રાજકુમાર રાવને ચૂંટણી પંચે નેશનલ આઈકોન બનાવ્યો

નેશનલ આઈકોન લોકોને મતદાનને લઈને જાગૃત કરે છે અને પંચમનો પ્રયાસ મતદાનની ટકાવારી વધારવાનો છે નવી દિલ્હીભારતીય ચૂંટણી પંચે આ વખતે અભિનેતા રાજકુમાર રાવ ને પોતાનો નેશનલ આઈકોન બનાવવાનો નિર્ણય કર્યો છે. રાજકુમાર રાવને આવતીકાલે પંચ નેશનલ આઈકોન તરીકે નિયુક્ત કરશે. નેશનલ આઈકોન લોકોને મતદાનને લઈને જાગૃત કરે છે અને તેમનો પ્રયાસ મતદાનની ટકાવારી વધારવાનો…

રાવણ દહનમાં નિશાન ચૂકતા કંગના રનૌત ટ્રોલ થઈ

વીડિયોમાં કંગના જય શ્રી રામના નારા લગાવતા બાણ પકડતી નજર આવી રહી છે, તે ત્રણ વાર તીર ફેંકવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે ત્રણેય વખત નિષ્ફળ રહે છે નવી દિલ્હી બોલીવુડ ક્વીન કંગના રનૌતે પોતાની ફિલ્મ ‘તેજસ’ના રિલીઝ પહેલા એક મોટો ઈતિહાસ રચી દીધો છે એક્ટ્રેસે દિલ્હીના પ્રસિદ્ધ લવ કુશ રામલીલામાં રાવણ દહન કર્યું છે….

શિલ્પા શેટ્ટી-રાજકુંદ્રાના છૂટાછેડા લીધા હોવાની અટકળ

રાજ કુન્દ્રાએ પોતાના ટ્વીટમાં સ્પષ્ટ કંઈ લખ્યું નથી, જેના કારણે અલગ-અલગ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે નવી મુંબઇબોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુન્દ્રાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર તેના પતિએ તેના ટ્વિટર પર એક એવી પોસ્ટ શેર કરી છે જેના કારણે અભિનેત્રીના ચાહકો આઘાતમાં છે.રાજ કુન્દ્રાએ રાત્રે…

લિયોમાં વિજયે 120 કરોડ, સંયજ દત્તે આઠ કરોડ ફી લીધી

લિયોમાં તૃષા કૃષ્ણન લીડ રોલમાં નજર આવી છે, તેણે આ ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા મુંબઈ તમિલ એક્ટર થલાપતિ વિજયની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. વિજયની ખૂબ ફેન ફોલોઈંગ છે. તેમની કોઈ પણ ફિલ્મ રિલીઝ થયા પહેલા અલગથી માહોલ બની જાય છે. વિજયે એકવાર ફરી ચાહકોને પોતાના દિવાના બનાવી દીધા…

હેમા માલિનીના જન્મદિનની ઊજવણીમાં ધર્મેન્દ્ર સૂટ-બૂટ પહેરીને હાજર રહ્યા

હેમા માલિનીના જન્મદિવસની ઉજવણીમાં તેની પુત્રીઓ એશા દેઓલ અને આહાના દેઓલ પણ સાથે જોવા મળી નવી મુંબઈબોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની ગઈ કાલે 75 વર્ષની થઈ. તેના ખાસ દિવસે, પીઢ અભિનેત્રીએ મુંબઈમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. ડ્રીમ ગર્લ હેમા માલિનીએ તેનો 75મો જન્મદિવસ તેના પતિ ધર્મેન્દ્ર અને પુત્રીઓ ઈશા અને આહાના સાથે ઉજવ્યો….

રાષ્ટ્રપતિએ અલ્લૂ અર્જૂનને બેસ્ટ એક્ટર, આલિયાને એક્ટ્રેસનો એવોર્ડ આપ્યો

તમામ વિનર્સના નામ સપ્ટેમ્બરમાં જ જાહેર કરવામાં આવ્યા હતા, વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ નવી દિલ્હીઆજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલ્લૂ અર્જૂન, પંકજ ત્રિપાઠી, આલિયા-કૃતિ સેનન સહિત વિનર્સને ભારતના રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારોથી સન્માનિત કરાયા છે. મહત્વનું છે કે, આ તમામ વિનર્સના…

અભિનેતા રણબિર કપૂર માતા નીતુ સાથે ફરી સ્ક્રીન શેર કરશે

નીતૂ કપૂરે તાજેતરમાં જ પુત્ર રણબીર કપૂરની સાથે એક ફોટો પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી આ બાબતના સંકેત આપ્યા મુંબઈ રણબીર કપૂર અત્યારે પોતાની ફિલ્મ એનિમલને લઈને સતત ચર્ચામાં છે. હવે રણબીર કપૂરના ચાહકો માટે વધુ એક ખુશખબરી છે. રણબીર કપૂર ટૂંક સમયમાં જ પોતાની માતા નીતૂ કપૂરની સાથે એકવાર ફરીથી સ્ક્રીન શેર…

કુછ કુછ હોતા હૈના 25 વર્ષના સ્ક્રિનિંગ પર શાહરૂખ વાયપ્લસ સિક્યોરિટીમાં જોવા મળ્યો

શેર કરવામાં આવેલા એક વીડિયોમાં શાહરૂખ પોતાના આલીશાન ઘર મન્નતથી ટાઈટ સિક્યોરિટી સાથે કારમાં બેસીને બહાર નીકળતો જોવા મળ્યો મુંબઈશાહરૂખ ખાન ભારતીય સિનેમાનું એક મોટુ નામ છે જેમને કિંગ ઓફ રોમાન્સ અને બોલીવુડના બાદશાહ કહેવામાં આવે છે. અભિનેતા માટે આ વર્ષ શાનદાર રહ્યુ, કેમ કે 2023માં તેમણે એક નહીં પરંતુ 2 બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે….

પૂર્વ મિસ વર્લ્ડ સ્પર્ધક શેરિકા ડી અરમાસનું 26 વર્ષની વયે નિધન

ડી અરમાસે કીમોથેરાપી અને રેડિયોથેરાપી સારવાર પણ કરાવી હતી નવી દિલ્હી પૂર્વ મિસ વર્લ્ડ સ્પર્ધક શેરિકા ડી અરમાસનું નિધન થયું છે. તેમએ 2015 માં મિસ વર્લ્ડ સ્પર્ધામાં ઉરુગ્વેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એક અહેવાલ પ્રમાણે શેરિકા ડી અરમાસ સર્વાઈકલ કેન્સર સામેની લડાઈ હારી ગઈ હતી અને 13 ઓક્ટોબરે 26 વર્ષની વયે તેનું અવસાન થયું હતું. ડી…

2021માં કબડ્ડી ટૂર્નામેન્ટ બાદ સિદ્ધુ મુસેવાલની હત્યાની યોજના ઘડાઈ

આ ખુલાસો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભત્રીજા સચિન થાપને કર્યો અમૃતસર પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં 17 મહિના બાદ સૌથી મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભત્રીજા સચિન થાપને કર્યો છે. સચિને મૂસેવાલાની હત્યાનું કારણ અને મૃત્યુની તારીખ નક્કી કરવાનો સમય અંગે પણ  ખુલાસો કરી દીધો છે.  સચિનના મતે કબડ્ડી કપ 2021માં…

દૈવત્વમાં લીન બનો ધનરાજ નથવાણી દ્વારા પ્રસ્તુતમા અંબાને સમર્પિત આધ્યાત્મિક આલ્બમ ‘પંચવી’ સાથે

નવરાત્રીના તહેવારો હવે શરૂ થવાની તૈયારી છે ત્યારે ધનરાજ નથવાણીની સંગીતસભર પ્રસ્તુતી ‘પંચવી’ને કારણે વાતાવરણમાં અનેરો આધ્યાત્મિક જોમ ઉમેરાઈ ગયો છે. પદ્મશ્રી હરિહરન, પદ્મશ્રી શંકર મહાદેવન, ઓસમાણ મીર, નિશા ઉપાધ્યાય, ઉમેશ બારોટ, યાશિતા શર્મા, માનસી પારેખ ગોહિલ, જાહ્નવી શ્રીમાંકર, આમિર મીર અને પાર્થિવ ગોહિલ જેવા લબ્ધપ્રતિષ્ઠિત ગાયકો દ્વારા સૂરબધ્ધ કરવામાં આવેલું આલ્બમ ‘પંચવી’ મા અંબાના…

જવાનનો ડોમેસ્ટીક બોક્સ ઓફિસમાં 620 કરોડથી વધુના કલેક્શન સાથે ઈતિહાસ

ગ્લોબલી પણ આ ફિલ્મે 100 કરોડથી વધુ કમાણી કરનારી પ્રથમ ઈન્ડિયન ફિલ્મ હોવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો મુંબઈ શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ જવાન ગત મહિને થિયેટરમાં રિલીઝ થઈ હતી. રિલીઝ થયા બાદથી જ ફિલ્મ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આ વચ્ચે ફૂકરે 3, ધ વેક્સિન વોર અને મિશન રાનીગંજ જેવી અનેક ફિલ્મો…

સતત ધમકી મળતા શાહરૂખ કાનને વાય+ સુરક્ષા અપાઈ

શાહરૂખ ખાને મહારષ્ટ્ર સરકારને લેખિતમાં ફરિયાદ કરી હતી કે પઠાન અને જવાન પછી તેને સતત જાનથી મારી નાખવાની ધમકી આપતા ફોન આવી રહ્યા છે મુંબઈ બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન માટે વર્ષ 2023 ખુબ જ સારું રહ્યું છે. જાન્યુઆરીમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ પઠાને બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. ત્યારબાદ 7 સેપ્ટેમ્બરે રિલીઝ થયેલી…

શેપ ઓફ યુન ગાયક એડ શીરાન પોતાના માટે કબર ખોદી રહ્યો છે

32 વર્ષીય સિંગરે આવું એટલા માટે કર્યું કારણ કે, તે ઈચ્છતો હતો કે, તેના મૃત્યુ બાદ તેનો આખો પરિવાર એક જ જગ્યાએ દફનાવવામાં આવે વોશિંગ્ટન દુનિયાભરમાં પોતાના ગીતોથી લોકોને દિવાના બનાવનાર હોલિવૂડ સિંગર એડ શીરાન પોતાની ગાયકી માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. એડ શીરાનને ‘શેપ ઓફ યુ’ ગીતથી ખાસ ઓળખ મળી હતી પરંતુ હવે તે…

નીના ગુપ્તાને રિઝર્વ લોન્જમાં એન્ટ્રી વખતે અટકાવાઈ

આ ઘટના સંદર્ભે એક વીડિયો શેર કરીને નીનાએ લોકોનું ધ્યાન આ બાબત તરફ દોર્યું નવી મુંબઇ બોલિવૂડમાં વર્ષોથી પોતાના દમદાર અભિનયથી લોકોના દિલો પર રાજ કરતી અભિનેત્રી નીના ગુપ્તા સાથે તાજેતરમાં બરેલી એરપોર્ટ પર કંઈક એવું બન્યું હતું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. નીના ગુપ્તા 64 વર્ષની ઉંમરે પણ સ્ક્રીન પર ઘણી…

પ્રભાસને રોકીને ફોટો પડાવ્યા બાદ ચાહક લાફો મારીને નાચવા લાગી

પ્રભાસ ગુસ્સે થયા નહીં તેમણે પોતાના બીજા ચાહક સાથે તસવીર ક્લિક કરાવી અને પૂછ્યુ કે આ શું હતુ, જેના જવાબમાં તેણે કહ્યુ કે તે વીડિયો બનાવી રહી હતી મુંબઈ બાહુબલી એક્ટર પ્રભાસના ચાહકો માત્ર સાઉથમાં જ નહીં, પરંતુ આખા દેશમાં છે. બાહુબલીથી એક્ટિંગની દુનિયામાં અલગ ઓળખ ઊભી કરનાર પ્રભાસને લોકો ખૂબ પસંદ કરે છે. સોશિયલ…

અભિનેતા વિક્કી કૌશલને ભીડે ઘેરી લીધાનો વીડિયો વાયરલ

વાયરલ વીડિયોમાં વિક્કીને શાંત રહીને ચાહકો સાથે વાતચીત કરતા પણ જોઈ શકાય છે મુંબઈ ગણેશ ચતુર્થીના અવસરે ઘણા બોલીવુડ સેલેબ્સે પોતાના ઘરમાં બાપ્પાનું સ્વાગત કર્યું તો કેટલાક બાપ્પાના દર્શન માટે મુંબઈમાં લોકપ્રિય લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા. બોલીવુડ અભિનેતા વિક્કી કૌશલ પણ લાલબાગ કા રાજાના દર્શન માટે પહોંચ્યા હતા જ્યાંથી તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા…

3 ઈડિયટ્સના લાયબ્રેરિયન અખિલ મિશ્રાનું નિધન

હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈ બિલ્ડિંગથી પરથી પડી જતા તેમનું મોત થયું નવી દિલ્હી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી શોકિંગ ખબર સામે આવી રહી છે. ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં લાઈબ્રેરિયનની ભૂમિકાથી ફેમસ થયેલા એક્ટર અખિલ મિશ્રાનું નિધન થઈ ગયુ છે. અખિલ મિશ્રાનું એક દુર્ઘટનામાં મોત થઈ ગયુ છે. એક્ટરના મોત અંગે એવી ચર્ચા ચાલી રહી છે…

શ્વેતા તિવારી રોહિત શેટ્ટીની સિંઘમ અગેઈનમાં જોવા મળશે

શ્વેતા તિવારી માટે આ એક મોટો જેકપોટ છે, કારણ કે આ ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહ જેવા સ્ટાર્સ છે નવી મુંબઇ  ‘કસૌટી ઝિંદગી કે’ માં પ્રેરણાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં પોતાનું નામ બનાવનાર શ્વેતા તિવારીને કોઇ ઓળખની જરુર નથી. અભિનેત્રીએ સલમાન ખાનનો રિયાલિટી શો ‘બિગ બોસ’ જીતીને પણ નામ બનાવ્યુ. આ સિવાય રોહિત શેટ્ટીનો…

ગજેન્દ્ર ચૌહાણ રાજા જનક, ગિરિજા શંકર રાવણની ભૂમિકામાં

આઠ અભિનેત્રીઓ રામલીલાના મંચ પર રામાયણના પાત્રને ભજવશે અને 22થી વધુ ફિલ્મી કલાકાર વિભિન્ન પાત્ર ભજવશે નવી દિલ્હી અયોધ્યામાં યોજાનારી રામલીલામાં આ વખતે ફિલ્મી સ્ટાર્સનો જલવો જોવા મળશે. એવું લાગશે કે, રામલીલાનો મંચ નહીં પરંતુ રામાયણ આધારિત ધારાવાહિક જોઈ રહ્યા છો. ખાસ વાત એ છે કે, આઠ અભિનેત્રીઓ રામલીલાના મંચ પર રામાયણના પાત્રને ભજવશે અને…