગળીઓ અંધવિશ્વાસના કારણે ઉકળતા તેલમાં દઝાડી દીધી, કેમ કે તે રડી…

કોંગ્રેસ દિલ્હી-પંજાબ છોડે તો રાજસ્થાન-મધ્યપ્રદેશ છોડી દેવા આપની ઓફર

આપના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હાલમાં વિરોધ પક્ષ સાથે બઠકો કરી રહ્યાં છે નવી દિલ્હીલોકસભા ચૂંટણી 2024ની પાર્શ્વભૂમી પર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધી પક્ષની એકતા બાબતે મોટું નિવેદન કરવામાં આવ્યું છે. આપના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો આ વખતે લોકસભાની ચૂંટણીમાં તમામા વિરોધી પક્ષ સાથે નહીં આવે તો આવનારા…

બિપરજોય રાજસ્થાન ભણી, પંજાબ, હરિયાણા, દિલ્હી-યુપીમાં ભારે વરસાદની આગાહી

તોફાનના કારણે આગામી 4 દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના, 18 જૂન સુધી અસરગ્રસ્ત વિસ્તારોની 99 ટ્રેન રદ ગાંધીનગરબિપોરજોય વાવાઝોડાને લઈ ફરી મોટા અહેવાલ સામે આવ્યા છે. આ વાવાઝોડું ગુરુવારે રાત્રે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ નજીક ત્રાટક્યું હતું. દરિયાકાંઠે ટકરાયા બાદથી વાવાઝોડું સતત નબળું પડી રહ્યું છે. જોકે ત્યારબાદથી જખૌ અને માંડવી સહિત કચ્છ અને…

કુપવાડા જિલ્લામાં સેના સાથેની અથડામણમાં 5 આતંકી ઠાર

પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો જમ્મુજમ્મુ-કાશ્મીરમાં, ભારત-પાકિસ્તાન સરહદ એલઓસીની નજીક આવેલા કુપવાડા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓના આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં આ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.સુત્રો પરથી મળતી માહિતીના આધારે સેના અને…

મોબાઈલ છીનવી લેતા પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટ પર ઉકળતું તેલ નાખ્યું

પતિ પર તેલ રેડી પત્ની નાસી ગઈ, બુમાબુમ થતા આસપાસના લોકોએ આવીને ઈજાગ્રસને હોસ્પિટલમાં લઈ ગયા ગ્વાલિયરમધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી એક પતિને પોતાની પત્નીને પાડોશી સાથે મોબાઈલ પર વાત કરતા રોકવાનું ભારે પડી ગયું છે. પત્ની મોબાઈલ પર પાડોશી સાથે વાત કરી રહી હતી, તો પતિએ મોબાઈલ છીનવી લીધો, તેનાથી પત્ની નારાજ થઈ ગઈ અને રાતાન…

કાં તો જેડીયુમાં ભળો અથવા છૂટા થઈ જાઓઃ નીતિશ કુમાર

જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમને નીતીશ કેબિનેટમાંથી રાજીનામું આપવા સાથે માંઝીની પાર્ટી બિહારના મહાગઠબંધનમાંથી છુટી પડી ગઈ પટનાબિહાર સીએમ નીતિશ કુમારે મહાગઠબંધન સાથે સંબંધ તોડવા માટે હિન્દુસ્તાની આવામ મોર્ચાના વડા જીતન રામ માંઝી પર પ્રહાર કરતા કહ્યું મેં કહ્યું હતું કે તેઓ કાં તો જેડીયુમાં ભળી જાય અથવા અહીંથી નીકળી જાય. જીતન રામ માંઝીના…

મણિપુરમાં કેન્દ્રીય પ્રદાનના ઘરને ટોલાએ આગ ચાંપી દીધી

ઇમ્ફાલમાં કર્ફ્યુ હોવા છતાં મંત્રીના નિવાસસ્થાન પર તૈનાત સુરક્ષાકર્મીઓ ભીડ કરતા વધારે હતા, પરંતુ તેઓ પણ હિંસા રોકવામાં નિષ્ફળ રહ્યા ઈમ્ફાલ પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી એકવાર હિંસા જોવા મળી છે. જ્યાં કેટલાક લોકોએ કેન્દ્રીય મંત્રીના ઘરને આગ લગાવી દીધી હતી. જો કે અધિકારીઓએ જણાવ્યું કે ઘટના સમયે કેન્દ્રીય મંત્રી ઘરે હાજર ન હતા. મંત્રીના નિવાસસ્થાન…

વોટ્સએપ પર એક જ એપ્લિકેશન સાથે લિંક વિવિધ એકાઉન્ટ્સ પસંદ કરી શકાશે

વપરાશકર્તાઓ લૉગઇન કરવા અને સ્વિચ કરવા માટે કોઈપણ એક એકાઉન્ટ પસંદ કરી શકશે નવી દિલ્હીવોટ્સએપએ પહેલાથી જ એન્ડ્રોઈડ, આઈઓએસ, વિન્ડોસ અને મેકઓએસ સહિતના તમામ પ્લેટફોર્મ પર કમ્પેનિયન મોડ ઉપલબ્ધ કરાવ્યો છે. જો તમે એનાથી અજાણ હો તો, કમ્પેનિયન મોડ વપરાશકર્તાઓને પ્રાથમિક ઉપકરણમાંથી લૉગ આઉટ કર્યા વિના અન્ય ચાર ઉપકરણો પર સમાન વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરવાની…

વડાપ્રધાન મોદી યુએનના હેડક્વાર્ટરમાં યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરશે

આ કાર્યક્રમ હેડક્વાર્ટરની લોનમાં સવારે આઠથી નવ દરમિયાન યોજાશે, જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમા પણ સ્થપાયેલી છે નવી દિલ્હી21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને આ પ્રસંગે પીએમ મોદી યુએનના હેડ ક્વાર્ટરમાં યોજાનારા યોગના કાર્યક્રમમાં હાજરી આપશે અને તેનુ નેતૃત્વ કરશે.2014માં યુએન દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. એ પછી…

બાંગ્લાદેશે વાવાઝોડાને બિપરજોય નામ આપ્યું, શાબ્દિક અર્થ આપત્તિ

સાયક્લોન શબ્દ ગ્રીક ભાષાના સાયક્લોસ પરથી લેવામાં આવ્યો છે, તેનો અર્થ સાપની કુંડળી થાય છે નવી દિલ્હીશક્તિશાળી વાવાઝોડું બિપરજોય ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તે આજે સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. જેને લઈને રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. તેનાથી બચવા માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે….

યુપીમાં ઝૂંપડામાં આગથી માતા-બાળકો સહિત છનાં મોત

મૃત્યુ પામેલા બાળકોની ઉંમર એકથી 10 વર્ષની વચ્ચે હતી, પતિએ ભાગીને જીવ બચાવ્યો રામકોલાઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં આગ લાગવાની મોટી ઘટના બની છે. રામકોલા શહેરમાં એક જ પરિવારના છ લોકો ઝૂંપડામાં આગ લાગવાથી જીવતા જ ગંભીર રીતે દાઝી જતા મોત થયા હતા. આ ગંભીર ઘટનામાં માતા અને પાંચ બાળકો જીવતા જ ભૂંજાયા હતા. મૃત્યુ પામેલા…

કચ્છ-સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં અનેક સ્થળે વરસાદ, 734 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો

પાટણ જિલ્લામાં 17મી સુધી શાળાઓ બંધ, કચ્છ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાંથી કુલ 94000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા અમદાવાદહવામાન વિભાગના તાજા અપડેટ અનુસાર બિપરજોય વાવાઝોડું હવે જખૌથી ફક્ત 110 કિલોમીટર દૂર રહી ગયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી ફક્ત 160 કિલોમીટરનું જ અંતર રહી ગયું છે.દ્વારકામાં એટલી હદે પવન ફૂંકાઈ રહ્યો છે કે જેના કારણે મીઠાપુરમાં…

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પાંચ દિવસ માટે એકાંત વાસમાં, પુસ્તક લખશે

પુસ્તકનું શાળા-કોલેજોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે મંદસૌરબાગેશ્વર ધામના પીઠાધીસ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એકાંતવાસમાં ચાલ્યા ગયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી પાંચ દિવસ એકાંતવાસમાં રહીને સનાતન ધર્મ પર પુસ્તક લખશે. બાબા ઈચ્છે છે કે તેમનું આ પુસ્તક દેશની તમામ શાળાઓમાં પહોંચે, જેથી બાળકોને સનાતન ધર્મ વિશે જાણકારી મળે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેજડિયા…