ભારતમાં અદ્યતન AI ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાવવા માટે NVIDIA સાથે Jio પ્લેટફોર્મનું જોડાણ

નવો સહયોગ ભારતના AI વિકાસના પ્રયાસોને વેગ આપી , દેશની સ્પર્ધાત્મકતાને સમર્થન કરવા, સામાજિક પડકારોનો સામનો કરવા માટે મહત્વની AI ક્ષમતાઓ લાવશે મુંબઈ Jio પ્લેટફોર્મ્સ લિમિટેડે આજે NVIDIA સાથે મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે વધતી જતી શક્તિ તરીકે ભારતની સ્થિતિને વેગ આપવા માટે અત્યાધુનિક ક્લાઉડ-આધારિત AI કમ્પ્યુટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યોજનાની જાહેરાત કરી છે. નવું AI ક્લાઉડ…

દીપિકા પાદુકોણ અને કરણ જોહરના સૌપ્રથમ સહયોગ દ્વારા ‘એશિયન પેઇન્ટ્સ રોયલ ગ્લીટ્ઝ’ ચમકી રહ્યુ છે #StealsTheSpotlight

ભારતની સૌથી મોટી પેઇન્ટ અને ડેકોર કંપની એશિયન પેઇન્ટ્સ દ્વારા રજૂ કરાયેલ Royale Glitz (રોયલ ગ્લીટ્ઝ) બધા યોગ્ય કારણોસર જાહેર જનતાનું ચિત્ત ચોરી રહી છે.આ લક્ઝરી પેઇન્ટ અલ્ટ્રા-શીન ફિનિશ અને ક્રેક-ફ્રી પરફોર્મન્સ ઓફર કરે છે અને દિવાલોને એક સરળ અને ઉત્કૃષ્ટ દેખાવ સાથે ઢાંકી દે છે જે લાંબા સમય સુધી ટકી રહેવા માટે ડિઝાઇન કરવામાં…

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ અને આલિયા ભટ્ટની બ્રાન્ડ એડ-અ-મમ્મા વચ્ચે સંયુક્ત સાહસ

મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ)એ 51% બહુમતી હિસ્સા માટે અભિનેત્રી આલિયા ભટ્ટની બાળકો અને પ્રસૂતાઓ માટેના વસ્ત્રોની ખાસ બ્રાન્ડ એડ-એ-મમ્મા સાથે સંયુક્ત સાહસ પર હસ્તાક્ષર કર્યા હતા. બ્રાન્ડના સ્થાપક આલિયા ભટ્ટ સાથે નજીકથી સહયોગ સાધીને અને પેટાકંપની રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડની મેનેજમેન્ટ ક્ષમતાનો લાભ લઈને બિઝનેસને આગળ વધારવા બ્રાન્ડને ગતિશીલ વૃદ્ધિના માર્ગે લઈ જવાનો આરઆરવીએલનો…

ભારતે 47 વર્ષનું કામ છ વર્ષમાં કર્યુઃ વિશ્વ બેંકે પ્રસંશા કરી

વિશ્વ બેંકના ડોક્યુમેન્ટમાં નોધવામાં આવ્યું છે કે છેલ્લા નાણાકીય વર્ષમાં યુપીઆઈ ટ્રાંજેક્શનની કુલ વેલ્યુ ભારતની નોમિનલ જીડીપીનો લગભગ 50 ટકા હતો નવી દિલ્હીજન ધન બેંક ખાતા, આધાર અને મોબાઈલ ફોન જેના ડિઝિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગર ભારત 80 ટકા નાણાકીય સમાવેશન દર હાસિલ કરવા માટે 47 વર્ષ લાગે છે જેને ભારતે માત્ર 6 વર્ષોમાં હાસિલ કરી…

દીપક ગુપ્તાને બે માસ માટે કોટક મહિન્દ્રા બેન્કના એમડી સીઈઓ બનાવાયા

કોટક મહિન્દ્રા બેંક દ્વારા તેમની રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આરબીઆઈએ બે મહિના માટે દીપક ગુપ્તાની નિમણૂક કરી છે જે 2 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગઈ છે નવી દિલ્હીદેશની પ્રાઈવેટ ક્ષેત્રની ચોથી સૌથી મોટી બેંક કોટક મહિન્દ્રાને નવા એમડી મળી ગયા છે. આરબીઆઈએ દીપક ગુપ્તાને બેંકના નવા એમડી અને સીઈઓ બનાવ્યા છે. જો કે આ નિમણૂક…

સેન્સેક્સ 333 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 19800ને પાર

કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં 1.5-2 ટકાનો ઉછાળો જોવા મળ્યો મુંબઈશુક્રવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 333.35 પોઈન્ટ્સ અથવા 0.50 ટકાના વધારા સાથે 66,598.91 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે એનએસઈ નિફ્ટી 92.90 પોઈન્ટ અથવા 0.47 ટકાના વધારા સાથે 19,819.95 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો…

રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી અંડરગ્રેજ્યુએટ અભ્યાસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે 5,000 શિષ્યવૃત્તિઓઃ અરજી કરવાના સમયગાળાનો પ્રારંભ

· વિદ્યાર્થીઓને રૂ।. 2 લાખ સુધીનું અનુદાન મળશે અને તેઓ અભ્યાસ માટેની આ સહાયક વ્યવસ્થાનો ભાગ બનવા ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગતિશીલ નેટવર્કનો હિસ્સો બની શકશે · શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ભારતમાં કોઈ પણ વિદ્યાશાખામાં અંડરગ્રેજ્યુએટ સ્તરે ભણતા પ્રથમ વર્ષના ફુલટાઇમ વિદ્યાર્થીઓ અરજી કરી શકશેઃ છેલ્લી તારીખઃ 15 ઑક્ટોબર 2023 · રિલાયન્સ ફાઉન્ડેશનની સ્કોલરશિપ્સ (શિષ્યવૃત્તિઓ) ઉચ્ચ…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ‘ક્લાઉડ કૉલિંગ’ ફીચર પ્રસ્તુત કર્યું, મોટર ક્લેમ ઇન્ટરએક્શનમાં બદલાવ લાવશે અને સેટલમેન્ટ્સને વેગ આપશે

મુંબઈ ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે તેની નૂતન તકનીકી નવીનતા “ક્લાઉડ કૉલિંગ” સુવિધાને પ્રસ્તુત કરી છે. આ અનોખી વિશેષતા મોટર દાવા પ્રક્રિયા દરમિયાન ગ્રાહકના અનુભવને વધારવા, દાવાની પતાવટને ઝડપી બનાવીને અને તેના મૂલ્યવાન ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની અદ્યતન ટેકનોલોજીનો લાભ લેવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવા માટે ડિઝાઇન કરવામાં…

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે અદ્વિતીય લક્ઝરી લાભો સાથે ઝેનિથ પ્લસ સુપર પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું

ઝેનિથ પ્લસ ક્રેડિટ કાર્ડ એ એયુ એસએફબીના ગ્રાહકો માટે નાણાંકીય સશક્તિકરણના નવા યુગની શરૂઆત કરે છે, જે લક્ઝરી અને સગવડતાનું આકર્ષક મિશ્રણ ઓફર કરે છે મુંબઈ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ઝેનિથ પ્લસ સુપર પ્રીમિયમ મેટલ ક્રેડિટ કાર્ડ રજૂ કરતાં રોમાંચિત છે, જે તેના બેંકિંગ સોલ્યુશન્સના વ્યાપક સ્યુટમાં એક નવો ઉમેરો છે. આ સુપર પ્રીમિયમ ક્રેડિટ…

એપોલોએ ભારતની સૌપ્રથમ કોમ્પ્રિહેન્સિવ કનેક્ટેડ કેર સર્વિસીઝ રજૂ કરી

દરેક આકસ્મિકતામાં, ઇન-પેશન્ટ, સર્જરી બાદ અને હોમકેર સર્વિસીઝ ઓફર કરે છે; જે તેને સૌથી મોટી રિમોટ હેલ્થકેર મોનીટરીગ ખેલાડી બનાવે છે • એપોલોનો એન્હાન્સ્ડ કનેક્ટેડ કેર પ્રોગ્રામે નર્સ દ્વારા પ્રત્યેક પાળીમાં રખાતી દેખરેખના સમયમાં 1 કલાકનો ઘટાડો કર્યો છે, આઇસીયુમાં પુનઃદાખલ થવાના દરમાં 30%નો અને વોર્ડમાં દર્દીઓમાં વધુ આકસ્મિક વિકૃતિના દરમાં 50%નો ઘટાડો કર્યો છે•…

સેન્સેક્સમાં 100 અને નિફ્ટીમાં 36 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

એફએમસીજી ફાર્મા શેરોમાં ખરીદીને કારણે બજાર લીલા નિશાન સાથે બંધ મુંબઈભારતીય શેરબજાર આ અઠવાડિયે સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયું છે. જોકે, આ તેજી બજાર બંધ થવાના છેલ્લા કલાકમાં આવી છે. એફએમસીજી ફાર્મા શેરોમાં ખરીદીને કારણે બજાર લીલા નિશાન સાથે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ 100 પોઈન્ટના ઉછાળા સાથે 65,880 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો…

યુપીઆઈ દ્વારા ડિજિટલ રૂપિયાની લેવડદેવડ કરનારી એસબીઆઈ દેશની સાતમી બેન્ક

હવે ગ્રાહકો માટે બેન્કે ડિજિટલ રૂપિયાની સાથે ઈન્ટર ઓપરેબલ બનાવી દીધુ છે, આનાથી તે એસબીઆઈ એપ દ્વારા જ યુપીઆઈ કોડ સ્કેન કરીને સીધા ડિજિટલ રૂપિયાની ચૂકવણી કરી શકશે નવી દિલ્હીસ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દેશની 7 મી બેન્ક બની ગઈ છે જેનાથી યુપીઆઈ દ્વારા ડિજિટલ રૂપિયાની લેવડદેવડની પરમિશન આપી દેવાઈ છે. એસબીઆઈએ સેન્ટ્રલ બેન્ક ડિજિટર કરન્સી…

ભારતમાં બેરોજગારીનો દર આઠ ટકા, પાકિસ્તાન કરતા વધુ

પાકિસ્તાનની તુલનામાં ભારતની જનસંખ્યા 7 થી 8 ઘણી વધારે છે, પાકિસ્તાનમાં બરોજગારી સ્પેન, ઈરાન અને યુક્રેન જેવા દેશોથી પણ ઓછી છે નવી દિલ્હીવૈશ્વિક આર્થિક મંદીએ દુનિયાભરમાં બેરોજગારી પ્રમાણ વધારે છે. ખાસ કરીને કોવિડ-19 મહામારી અને રુસ-યુક્રેન બાદ ગ્લોબલ લેવલ પર બેરોજગારીનું પ્રમાણ વધી ગયુ છે. કેટલાક દેશોમાં મંદીની આશા વધારે રહેલી છે, જેમા જર્મની, યુકે,…

બજારની ચાલ સપાટ, સેન્સેક્સ 152 પૉઇન્ટ અપ, નિફ્ટી 19550ને પાર

ગ્લૉબલ સંકેતો, બેન્કિંગ અને આઇટી સ્ટૉક્સમાં જોરદાર તેજી દેખાઇ મુંબઈસપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેર બજારમાં ફરી એકવાર તેજી જોવા મળી, ગ્લૉબલ સંકેતો, બેન્કિંગ અને આઇટી સ્ટૉક્સમાં જોરદાર તેજી દેખાઇ. આજનો કારોબાર ખતમ થવા પર બીએસઇ સેન્સેક્સ 0.23 ટકાના વધારા અને 152.12 પૉઇન્ટના ઉછાળા સાથે 65,780.26 અને નેશનલ સ્ટૉક્સ એક્સચેન્જનો નિફ્ટી 0.24 ટકાના વધારા અને…

યુપીઆઈ દ્વારા લોન સુવિધાને સામેલ કરવામાં આવીઃ રિઝર્વ બેન્કની મંજૂરી

રિઝર્વ બેંકે બેંકોમાં પૂર્વ-મંજૂર લોન સુવિધાને યુપીઆઈ દ્વારા સંચાલન પર સર્ક્યુલર જાહેર કર્યો, બચત ખાતામાં ઓવરડ્રાફ્ટ ખાતા, પ્રીપેડ વોલેટ અને ક્રેડિટ કાર્ડને યુપીઆઈથી જોડવામાં આવી શકે છે નવી દિલ્હીભારતીય રિઝર્વ બેંકે લેવડ- દેવડ માટે બેંકો દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રી-એપ્રુવ્ડ લોન સુવિધાને પણ યુપીઆઈ સિસ્ટમમાં સામેલ કરવા માટે સોમવારે જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધી…

સેન્સેક્સમાં 241 અને નિફ્ટીમાં 94 પોઈન્ટનો વધારો નોંધાયો

સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે અને નિફ્ટીના 50 શેરોમાંથી 31 વધ્યા અને 19 નુકસાન સાથે બંધ થયા મુંબઈસપ્તાહના પ્રથમ દિવસે જ શેર માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. આજે કારોબારી દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બન્ને તેજી સાથે બંધ થયા હતા. બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ દિવસના અંતે આજે 0.37 ટકા અપ સાથે…

MET સિટી સૌથી વધુ સ્કોર સાથે ભારતનું સૌથી મોટું IGBC પ્લેટિનમ રેટેડ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બન્યું

ગુરુગ્રામ હરિયાણાની મૉડલ ઇકોનોમિક ટાઉનશિપને તાજેતરમાં ધ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC) દ્વારા ‘ગ્રીન માસ્ટર પ્લાનિંગ અને ડિઝાઇન અને ગ્રીન પોલિસી પહેલ’ માટે GREEN CITIES ‘PLATINUM’ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. METL એ ગ્રીનફિલ્ડ સિટીઝ માટે IGBC ગ્રીન સિટીઝ રેટિંગ હેઠળ સૌથી વધુ પોઈન્ટ્સ મેળવ્યા છે અને પ્લેટિનમ રેટિંગ હાંસલ કર્યું…

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ

લોંચ કરે છે ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર કેમ્પા ક્રિકેટ મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની (RRVL) સંપૂર્ણ-માલિકીની સબસિડિયરી અને એફએમસીજી પાંખ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL), અનોખા ક્રિકેટ-થીમયુક્ત પીણાં, કેમ્પા ક્રિકેટને લોંચ કરવાની સાથે પોતાના બેવરેજ પોર્ટફોલિયોના વિસ્તરણની આજે જાહેરાત કરી છે. ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર, કેમ્પા ક્રિકેટ એ લેમન-ફ્લેવર્ડ કાર્બોનેટેડ પીણું છે જે ભારતભરના ઉન્માદપૂર્ણ ક્રિકેટ ચાહકોને સમર્પિત છે….

તિરાનું #ForEveryYou અભિયાન તેના તમામ સ્વરૂપોમાં સુંદરતાની ઉજવણી કરે છે

ઝુંબેશના ચહેરા તરીકે કરીના કપૂર ખાન, કિયારા અડવાણી અને સુહાના ખાનનું અનાવરણ કર્યું મુંબઈ રિલાયન્સ રિટેલના તાજેતરમાં શરૂ કરાયેલ ઓમ્ની-ચેનલ બ્યુટી રિટેલ પ્લેટફોર્મ, તિરાએ કરીના કપૂર ખાન, કિયારા અડવાણી અને સુહાના ખાનને દર્શાવતી તેની પ્રથમ હાઈ ડેસિબલ 360-ડિગ્રી ઝુંબેશ “ફોર એવરી યુ” લોન્ચ કરવાની જાહેરાત કરી. તિરાનું “ForEveryYou” અભિયાન વ્યક્તિઓ અનુભવે છે તે અસંખ્ય ભૂમિકાઓ,…

એશિયન પેઇન્ટની ડોનેટ-અ-વોલ પહેલનીઅમદાવાદના ગતિશીલ જુસ્સાને શ્રદ્ધાંજલિ

અમદાવાદ સ્ટાર્ટ ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગમાં એશિયન પેઇન્ટ્સ દ્વારા #DonateAWall પહેલની વધુ એક આવૃત્તિ રજૂ કરવામાં આવે છે, જે કલાત્મક શ્રદ્ધાંજલિને આગળ લાવે છે જેથી અમદાવાદના મૂળ સત્વ અને ઉત્સાહની ઉજવણી કરી શકાય. આ વિશિષ્ટ પ્રયત્ન વ્યક્તિઓને તેમના સમુદાયમાં આ વોલ (દિવાલ)નું દાન કરવા માટે આમંત્રિત કરે છે, જેમાં શાળાથી લઇને ઓફિસ, ઓફિસથી લઇને રહેણાંક સુધીનો…