दुनिया

પાકિસ્તાને બાકી રકમ ન ચુકવતા મલેશિયાએ વિમાન જપ્ત કર્યું

કુઆલાલમ્પુરપાકિસ્તાન કંગાળ બની ગયુ છે તે હવે આખી દુનિયા જાણી ચુકી છે અને તેના કારણે દુનિયાના બીજા દેશોમાં પાકિસ્તાનનો ફજેતો થઈ રહ્યો છે.પાકિસ્તાનના મિત્ર કહેવાતા મલેશિયાએ વિમાનની બાકી રકમની ચુકવણી…

પાકિસ્તાનમાં રાજકીય અને આર્થિક સંકટ આગામી ચૂંટણી સુધી રહેશે

વોશિંગ્ટનપાકિસ્તાનમાં રાજકીય સંકટ સાથે આર્થિક સંકટ પણ વધુ ખરાબ બનતુ જઈ રહ્યું છે. જો કે તેની સૌથી વધુ અસર દેશના ગરીબ અને મધ્યમ વર્ગને થઈ રહી છે. હાલ પાકિસ્તાનમાં સ્થિતિ…

મોદી ભગવાનને પણ બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે તે સમજાવી શકે છેઃ રાહુલ ગાંધી

સાન ફ્રાન્સિસ્કોકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકા પહોંચ્યા હતા. અહીં સાન ફ્રાન્સિસ્કોમાં તેઓ ભારતીયોને મળ્યા અને તેમને સંબોધ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે થોડા મહિના પહેલા અમે કન્યાકુમારીથી કાશ્મીરની…

ચીનના લડાકૂ વિમાને યુએસ સેનાના વિમાન સામે આક્રમકતા બતાવી

વોશિંગ્ટનઅમેરિકાએ જણાવ્યું કે દક્ષિણ ચીન સાગર પર આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં ઉડતા ચીનના લડાકૂ વિમાને અમેરિકી આર્મીના વિમાન સામે આક્રમકતા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકાના સૈન્ય કમાન્ડરે કહ્યું કે ચીનનું જે-16…

ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરતાં જાપાનમાં એલર્ટ, લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા નિર્દેશ

ટોકિયોસૈન્ય જાસૂસ ઉપગ્રહની પુષ્ટિ કર્યાના એક દિવસ બાદ ઉત્તર કોરિયાએ આજે સંભવિત બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. દક્ષિણ કોરિયાના સૈન્યએ જણાવ્યું કે ઉત્તર કોરિયાએ સંભવિત બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.જોકે,…

જાપાનમાં પીએમના નિવાસસ્થાને મિત્રો સાથે પાર્ટી કરનારા પુત્રને સચિવપદેથી હટાવાયો

ટોકિયોજાપાનમાં રાજકીય નેતાઓની નૈતિકતાનુ સ્તર ઉંચું છે. અહીંયા નેતાઓનુ વીઆઈપી કલ્ચર પ્રજા ચલાવી લેતી નથી અને નેતાઓ પોતે પણ આ બાબતે સભાન રહેતા હોય છે.જાપાનના પીએમ ફુમિયો કિશિદાના મોટા પુત્ર…

મેમોરિયલ ડેની ઉજવણીમાં હોલિવૂડ બીચ પર ગોળીબાર, નવ ઘાયલ

ફ્લોરિડાઆખી દુનિયાને માનવાધિકારો માટે સલાહ આપતુ અમેરિકા પોતાના જ દેશમાં ગન કલ્ચરને રોકી શકવામાં નિષ્ફળ રહ્યુ છે. જાહેર સ્થળોએ ફાયરિંગની વધુ એક ઘટના ફ્લોરિડામાં બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફ્લોરિડામાં…

અમેરિકામાં ભારતીય મૂળના યુવકની ગોળી મારીને હત્યા

ફિલાડેલ્ફિયાઅમેરિકાના ફિલાડેલ્ફિયામાં કામ પરથી પાછા ફરી રહેલા 21 વર્ષના ભારતીય મૂળના વિદ્યાર્થીની હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાંખી છે. યુએઈના એક અખબારમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર જુડ ચાકો નામનો વિદ્યાર્થી…

ચીનની ગેરકાયદે ગતિવિધિ રોકવા ભારત સહિત 14 દેશોના સહકાર કરાર

નવી દિલ્હીદુનિયામાં પોતાનું વર્ચસ્વ વધારવાની કોશિશ કરી રહેલા ચીનની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. એક તરફ ચીને નાના અને નબળા દેશોને દેવાની જાળમાં ફસાવીને ગરીબ કરી દીધા છે. એવામાં, પ્રશાંત…

ઈમરાનના ખાસ ફવાદ ચૌધરીનું પીટીઆઈમાંથી રાજીનામું

ઈસ્લમાબાદપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને સતત ઝટકો લાગી રહ્યો છે. ઈમરાન ખાનની નજીકના અને તેમની સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરીએપાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. 9 મેના…

નિયમોના પાલનમાં ચેટજીપીટી અસમર્થ રહેશે તો યુરોપ છોડશે

લંડનઓપનએઆઈ દ્વારા ગયા વર્ષે ચેટજીપીટી લોન્ચ કરવામાં આવી ત્યારથી તે ચેટબોટના બજારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. આ વચ્ચે હવે ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને જણાવ્યું હતું કે જો ચેટજીપીટીના નિર્માતા…

મોદી આધારિત બીબીસીની ડોક્યુમેન્ટરીનું ઓસ્ટ્રેલિયાની સંસદમાં સ્ક્રિનિંગ

મેલબોર્નવડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ કરીને આજે ભારત પરત ફર્યા છે. મોદીની ઓસ્ટ્રેલિયાની મુલાકાત સમયે, ભારતમાં પ્રતિબંધિત બીબીસી ડોક્યુમેન્ટ્રી ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સહિત કેટલીક…

ભરૂચમાં જન્મેલા યાકૂબ પટેલની બ્રિટનના પ્રેસ્ટનના નવા મેયર તરીકે પસંદગી

લંડનગુજરાતમાં જન્મેલા યાકૂબ પટેલને બ્રિટનમાં લેન્કશાયર કાઉન્ટીના શહેર પ્રેસ્ટનના નવા મેયર પસંદ કરવામાં આવ્યા છે. યાકુબ પહેલા એક કાઉન્સિલર અને સ્થાનિક સમુદાયના સક્રિય સભ્ય હતા. તેમનો જન્મ ગુજરાતના ભરૂચ જિલ્લામાં…