ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સ, નિફ્ટી સપાટ બંધ; પાવર સેક્ટરમાં રોનનક, પીએસયુ બેંક ધડામ
બીએસઈ સેન્સેક્સમાં 3.94 પોઈન્ટ અને એનએસઈ નિફ્ટીમાં 2.85 પોઈન્ટ્સનો સામાન્ય વધારો, કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટરમાં ખરીદી અને ફાર્મા અને પીએસયુ બેન્ક સેક્ટરમાં વેચવાલી મુંબઈસ્થાનિક શેરબજારો મંગળવારે ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સપાટ બંધ રહ્યા હતા. બીએસઈ સેન્સેક્સ 3.94 પોઈન્ટ અથવા 0.01 ટકાના મામૂલી વધારા સાથે 65,220.03 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી…
