Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

दुनिया

અવમાનનાના કેસમાં ઈમરાન ખાન સામે બિનજામીનપાત્ર વોરંટ

પંચે ઈસ્લામાબાદ પોલીસને ખાનની ધરપકડ કરવા અને મંગળવારે તેમની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપ્યો કરાચીપાકિસ્તાનના ચૂંટણી પંચ (ઈસીપી) એ સોમવારે પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાન…

હિટવેવથી અમેરિકામાં વ્યાપાર-ઉદ્યોગને માઠી અસર

મૂડીઝના એનેલિટિક્સ ડાયરેકટર ક્રીસ લેકાકિલસના જણાવ્યા પ્રમાણે, આ ગરમીનાં મોજાંથી મૃત્યુદર પણ ઘણો વધવાની ભીતિ વોશિંગ્ટનઅમેરિકામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. વિશ્વભરમાં પણ હીટવેવ વ્યાપી રહ્યું છે પરંતુ તેમાં યુએસ…

ચીનમાં જિમ્નેશિયમ સ્કૂલની છત ધરાશાયી થતાં 11નાં મોત

છત તુટી પડી ત્યારે તેમાં બાળકો સહિત 19 લોકો હતા, જેમાંથી આઠ લોકોના જીવ બચી ગયા હતા અને બીજા કેટલાકને ઈજા પણ થઈ બિજિંગચીનના ઉત્તર પૂર્વી વિસ્તારમાં આવેલા એક પ્રાંતમાં…

અમેરિકામાં રેકોર્ડ બ્રેક ગરમી, હોસ્પિટલમાં બેડ ફૂલ, 18થી વધુ દર્દીનાં મોત

ગરમીમાં અત્યાર સુધી નવા દર્દીઓનો દર 2022થી વધુ થઈ ગયો છે, સૌથી વધુ વૃદ્ધો અને બાળકો આ ગરમીને લીધે તકલીફમાં છે જેમાંથી અનેક લોકો અસંતુલિત થઈને ઢળી પડ્યા હતા વોશિંગ્ટનઅમેરિકામાં…

શ્રીલંકામાં પણ હવે યુપીઆઈથી પેમેન્ટ કરી શકાશે

શ્રીલંકામાં યુપીઆઈ સ્વીકૃતિ માટે નેટવર્ક-ટુ-નેટવર્ક કરાર કર્યા બાદ વડાપ્રધાને કહ્યું આ કરારથી ફિનટેક કનેક્ટિવિટી વધશે નવી દિલ્હી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. તેમણે શુક્રવારે પીએમ…

યુએઈમાં હિંદુ મંદિર તૈયાર થવાના આરે, ફેબ્રુઆરીમાં ભક્તો માટે ખુલ્લું મુકાશે

આ મંદિર વૈશ્વિક સદભાવનુ આધ્યાત્મિક કેન્દ્ર બનશે, આ મંદિર થકી ભારતની કલા, મૂલ્યો અને સંસ્કૃતિને યુએઈમાં લાવવામા મદદ મળશે અબુધાબી યુએઈમાં રહેતા હિન્દુ ભાવિકો માટે સ્વામીનારાયણ સંપ્રદાય બીએપીસ દ્વારા બનાવવામાં…

ભારતમાં ધાર્મિક ભેદભાવ ભયાનક સ્તરે પહોંચી ચુકયો છેઃ કુપર

અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગના પ્રમુખ રબ્બી અબ્રાહમ કુપરે ભારત સામે ઝેર ઓક્યું નવી દિલ્હી પીએમ મોદીની અમેરિકા યાત્રા બાદ બંને દેશો એક બીજા સાથેના સબંધો મજબૂત થઈ રહ્યા હોવાનો…

વાહનોની ચોરીના આરોપમાં 15 ભારતીય કેનેડિયનની ધરપકડ કરાઈ

આ ટોળકી માલસામાન ભરેલા ટ્રકની ચોરી કરતી હતી અને પછી ચોરી કરેલી વસ્તુઓને અજાણ્યા લોકોને વેચી મારતી હતી ટોરેન્ટો અને તેની આજુબાજુના શહેરોમાં કરોડો ડોલરના ઓટો અને માલસામાન લઈ જતા…

સરકાર બનશે તો એક જ દિવસમાં રશિયા-યુક્રેન યુધ્ધનો અંત લાવીશઃ ટ્રમ્પ

રાષ્ટ્રપતિ બાયડેન સહિત અન્ય નેતાઓ પાસે આ મામલાને પહોંચી વળવા માટે પૂરતી તાકાત ન હોવાનો પૂર્વ રાષ્ટ્રપતિનો દાવો વોશિંગ્ટનઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું…

એઆઈના ખતરા અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ પ્રથમ બેઠક યોજી

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે એઆઈના ઉપયોગને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે એક નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની રચના કરવાની પહેલ કરી વોશિંગ્ટનસંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે એઆઈ દ્વારા…

ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ગુમ

અમેરિકી રાજદ્વારી જોન કેરી જળવાયુ સંકટ પર ચર્ચા કરવા બેઇજિંગ પહોંચ્યા છે, પરંતુ ચીનના વિદેશ મંત્રીની ગેરહાજરી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે બેઈજિંગ ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ છેલ્લા…

પોલેન્ડમાં નાનું પ્લેન એરફિલ્ડ હેંગરમાં અથડાતાં પાંચનાં મોત

અન્ય 7 લોકો ઘાયલ, પ્લેન ખરાબ હવામાનમાં લેન્ડિંગ કરી રહ્યું હતું, જેના કારણે ક્રેશ થયુ હોવાનું મનાઈ રહ્યું છે વોર્સો પોલેન્ડના વોર્સો પાસે એક નાનું પ્લેન એરફિલ્ડ હેંગરમાં અથડાતાં પાંચ…

અમેરિકાએ ભારતને ચોરાયેલી 105 પ્રાચીન કલાકૃતિઓ પરત સોંપી

ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પુનર્જીવિત કરવાના પ્રયાસના ભાગરૂપે ભારત સરકાર દ્વારા પ્રાચીન વસ્તુઓને પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વોશિંગ્ટન અમેરિકાએ સોમવારે ભારતને ચોરાયેલી 105 પ્રાચીન કલાકૃતિઓ પરત…

અમેરિકાની રેપ્ટાઈલ બેન્ક ભારતમાંથી 6 મગર અને 6 ઘડિયાળ આયાત કરશે

રેપ્ટાઈલ બેન્કનુ કહેવુ છે કે, આ પ્રજાતિઓને તે લુપ્ત થવા દેવા માંગતી નથી અને એટલા માટે તામિલનાડુથી તેને અમે્રિકા લાવવાની યોજના છે વોશિંગ્ટન અમેરિકાની સૌથી મોટા રેપ્ટાઈલ બેન્ક ભારતમાંથી 6…

નાટો દેશોનો લિથુઆનિયામાં સંમેલન બાદ મોટો હવાઈ અભ્યાસ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે નાટો દેશોના લડાકુ વિમાનો રશિયાની સરહદ પાસે જ ગર્જયા હતા અને તેના કારણે રશિયાના કાન સરવા થઈ ગયા વિનિયસ(લિથુઆનિયા)નાટો દેશોએ રશિયાની સરહદને…

ઈરાનમાં લોકોની કિડની, લીવર અને બીજા અંગો વેચવા સોશિયલ મીડિયા પર જાહેરાત

પેટાઃ ઈરાનની ગલીઓમાં પણ આ પ્રકારના પોસ્ટરો સાથે બ્લડ ગ્રુપ, ઉેમર અને સંપર્ક માટે ફોન નંબરોનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે તહેરાનપાકિસ્તાનની જેમ તેનો પાડોશી દેશ ઈરાન પણ હવે આર્થિક…

અમેરિકાના હવામાન વિભાગની 11.30 કરોડ લોકોને લૂની ચેતવણી

લોકોને જરૂર ન હોય ત્યારે ઘરની બહાર ન નીકળવાની સલાહ, લગભગ 2 કરોડ લોકો 43 ડિગ્રી સેલ્સિયસની ગરમીનો સામનો કરી રહ્યા છે વોશિંગ્ટનઅમેરિકાના લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે.…

ભારત-યુએઈના બન્ને દેશની કરન્સીમાં વેપાર કરવાના મહત્વપૂર્ણ કરાર

આઈઆઈટી દિલ્હી તેના અબુ ધાબી કેમ્પસમાં જાન્યુઆરી 2024 થી માસ્ટર્સ અને આવતા વર્ષે સપ્ટેમ્બરથી બેચલર્સ શરૂ કરશે અબુ ધાબીવડા પ્રધાન નરેન્દ્ર મોદીનું શનિવારે અબુ ધાબીના કસર અલ વતન ખાતે રાષ્ટ્રપતિ…

મૃત માતાના અવાજમાં પિતા સાથે પુત્રએ 60 લાખની છેતરપિંડી કરી

યુવકે ઓછામાં ઓછા નવ વખત માતાના અવાજમાં ફોન કરીને વાત કરી હતી અને પૈસા ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતુ, નવાઇની વાત એ છેકે,મહિનાઓ પહેલાં જ માતાનું મૃત્યુ થઇ ગયું હતું…