ભારત ઉડ્ડયનક્ષેત્રે જાપાનને પાછળ છોડીને વિશ્વનો પાંચમો સૌથી મોટો દેશ બન્યો

નવી દિલ્હી ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આ સાથે, દેશનું ઉડ્ડયન બજાર પણ ઝડપથી ઉભરી રહ્યું છે. ભારત હવે વિશ્વનું પાંચમું સૌથી મોટું ઉડ્ડયન બજાર બની ગયું છે. તેણે જાપાનને પાછળ છોડીને આ સિદ્ધિ હાંસલ કરી છે. તે જ સમયે, મુંબઈ-દિલ્હી રૂટ વિશ્વના સૌથી વ્યસ્ત હવાઈ માર્ગોની યાદીમાં સાતમા સ્થાને રહ્યા. એરલાઇન કંપનીઓના…

હોન્ડા હીરોને પાછળ છોડીને ભારતની નંબર 1 ટુ-વ્હીલર કંપની બની

મુંબઈ જુલાઈ 2025 ભારતની ઘણી ટુ-વ્હીલર કંપનીઓ માટે ખૂબ જ સારો રહ્યો. જોકે, વાર્ષિક 21 ટકા વૃદ્ધિ છતાં હીરો મોટોકોર્પ હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયાથી પાછળ રહી ગઈ. હોન્ડા હવે ભારતમાં નંબર 1 ટુ-વ્હીલર ઉત્પાદક બની ગઈ છે. હોન્ડાના ટુ-વ્હીલરનું વેચાણ 5,15,378 યુનિટ રહ્યું, જ્યારે હીરો મોટોકોર્પનું 4,49,755 યુનિટ રહ્યું. ટીવીએસ મોટરનું વેચાણ પણ વાર્ષિક…

“TTF અમદાવાદ 2025″માં 25થી વધુ રાજ્યો અને 30+ દેશોના 900થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો

15હજારથી વધુ વ્યાવસાયિક મુલાકાતીઓ ને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ: ટ્રાવેલ ઉદ્યોગને પ્રોત્સાહન તેમજ વ્યવસાયિકોની મજબૂત ભાગીદારી સાથે ત્રણ દિવસનો શો સમાપ્ત થયો “TTF અમદાવાદ 2025, એ ગુજરાતના માર્કેટ અને ભારતના ટ્રાવેલ સેક્ટરનો અવિશ્વસનીય વિકાસ દર્શાવે છે. આ વર્ષે અપેક્ષા કરતાં વધુ ઉર્જા, ઉત્સાહ અને ભાગીદારી જોવાં મળી” : સંજીવ અગ્રવાલ અમદાવાદ, ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલી…

ટ્રમ્પની ટેરિફ જંગ… દુનિયાના કયા દેશ પર તેની કેટલી અસર પડી રહી છે?

વોશિંગ્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિવિધ દેશો પર ટેરિફ લાદ્યા છે. ટ્રમ્પે અમેરિકાના દુશ્મનો તેમજ મિત્રોને પણ છોડ્યા નથી. છ અલગ અલગ પ્રકારના ટેરિફ લાદવામાં આવ્યા છે. તેવી જ રીતે, કોમોડિટી સ્પેસિફિક ટેરિફ પણ લાદવામાં આવ્યા છે. ટ્રમ્પના ટેરિફથી કયો દેશ સૌથી વધુ પ્રભાવિત થશે? સંપૂર્ણ વિગતો નીચે જણાવાઈ છે. કોમોડિટી સ્પેસિફિક ટેરિફ ટેરિફ ઉપરાંત,…

ગુજરાતના સૌથી મોટા ટ્રાવેલ શૉ TTFને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ખુલ્લો મુક્યો

TTF ભારત અને વિદેશના 900 થી વધુ પ્રદર્શકોની હાજરી, પ્રદર્શનમાં ત્રણ દિવસ દરમિયાન 12,500 થી વધુ ઉદ્યોગ વ્યાવસાયિકોની હાજરીની અપેક્ષા અમદાવાદ પર્યટન ઉદ્યોગના વિકાસને સમર્પિત સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ ફેર, “TTF” ગુરુવારે શરૂ થયો છે. આ શો 31 જુલાઈથી 2 ઓગસ્ટ, 2025 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર, કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરમાં (TTF) ભારત અને વિદેશના 900 થી વધુ પ્રદર્શકોનું ભાગ લઈ રહ્યા છે. દિવાળી અને…

AI ને લીધે છટણીના યુગમાં ઇન્ફોસિસ ‘તારણહાર’ બની! કંપની 20,000 લોકોને રોજગારી આપશે

નવી દિલ્હી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં સૌથી મોટો ફેરફાર ટેક ઉદ્યોગમાં આવ્યો છે. કંપનીઓ ઝડપથી AI તરફ વળી રહી છે અને મોટા પ્રમાણમાં નાણાંનું રોકાણ કરી રહી છે. પરંતુ કડવું સત્ય એ છે કે AI પણ લાખો નોકરીઓ છીનવી રહ્યું છે. છટણીના યુગમાં, ઇન્ફોસિસ યુવાનો માટે આશાનું કિરણ લઈને આવ્યું છે. દેશની ટોચની IT…

દિલ્હી દુબઈના માર્ગે, શહેરના આ વિસ્તારોમાં ઘર ખરીદવામાં મોટા ઉદ્યોગપતિઓનો પરસેવો પડી જાય છે

નવી દિલ્હી જો તમને લાગે છે કે દુબઈ કે લંડનમાં ઘર ખરીદવું એ સૌથી મોંઘો સોદો છે, તો એક મિનિટ રાહ જુઓ! ભારતની રાજધાની દિલ્હીમાં કેટલાક વિસ્તારો એવા છે, જ્યાં ફ્લેટ કે બંગલો ખરીદવો એ આંતરરાષ્ટ્રીય સ્થળ પર મિલકત ખરીદવા કરતાં કમ નથી. અહીંની જમીન એટલી કિંમતી બની ગઈ છે કે કરોડપતિઓ પણ સોદો કરતા…

જિયોપીસી: ભારતનું પ્રથમ એઆઇ-રેડી ક્લાઉડ કમ્પ્યુટર

મુંબઈ રિલાયન્સ જિયોએ આજે જિયોપીસીના લોન્ચની જાહેરાત કરી છે, જે એક ક્રાંતિકારી ક્લાઉડ-આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ દરેક ભારતીય પરિવાર માટે એઆઇ-રેડી અને સિક્યોર કમ્પ્યુટિંગ લાવશે. ભારતમાં કમ્પ્યુટિંગમાં ક્રાંતિ લાવવા માટે ડિઝાઇન કરાયેલું જિયોપીસી પ્રથમ પે-એઝ-યુ-ગો મોડેલ સાથે આવી રહ્યું છે, જેમાં કોઈ લોક-ઇન નથી અને ઝીરો મેઇન્ટેનન્સ છે. જિયોપીસી ભારતની ડિજિટલ સફરમાં એક પરિવર્તનકારી…

ખાદ્ય તેલ પર આયાત ડ્યુટી વધશે… ખેડૂતોને રાહત, તહેવારોમાં સામાન્ય માણસ મોંઘવારીનો ભોગ બનશે

૩0 મેના રોજ આયાત ડ્યુટી 10 ટકા ઘટાડવામાં આવી હતી આનાથી ભારતીય તેલ ઉદ્યોગ પર પણ અસર પડી હતી ખરીફમાં સોયાબીનના વાવેતર પર પણ અસર પડી હતી નવી દિલ્હી કેન્દ્ર સરકાર ખાદ્ય તેલ પર આયાત ડ્યુટી વધારવાની તૈયારી કરી રહી છે. આ દરખાસ્ત પર દિલ્હીમાં ચર્ચા ચાલી રહી છે. કેન્દ્ર સરકારે બે મહિના પહેલા ૩0…

US-EU વેપાર કરારની ભારત પર વિપરિત અસરની સંભાવના, રુપિયા પર દબાણ વધશે, શેરબજારને અસર થશે

નવી દિલ્હી યુએસ અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના વેપાર કરારને વૈશ્વિક બજારો દ્વારા સકારાત્મક રીતે લેવામાં આવ્યો છે. પરંતુ, તેની ‘આડઅસરો’ ભારત પર જોવા મળી છે. આ કરાર વૈશ્વિક વેપાર અનિશ્ચિતતાને ઘટાડી શકે છે. જોકે, ભારત પર તેની અસર એટલી સીધી અને સકારાત્મક નથી લાગતી. આ વાત ભારતીય રૂપિયા અને વિદેશી પોર્ટફોલિયો રોકાણ (FPI), ક્રૂડ…

કોન્સોલિડેટેડ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)

ત્રિમાસિક રેવન્યૂ Y-o-Y 11.3% વધી ₹ 84,171 કરોડત્રિમાસિક EBITDA Y-o-Y 12.7% વધી ₹ 6,381 કરોડ388 નવા સ્ટોર શરૂ કરાયા FinancialResults(₹incrore)Sr.No.Particulars1QFY264QFY251QFY25%chg.Y-o-YFY251GrossRevenue84,17188,62075,61511.3330,8702RevenuefromOperations73,72078,62266,26011.3290,9793EBITDAfromOperations6,0446,5105,44810.924,2654InvestmentIncome33720121656.07885EBITDA6,3816,7115,66412.725,0536EBITDAMargin(%)*8.78.58.520bps8.67Depreciation1,5151,4021,667(9.1)5,9968FinanceCosts5926805507.62,4659TaxExpenses1,0031,08489811.74,20410ProfitAfterTax3,2713,5452,54928.312,38811ShareofProfit/(Loss)ofAssociates&JVs(4)(26)(96)-412ProfitAfterTaxandShareofProfit/(Loss)ofAssociates&JVs3,2673,5192,45333.212,392*EBITDAMarginiscalculatedonRevenuefromOperationsરિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “અમે આ ત્રિમાસિકમાં કાર્યક્ષમ શ્રેષ્ઠતા, ભૌગોલિક વિસ્તરણ અને ઉત્પાદનોની શ્રેણીના દમદાર વિસ્તરણ પર અમારું અથાક ધ્યાન કેન્દ્રિત કરવાથી મજબૂત પ્રદર્શન કર્યું છે. અત્યાધુનિક ટેકનોલોજી અને વિભિન્ન ઉત્પાદનો રજૂ કરવામાં અમારા સતત મૂડીરોકાણો થકી અમને…

કોન્સોલિડેટેડ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (JPL)

ત્રિમાસિક રેવન્યુ Y-o-Y 18.8% વધીને ₹ 41,054 કરોડત્રિમાસિક EBITDA Y-o-Y 23.9% વૃદ્ધિ સાથે ₹ 18,135 કરોડમાર્કેટ લીડરશીપનો ~498 મિલિયન સબસ્ક્રાઈબર્સ સાથે વિસ્તાર, 1Q FY26માં 9.9 મિલિયનનો ચોખ્ખો ઉમેરોસીમાચિહ્નરૂપ ત્રિમાસિક જેમાં 5G સબસ્ક્રાઈબર્સનો આંક 200 મિલિયનને પાર કરી ગયો અને 20 કરોડથી વધુના હોમ કનેક્ટ્સ; જિયો એરફાઈબર હવે વિશ્વભરની સૌથી મોટી FWA સર્વિસ બનીUBR સ્ટેક થકી…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોઃ ચોખ્ખો નફો લગભગ 28 ટકા વધી રૂ. 747 કરોડે પહોંચ્યો

મુંબઈ ઇરડાના નિયમ મુજબ 1 ઓક્ટોબર, 2024ની અસરથી લાંબા ગાળાની પ્રોડક્ટ્સને 1/n આધાર પર ગણવામાં આવે છે આથી નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળાના પરિણામો અગાઉના સમયગાળા સાથે સરખાવી શકાય તેમ નથી. ·        નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ ઇન્કમ (જીડીપીઆઈ) રૂ. 77.35 અબજ રહી હતી જે નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ….

બરોડા બીએનપી પારિબા લિક્વિડ ફંડે 23મી વર્ષગાંઠ અને રૂ. 10,000 કરોડની એયુએમનો આંક વટાવવાના બેવડા સીમાચિહ્નની ઉજવણી કરી

મુંબઈ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ મૂડીની સુરક્ષા, તરલતા અને સ્થિર ટૂંકા ગાળાના વળતર ઇચ્છતા રોકાણકારો માટે વિશ્વસનીય સોલ્યુશન એવા બરોડા બીએનપી પારિબા લિક્વિડ ફંડની 23મી વર્ષગાંઠ અને એવરેજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં રૂ. 10,500 કરોડનો આંક વટાવવાના સ્કીમના મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરે છે. ફિક્સ્ડ ઇન્કમના સિનિયર ફંડ મેનેજર્સ વિક્રમ પમનાની અને ગુરવિંદર સિંહ વાસન…

સીએના વિદ્યાર્થીઓને આર્ટિકલશીપ માટે ફિલ્ડ પસંદગીની તક

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ દ્વારા સૌપ્રથમવાર સી.એ. વિદ્યાર્થીઓ અને ફર્મ માટે આર્ટિકલશિપ મેળો, 14 જુલાઈ 2025એ ઇન્ટરવ્યુઃ વિદ્યાર્થીઓ ફર્મની પસંદગી કરી શકશે અમદાવાદ સીએના વિદ્યાર્થીઓ માટે આર્ટિકલશિપની પસંદગી પ્રક્રિયામાં સુધારાનો મીલ પથ્થર સાબિત થતી પહેલ તરીકે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ (CAAA) દ્વારા શહેરમાં પ્રથમવાર 14 જુલાઈ 2025ના રોજ આર્ટિકલશિપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે…

ફ્રેન્કલિન ટેમ્પલટને ફ્રેન્કલિન ઇન્ડિયા મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું

·       પ્રોપરાયટરી એસેટ ક્લાસ સિલેક્શન મોડલ દ્વારા સંચાલિત ડાઇવર્સિફાઇડ ઓલ-ઇન-વન પોર્ટફોલિયો ·       આ ફંડનો ઉદ્દેશ્ય ઇક્વિટી ટેક્સેશનના લાભ સાથે ડાઉનસાઇડ જોખમનું સંચાલન કરવાનો અને પોર્ટફોલિયોમાં અસ્થિરતા ઘટાડવાનો છે મુંબઈ ફ્રેન્કલિન ટેમ્પલટન (ઇન્ડિયા) એ આજે ફ્રેન્કલિન ઇન્ડિયા મલ્ટી એસેટ એલોકેશન ફંડ (FIMAAF) ના લોન્ચની જાહેરાત કરી, જે તેના ઓપન-એન્ડેડ મલ્ટી એસેટ એલોકેશન ફંડ છે જે ઇક્વિટી, ડેટ અને કોમોડિટીઝમાં રોકાણ…

આઈસીએઆઈ સીએનો અભ્યાસ કરવા માગતા જરૂરિયાતમંદ બાળકોને મદદ કરશે

આઈસીએઆઈએ ટીડીએસના રેટની વિવિધ સેકશનો સરળ બનાવવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે અમદાવાદ ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) સમગ્ર દેશનો કોઈપણ જાતિ કે ધર્મનો બાળક ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરવા માંગતો હોય અને પારિવારિક આર્થિક સંકળામણ કે કોઈપણ અન્ય કારણોસર સીએનો અભ્યાસ કરવા સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓ જો આઈસીએઆઈની કોઈપણ બ્રાન્ચને જાણ…

અર્થ ગ્લોબલે ભારતમાં પ્રથમ ખાનગી ક્રેડિટ રોકાણ શરૂ કર્યું; પ્રોજેક્ટ વેચાણ સાથે જોડાયેલા નવીન 4-વર્ષીય NCDs માં રૂ. 700 કરોડનું રોકાણ કર્યું

હૈદરાબાદ / ગિફ્ટ સિટી ગિફ્ટ સિટીમાંથી કાર્યરત સૌથી મોટા કેટેગરી III ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (AIFs) પૈકીના એક, અર્થ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે ભારતમાં તેના પ્રથમ ખાનગી ક્રેડિટ રોકાણની જાહેરાત કરી છે. હૈદરાબાદના સમૃદ્ધ નાણાકીય જિલ્લામાં સ્થિત 2.8 મિલિયન ચોરસ ફૂટના કોમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ, ફોનિક્સ ટ્રાઇટનને પૂર્ણ કરવા માટે ફંડે રૂ. 700 કરોડનું રોકાણ કર્યું છે….

ઉદ્યોગો રોજગારીની સાથે સામાજિક જવાબદારી ઉપાડે એ જરૂરી, રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં યોગદાન આપેઃ સી.આર. પાટીલ

H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડે ભારતનો સૌથી મોટો સોલર પેનલ ફ્રેમ પ્લાન્ટ રાજકોટમાં શરૂ કર્યો, ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે 4 જુલાઈ, 2025ના રોજ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અમદાવાદ એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ મલાઈદર ધંધો છે અને આ પ્લાન્ટથી રોજગારીનું તો સર્જન થશે જ પણ ઉદ્યોગો રેઈન વોટર હાર્વેસ્ટિંગની સામાજિક જવાબદારી નિભાવે…