ચાલુ ઊડાનમાં હવામાં જ વિમાનનો કાંચ તૂટી જતા 174 મુસાફરોમાં ફફડાટ

પાયલોટની સમજને કારણે અમેરિકાના ઓરેગોનમાં વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં સફળતા મળી વોશિંગ્ટનઅમેરિકાની અલાસ્કા એરલાઇન્સના એક વિમાનમાં એવી ઘટના બની કે 174 યાત્રીઓના જીવ આકાશમાં અધવચ્ચે જ જોખમમાં મૂકાઈ ગયા હતા. ઘટના એવી હતી કે ચાલુ ઉડાન દરમિયાન જ હવામાં જ વિમાનનો કાંચ તૂટી ગયો હતો. જેના લીધે ફ્લાઈટમાં હડકંપ મચી ગયું. જોકે સદભાગ્યે પાયલોટની સમજને…

કેલિફોર્નિયાના હેવર્ડના શેરાવાલી મંદિર પર મોદી વિરૂધ્ધ અપશબ્દો લખાયા

ખાલિસ્તાનીઓએ ખાલિસ્તાન ઝિંદાબાદના નારાની સાથે મંદિરના બોર્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દો પણ લખ્યા કેલિફોર્નિયા ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. આ વખતે કેલિફોર્નિયાના હેવર્ડ સ્થિત શેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં 14 દિવસમાં આ બીજો મામલો સામે આવ્યો છે જ્યારે ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. ખાલિસ્તાનીઓએ…

સજા ફટકારનારા મહિલા જજ પર આરોપીનો અચાનક હુમલો

હાજર સુરક્ષા ગાર્ડે આરોપીને પકડી લીધો, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ, ઈજા થતાં ગાર્ડ હોસ્પિટલમાં દાખલ લાસવેગાસઅમેરિકાના લાસ વેગાસમાં એક આશ્ચર્યજનક મામલે સામે આવ્યો છે. અહીં ક્લાર્ક કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક આરોપીએ મહિલા જજ પર હુમલો કરી દીધો હતો. સુનાવણી બાદ મહિલા જજ આરોપીને સજા કરી જેથી આરોપી ભડકી ગયો…

ચીન પાસેથી 31 સ્ટીલ્થ ફાઈટર જેટ્સ ખરીદવા પાક.ની જાહેરાત

ચીને જે-31ને અમેરિકાના એફ-35 ફાઈટર જેટ અને એફ-22 ફાઈટર જેટની નકલ કરીને બનાવ્યુ છે ઈસ્લામાબાદ ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઈટર જેટસ અને રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદયા બાદ રઘવાયુ બનેલુ પાકિસ્તાન ફરી ચીનની શરણમાં પહોંચ્યુ છે. ભારતના રાફેલનો મુકાબલો કરવા માટે પાકિસ્તાને ચીન પાસેથી જે-31 સ્ટીલ્થ ફાઈટર જેટસ ખરીદવાની જાહેરાત કરી છે. ચીન…

હૈથી વિદ્રોહીઓના મુકાબલા માટે યુએસ અને અન્ય 11 દેશોએ હાથ મિલાવ્યા

રાતા સમુદ્રમાં માલવાહક જહાજો પર હવે હુમલો થશે તો ગઠબંધનમાં સામેલ દેશોની નેવી સંયુક્ત કાર્યવાહીની જાહેરાત વોશિંગ્ટન અમેરિકા અને અન્ય 11 દેશોએ રાતા સમુદ્રને હૈથી વિદ્રોહીઓના હુમલાઓથી સુરક્ષિત બનાવવા માટે હાથ મિલાવવાની જાહેરાત કરી દીધી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો રાતા સમુદ્રમાં માલવાહક જહાજો પર હવે હુમલો થશે તો ગઠબંધનમાં સામેલ દેશોની નેવી…

ઈરાનમાં 103ના મોત માટે ઈઝરાયેલ જવાબદાર હોવાના સંકેત

ઈઝરાયલે આ હુમલા વિશે જાહેરમાં જવાબદારી સ્વીકારી નથી પણ મોસાદના પ્રમુખ ડેવિડ બર્નિયાનું નિવેદન એ વાતના જ સંકેત આપે છે ગાઝા ગાઝા પટ્ટીમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આગ હવે બીજા દેશોને પણ લપેટમાં લઈ રહી છે. ઈઝરાયલે પહેલા લેબેનોનમાં ઘૂસીને એક ડ્રોન હુમલો કરી હમાસના ડેપ્યુટી ચીફ સાલેહ અલ અરુરીને ઠાર માર્યો…

યુએઈની મધ્યસ્થીથી રશિયા-યુક્રેને 478 યુધ્ધ કેદી મુક્ત કર્યા

230 યુક્રેનના સૈનિકો અને રશિયાના 248 સૈનિકોની ઘરવાપસી મોસ્કો દુનિયામાં કોઈ દેશ જે કામ નથી કરી શક્યુ તે યુએઈએ કરી બતાવ્યુ છે. યુએઈની મધ્યસ્થીના કારણે રશિયા અને યુક્રેન એમ બંને દેશે 478 યુધ્ધ કેદીઓને મુકત કર્યા છે. બંને દેશોએ યુધ્ધ કેદીઓની અદલા બદલી કરી હતી. યુક્રેનના અધિકારીઓએ રશિયા અ્ને યુક્રેન વચ્ચેના યુધ્ધમાં પકડવામાં આવેલા 230…

અફઘાનિસ્તાનમાં 30 મિનિટમાં બે વખત ભૂકંપ

પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા 4.8 રહી હતી કાબુલ જાપાન અને મ્યાનમાર બાદ હવે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં 30 મિનિટની અંદર બે વખત ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અહીં પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી જ્યારે બીજા…

યુએઈનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી, ભારત 77મા ક્રમે

યુએઈના પાસપોર્ટ ધારકોને દુનિયાના 130 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળી રહી છે. યુએઈનો મોબિલિટી સ્કોર 180 ગણવામાં આવ્યો નવી દિલ્હી નવુ વર્ષ શરૂ થતા જ દુનિયાના વિવિધ દેશોના પાસપોર્ટનુ રેન્કિંગ પણ જાહેર થયુ છે. લેટેસ્ટ રેન્કિંગમાં યુએઈએ સૌથી સારો દેખાવ કર્યો છે અને પાકિસ્તાનનો પાસપોર્ટ રેન્કિંગમાં વધારે નીચે ગયો છે.  યુએઈના પાસપોર્ટને દુનિયાના સૌથી શક્તિશાળી…

બ્રિટનમાં ઓનલાઈન મેટાવર્સમાં 16 વર્ષીય કિશોરી સાથે કથિત સામુહિક દુષ્કર્મ

કિશોરી એક ઇમર્સિવ ગેમમાં વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટનો ઉપયોગ કરી રહી હતી જ્યારે તેના અવતાર પર એક સાથે અનેક પુરુષોના અવતાર દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો લંડન વર્ચ્યુઅલ રિયાલિટીની દુનિયામાં સામુહિક દુષ્કર્મનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બ્રિટનમાં ઓનલાઈન મેટાવર્સમાં 16 વર્ષીય કિશોરી સાથે કથિત સામુહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બાદ…

ચીનના સંશોધન જહાજને બંદરો પર ડોક કરવા પર શ્રીલંકાનો પ્રતિબંધ

5 જાન્યુઆરી, 2024 થી મેના અંત સુધી દક્ષિણ હિંદ મહાસાગરમાં ઊંડા પાણીની શોધ કરવા માટે શ્રીલંકાના સત્તાવાળાઓ દ્વારા ચીનને મંજૂરી આપવામાં આવશે નહીં નવી દિલ્હીશ્રીલંકાએ ભારતને જાણ કરી છે કે તે ચીનના કોઈપણ સંશોધન જહાજને તેના બંદરો પર ડોક કરવા અથવા તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (ઈઈઝેડ) ની અંદર એક વર્ષના સમયગાળા માટે કામ કરવાની મંજૂરી…

2024માં પૃથ્વી પર દુષ્કાળ અને પૂર વધવાની સંભાવના

વર્ષ 2024માં દુનિયાને નવો પોપ મળશે, રાજા ચાર્લ્સનું સ્થાન કોઈ એવી વ્યક્તિ લેશે જેની પાસે રાજા બનવાની કોઈ સત્તા જ નથી વોશિંગ્ટન2023 વીતી ગયું અને 2024 વિશ્વભરમાં ઉજવણી સાથે આવી ગયું. જ્યાં એક તરફ ગત વર્ષ કેટલાક દેશો માટે યુદ્ધનું વર્ષ હતું તો કેટલાક દેશો નવી સિદ્ધિઓની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. હવે આ વર્ષ…

ઈઝરાયેલ બંધકોની મુક્તિ માટે ડીલ કરવા તૈયાર, ગાઝાથી સૈનિકો પાછા બોલાવશે

ગુપ્તચર એજન્સી મોસાદના પ્રમુખ ડેવિડ બર્નિયાને બંધકોની મુક્તિ માટે ચર્ચા કરવા સરકારે લીલીઝંડી આપી દીધી જેરૂસલેમનવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઈઝરાયલી યુદ્ધ કેબિનેટની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવયું કે બંધકોની મુક્તિ માટે કતાર અને ઈજિપ્તના મધ્યસ્થીઓ સાથે ચર્ચાને આગળ વધારવા માટે આ પગલું ભરાયું છે. સાથે જ 7 ઓક્ટોબરે હમાસ દ્વારા અપહરણ કરી…

મોહમ્મદ મુઈજ્જુ ભારતને પડતું મૂકીને પહેલાં ચીનની મુલાકાતે જશે

ભારત અને પછી ચીનની મુલાકાત લેવાની વર્ષો જૂની પરંપરાને અવગણે એવી શક્યતા માલેચીન સમર્થક ગણાતા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ પહેલા ભારત અને પછી ચીનની મુલાકાત લેવાની વર્ષો જૂની પરંપરા તોડવાની તૈયારીમાં છે. એક અહેવાલોમાં દાવો કરાયો હતો કે તે ટૂંક સમયમાં જ ભારતને પડતું મૂકીને ચીનની મુલાકાતે જઈ શકે છે. જોકે આ મામલે કોઈ સત્તાવાર…

ઈન્ડોનેશિયમાં હિંદુ ગસ્તી નાગુર રાયની બોલબાલા

ગસ્તી નાગુર રાયના નામથી ટપાલ ટિકિટ, એરપોર્ટનું નામ પણ અપાયું છે જકાર્તાઈન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે, જ્યાં મુસલમાનોની વસતી 87 ટકા છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અહીં એક હિંદુની બોલબાલા છે. સમગ્ર ઈન્ડોનેશિયામાં તેમના નામ પર ઘણી પ્રતિમાઓ બનાવાઈ છે. તેમના નામથી ટપાલ ટિકિટ જારી થઈ છે. આ સિવાય વિશ્વના વ્યસ્ત ગણાતા એરપોર્ટનું…

યુએસ.-દ.કોરિયા ઉશ્કેરણી કરે તો તેમનો ખાત્મો બોલાવી દો

કિમ જોંગે આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત કરવા પર ભાર મૂક્યો પ્યોંગયાંગઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને તેમના સૈન્યને આદેશ આપ્યો છે કે જો અમેરિકા અને દ.કોરિયા કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે તો તેમનો દુનિયાથી જ ખાત્મો બોલાવી દો. અહેવાલ અનુસાર કિમ જોંગે આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.ઉત્તર કોરિયામાં સત્તાધારી…

જાપાનમાં ફસાયેલા ભારતીયો માટે ઈમરજન્સી નંબર જાહેર કરાયા

જાપાનમાં લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા એલર્ટ, જાપાનમાં ફસાયેલા ભારતીયો મદદ માટે આ ઈમરજન્સી નંબરો અને ઈમેઈલ આઈડી પર સંપર્ક કરી શકાશે નવી દિલ્હી2024ની શરૂઆત સાથે જ જાપાનમાં મોટો ભૂકંપ આવ્યો છે. જાપાનની ધરતી ફરી એક વખત ભીષણ ભૂકંપથી ધણધણી ઉઠી છે. 7.4ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા બાદ સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં 15…

દ.આફ્રિકાએ ઈન્ટરનેશનલ કોર્ટમાં ઈઝરાયેલ સામે કેસ કર્યો

ગાઝામાં પેલેસ્ટાઈનના લોકોનો નરસંહાર થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો તેલ અવીવઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુધ્ધનો દુનિયાના ઘણા દેશો વિરોધ કરીને યુધ્ધ વિરામની માંગ કરી રહ્યા છે.જોકે દક્ષિણ આફ્રિકા તો એક ડગલુ આગળ વધ્યુ છે. તેણે ઈન્ટરનેશનલ કોર્ટમાં ઈઝરાયેલની સામે કેસ દાખલ કરીને ગાઝામાં પેલેસ્ટાઈનના લોકોનો નરસંહાર થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.સાઉથ આફ્રિકાએ…

શારદામંદિરના જિર્ણોધ્ધાર માટે ભારતને મદદ કરવા કમિટિની આજીજી

પાકિસ્તાની સેના અહીંથી પોતાનુ કોફી હાઉસ નહીં હટાવે તો અમે એલઓસી સુધી માર્ચ કરવાની અને એલઓસી ક્રોસ કરવાનુ પણ આહવાન કરીશુઃ રવિન્દ્ર પંડિતા નવી દિલ્હીપાકિસ્તાનમાં રહેતા હિન્દુ અને સિખો પર અત્યાચાર કરવામાં પાકિસ્તાનના લોકોએ કશુ બાકી રાખ્યુ નથી.પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલા ઐતહાસિક શારદા મંદીર પર તો પાકિસ્તાની સેનાએ અતિક્રમણ કરેલુ છે અને તેને હટાવવા…

દમાસ્કસ એરપોર્ટ પર હુમલામાં 11 અધિકારીનાં મોત

આ હુમલો થયો ત્યારે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડર પોતાના ટોચના અધિકારીઓને મળવા માટે એરપોર્ટ પર ગયા હતા દમાસ્કસસીરિયાની રાજધાની દમાસ્કસના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાનના સૈન્યની એક પાંખ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના 11 અધિકારીઓના મોત થયા છે.સાઉદી મીડિયાએ દાવો કર્યો હતો કે, ગુરુવારની સાંજે એરપોર્ટને ટાર્ગેટ કરીને હવાઈ હુમલો થયો…