કોન્સોલિડેટેડ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)

ત્રિમાસિક રેવન્યૂ Y-o-Y 11.3% વધી ₹ 84,171 કરોડત્રિમાસિક EBITDA Y-o-Y 12.7% વધી ₹ 6,381 કરોડ388 નવા સ્ટોર શરૂ કરાયા FinancialResults(₹incrore)Sr.No.Particulars1QFY264QFY251QFY25%chg.Y-o-YFY251GrossRevenue84,17188,62075,61511.3330,8702RevenuefromOperations73,72078,62266,26011.3290,9793EBITDAfromOperations6,0446,5105,44810.924,2654InvestmentIncome33720121656.07885EBITDA6,3816,7115,66412.725,0536EBITDAMargin(%)*8.78.58.520bps8.67Depreciation1,5151,4021,667(9.1)5,9968FinanceCosts5926805507.62,4659TaxExpenses1,0031,08489811.74,20410ProfitAfterTax3,2713,5452,54928.312,38811ShareofProfit/(Loss)ofAssociates&JVs(4)(26)(96)-412ProfitAfterTaxandShareofProfit/(Loss)ofAssociates&JVs3,2673,5192,45333.212,392*EBITDAMarginiscalculatedonRevenuefromOperationsરિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “અમે આ ત્રિમાસિકમાં કાર્યક્ષમ શ્રેષ્ઠતા, ભૌગોલિક વિસ્તરણ અને ઉત્પાદનોની શ્રેણીના દમદાર વિસ્તરણ પર અમારું અથાક ધ્યાન કેન્દ્રિત કરવાથી મજબૂત પ્રદર્શન કર્યું છે. અત્યાધુનિક ટેકનોલોજી અને વિભિન્ન ઉત્પાદનો રજૂ કરવામાં અમારા સતત મૂડીરોકાણો થકી અમને…

કોન્સોલિડેટેડ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (JPL)

ત્રિમાસિક રેવન્યુ Y-o-Y 18.8% વધીને ₹ 41,054 કરોડત્રિમાસિક EBITDA Y-o-Y 23.9% વૃદ્ધિ સાથે ₹ 18,135 કરોડમાર્કેટ લીડરશીપનો ~498 મિલિયન સબસ્ક્રાઈબર્સ સાથે વિસ્તાર, 1Q FY26માં 9.9 મિલિયનનો ચોખ્ખો ઉમેરોસીમાચિહ્નરૂપ ત્રિમાસિક જેમાં 5G સબસ્ક્રાઈબર્સનો આંક 200 મિલિયનને પાર કરી ગયો અને 20 કરોડથી વધુના હોમ કનેક્ટ્સ; જિયો એરફાઈબર હવે વિશ્વભરની સૌથી મોટી FWA સર્વિસ બનીUBR સ્ટેક થકી…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોઃ ચોખ્ખો નફો લગભગ 28 ટકા વધી રૂ. 747 કરોડે પહોંચ્યો

મુંબઈ ઇરડાના નિયમ મુજબ 1 ઓક્ટોબર, 2024ની અસરથી લાંબા ગાળાની પ્રોડક્ટ્સને 1/n આધાર પર ગણવામાં આવે છે આથી નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળાના પરિણામો અગાઉના સમયગાળા સાથે સરખાવી શકાય તેમ નથી. ·        નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ ઇન્કમ (જીડીપીઆઈ) રૂ. 77.35 અબજ રહી હતી જે નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ….

બરોડા બીએનપી પારિબા લિક્વિડ ફંડે 23મી વર્ષગાંઠ અને રૂ. 10,000 કરોડની એયુએમનો આંક વટાવવાના બેવડા સીમાચિહ્નની ઉજવણી કરી

મુંબઈ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ મૂડીની સુરક્ષા, તરલતા અને સ્થિર ટૂંકા ગાળાના વળતર ઇચ્છતા રોકાણકારો માટે વિશ્વસનીય સોલ્યુશન એવા બરોડા બીએનપી પારિબા લિક્વિડ ફંડની 23મી વર્ષગાંઠ અને એવરેજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં રૂ. 10,500 કરોડનો આંક વટાવવાના સ્કીમના મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરે છે. ફિક્સ્ડ ઇન્કમના સિનિયર ફંડ મેનેજર્સ વિક્રમ પમનાની અને ગુરવિંદર સિંહ વાસન…

સીએના વિદ્યાર્થીઓને આર્ટિકલશીપ માટે ફિલ્ડ પસંદગીની તક

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ દ્વારા સૌપ્રથમવાર સી.એ. વિદ્યાર્થીઓ અને ફર્મ માટે આર્ટિકલશિપ મેળો, 14 જુલાઈ 2025એ ઇન્ટરવ્યુઃ વિદ્યાર્થીઓ ફર્મની પસંદગી કરી શકશે અમદાવાદ સીએના વિદ્યાર્થીઓ માટે આર્ટિકલશિપની પસંદગી પ્રક્રિયામાં સુધારાનો મીલ પથ્થર સાબિત થતી પહેલ તરીકે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ (CAAA) દ્વારા શહેરમાં પ્રથમવાર 14 જુલાઈ 2025ના રોજ આર્ટિકલશિપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે…

ફ્રેન્કલિન ટેમ્પલટને ફ્રેન્કલિન ઇન્ડિયા મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું

·       પ્રોપરાયટરી એસેટ ક્લાસ સિલેક્શન મોડલ દ્વારા સંચાલિત ડાઇવર્સિફાઇડ ઓલ-ઇન-વન પોર્ટફોલિયો ·       આ ફંડનો ઉદ્દેશ્ય ઇક્વિટી ટેક્સેશનના લાભ સાથે ડાઉનસાઇડ જોખમનું સંચાલન કરવાનો અને પોર્ટફોલિયોમાં અસ્થિરતા ઘટાડવાનો છે મુંબઈ ફ્રેન્કલિન ટેમ્પલટન (ઇન્ડિયા) એ આજે ફ્રેન્કલિન ઇન્ડિયા મલ્ટી એસેટ એલોકેશન ફંડ (FIMAAF) ના લોન્ચની જાહેરાત કરી, જે તેના ઓપન-એન્ડેડ મલ્ટી એસેટ એલોકેશન ફંડ છે જે ઇક્વિટી, ડેટ અને કોમોડિટીઝમાં રોકાણ…

આઈસીએઆઈ સીએનો અભ્યાસ કરવા માગતા જરૂરિયાતમંદ બાળકોને મદદ કરશે

આઈસીએઆઈએ ટીડીએસના રેટની વિવિધ સેકશનો સરળ બનાવવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે અમદાવાદ ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) સમગ્ર દેશનો કોઈપણ જાતિ કે ધર્મનો બાળક ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરવા માંગતો હોય અને પારિવારિક આર્થિક સંકળામણ કે કોઈપણ અન્ય કારણોસર સીએનો અભ્યાસ કરવા સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓ જો આઈસીએઆઈની કોઈપણ બ્રાન્ચને જાણ…

અર્થ ગ્લોબલે ભારતમાં પ્રથમ ખાનગી ક્રેડિટ રોકાણ શરૂ કર્યું; પ્રોજેક્ટ વેચાણ સાથે જોડાયેલા નવીન 4-વર્ષીય NCDs માં રૂ. 700 કરોડનું રોકાણ કર્યું

હૈદરાબાદ / ગિફ્ટ સિટી ગિફ્ટ સિટીમાંથી કાર્યરત સૌથી મોટા કેટેગરી III ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (AIFs) પૈકીના એક, અર્થ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે ભારતમાં તેના પ્રથમ ખાનગી ક્રેડિટ રોકાણની જાહેરાત કરી છે. હૈદરાબાદના સમૃદ્ધ નાણાકીય જિલ્લામાં સ્થિત 2.8 મિલિયન ચોરસ ફૂટના કોમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ, ફોનિક્સ ટ્રાઇટનને પૂર્ણ કરવા માટે ફંડે રૂ. 700 કરોડનું રોકાણ કર્યું છે….

ઉદ્યોગો રોજગારીની સાથે સામાજિક જવાબદારી ઉપાડે એ જરૂરી, રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં યોગદાન આપેઃ સી.આર. પાટીલ

H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડે ભારતનો સૌથી મોટો સોલર પેનલ ફ્રેમ પ્લાન્ટ રાજકોટમાં શરૂ કર્યો, ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે 4 જુલાઈ, 2025ના રોજ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અમદાવાદ એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ મલાઈદર ધંધો છે અને આ પ્લાન્ટથી રોજગારીનું તો સર્જન થશે જ પણ ઉદ્યોગો રેઈન વોટર હાર્વેસ્ટિંગની સામાજિક જવાબદારી નિભાવે…

માશરેક ગિફ્ટ સિટીમાં વ્યૂહાત્મક બ્રાન્ચ કામગીરી શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવનારી પહેલી યુએઈ સ્થિત બેંક બની

અમદાવાદ મેના રિજનની અગ્રણી નાણાંકીય સંસ્થાઓ પૈકીની એક માશરેકે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં નવા ઇન્ટરનેશનલ ફાઈનાન્શ્યિલ સર્વિસીઝ સેન્ટર બેંકિંગ યુનિટ (આઈબીયુ) શરૂ કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી (આઈપીએ) મળી હોવાની આજે જાહેરાત કરી હતી. આ સાથે તે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ) પાસેથી આઈપીએ મેળવનારી પહેલી યુએઈ સ્થિત બેંક બની ગઈ છે….

રિલાયન્સ રિટેલે યુકે-સ્થિત ફેસજીમમાં વ્યૂહાત્મક રોકાણ સાથે બ્યુટી ક્ષેત્રે પોતાની પકડ મજબૂત બનાવી

સ્ટેન્ડઅલોન સ્ટુડિયો અને ચૂનંદા ટીરા સ્ટોર્સ થકી ફેસજીમના સિગ્નેચર ફેશિયલ વર્કઆઉટ્સને ભારતમાં લાવવામાં આવશે મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (આરઆરવીએલ) આજે યુકે-સ્થિત ફેસજીમમાં વ્યૂહાત્મક લઘુમતી હિસ્સાના રોકાણની જાહેરાત કરી છે. ફેસજીમ ચહેરાની ફિટનેસ અને સ્કિનકેરમાં વૈશ્વિક પ્રણેતા છે. આ રોકાણ આરઆરવીએલ દ્વારા ઉચ્ચ-વૃદ્ધિ ક્ષમતા ધરાવતાં બ્યુટી અને વેલનેસ સેગમેન્ટમાં સતત વિસ્તરણ માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે….

ફેશન ફેક્ટરીનો બ્રાન્ડેડ એક્સચેન્જ ફેસ્ટિવલ આવી ગયો છે!

મુંબઈ મોટા ડિસ્કાઉન્ટ પર મોટી બ્રાન્ડ્સ માટે જાણીતી રિલાયન્સ રિટેલનું લોકપ્રિય ફેશન ડેસ્ટિનેશન ફેશન ફેક્ટરી, તમને તેના અનબ્રાન્ડેડ ટુ બ્રાન્ડેડ એક્સચેન્જ ફેસ્ટિવલનો મહત્તમ લાભ લેવા આમંત્રણ આપે છે — જે હવે 20મીજુલાઈ2025 સુધી તમામ સ્ટોર્સ પર લાઇવ છે. આ અનોખો ઉત્સવ ગ્રાહકોને તેમના ક્લોઝેટ સાફ કરીને તેમની સ્ટાઈલને અપગ્રેડ કરવાનું સર્વોત્તમ કારણ આપે છે. ફક્ત…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ #SalaamMSME સાથે ભારતના એમએસએમઈ હીરોના જોખમ, સ્થિતિસ્થાપકતા અને ધૈર્યને નમન કરે છે

મુંબઈ ઘર કા ફ્યુચર, પાપા કી ગુડવિલ, લાઇફ કી સારી સેવિંગ્સ, સબ કુછ દાવ પર હૈ. અબ રુક જાને કા ઓપ્શન હૈ ક્યા? આ સળગતો સવાલ ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમો (એમએસએમઈ)ના માલિકોની અવિરત સફરને દર્શાવે છે જેઓ દેશના અર્થતંત્રને આગળ લઈ જવા માટે ખૂબ જ મોટા વ્યક્તિગત જોખમો ઉઠાવે છે. ઇન્ટરનેશનલ એમએસએમઈ…

જિયોબ્લેકરૉકને બ્રોકરેજ બિઝનેસ શરૂ કરવા માટે સેબીની મંજૂરી મળી

મુંબઈ જિયોબ્લેકરૉક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ (જિયોબ્લેકરૉક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયોબ્લેકરૉક બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડને ભારતમાં બ્રોકરેજ કંપની તરીકે કામગીરી શરૂ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની નિયમનકારી મંજૂરી મળી ગઈ છે. જિયોબ્લેકરૉક બ્રોકિંગનો ઉદ્દેશ ભારતીય રોકાણકારો માટે કિફાયતી, પારદર્શક અને ટેક્નોલોજી સંચાલિત અમલીકરણ ક્ષમતાઓ લાવવાનો છે. બ્રોકિંગ કંપનીની પેરેન્ટ કંપની…

કાશ્મીક ફોર્મ્યુલેશન્સ ક્ષમતા વિસ્તરણ કરશે, નાણાંકીય વર્ષ 2026માંરૂ. 100 કરોડની આવકનો લક્ષ્યાંક

અમદાવાદ અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપની કાશ્મીક ફોર્મ્યુલેશને ઉત્પાદન ક્ષમતા વધારવા, આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની હાજરી મજબૂત કરવા અને ઓટોમેશન થકી ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવાના હેતુઓથી નોંધપાત્ર વિસ્તરણ યોજનાઓની જાહેરાત કરી છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2023-24માં રૂ. 20 કરોડની આવક નોંધાવી હતી જે વાર્ષિક ધોરણે 100 ટકાની વૃદ્ધિ સાથે નાણાંકીય વર્ષ 2024-25માં રૂ. 40 કરોડ થઈ…

ફ્રેન્કલિન ઈન્ડિયા મની માર્કેટ ફંડ બેવડા સીમાચિહ્નો સાથે 23મી વર્ષગાંઠની ઊજવણી કરે છે

મુંબઈ  ફ્રેન્કલિન ટેમ્પલટન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ ફ્રેન્કલિન ઈન્ડિયા મની માર્કેટ ફંડ માટે બેવડા સીમાચિહ્નોની ઊજવણી કરી રહ્યું છે. ફંડ તેની 23મી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે અને તેણે રૂ. 3,400 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)નો આંકડો વટાવ્યો છે. આ બંને સિદ્ધિઓ પોતાના ટૂંકા ગાળાના સરપ્લસને રોકવા ઇચ્છતા રોકાણકારો માટે એકંદરે ઓછું જોખમ, વધુ તરલતા અને વધુ ઉપજ પૂરી પાડવાની ફંડની અનોખી લાક્ષણિકતા રજૂ કરે છે. વર્ષ 2002માં લોન્ચ થયેલું ફ્રેન્કલિન ઈન્ડિયા મની માર્કેટ ફંડ એક વર્ષ સુધીની મેચ્યોરિટી ધરાવતા ડિપોઝીટ સર્ટિફિકેટ્સ, કોમર્શિયલ પેપર્સ અને ટ્રેઝરી બિલ્સ જેવા મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે જે તેને ઓછું જોખમ ધરાવતા ટૂંકા ગાળાના રોકાણ સાધનો ઇચ્છતા રોકાણકારો માટે આદર્શ બનાવે છે અને ભંડોળની તરલતા તથા મહત્તમ વળતરની સંભાવના પૂરી પાડે છે. ટ્રેલિંગ રિટર્ન્સના આધાર પર ફંડે છેલ્લા 1 વર્ષ, 5 વર્ષ અને 15 વર્ષમાં તથા 30 મે, 2025ના રોજ પૂરા થતા ગાળા માટે તેના બેન્ચમાર્ક નિફ્ટી મની માર્કેટ ઇન્ડેક્સ-એ-1ને આઉટપર્ફોર્મ કર્યું છે. 30 મે, 2025ના રોજ પ્રારંભિક રૂ. 10,000નું રોકાણ અત્યારે લગભગ પાંચ ગણું વધીને રૂ. 49,649 થયું છે. દરમિયાન, પ્રારંભ થયો ત્યારથી દર મહિને રૂ. 10,000ની એસઆઈપીનું મૂલ્ય આ જ ગાળામાં વધીને રૂ. 70 લાખથી વધુનું થયું છે જે ફંડની લાંબા ગાળાની કામગીરી દર્શાવે છે.  ફ્રેન્કલિન ટેમ્પલટન એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને પોર્ટફોલિયો મેનેજર – ફિક્સ્ડ ઇન્કમ ચાંદની ગુપ્તાએ જણાવ્યું હતું કે અમને લાગે છે કે રોકાણકારો મની માર્કેટ પોર્ટફોલિયોમાં રોકાણ કરીને હળવા વ્યાજ દર વાતાવરણનો લાભ મેળવી શકે છે જે શ્રેષ્ઠ સમયગાળા સાથે લાગુ કરવામાં આવે છે. પોર્ટફોલિયોને શ્રેષ્ઠ સમયગાળાના જોખમ સાથે એક્રુઅલ સ્ટ્રેટેજીનો લાભ મળી શકે છે. મે 2025ના અંત સુધીમાં, આ સ્કીમે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં 87.21 ટકા અને સરકારી સિક્યોરિટીઝમાં 12.02 ટકા રોકાણ કર્યું હતું. આ ફંડનું સંચાલન ચાંદની ગુપ્તા અને રોહન મારુ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે, જેઓ ફિક્સ્ડ ઇન્કમ સ્ટ્રેટેજીમાં અનુભવી વ્યાવસાયિકો છે. મજબૂત ટ્રેક રેકોર્ડ, શિસ્તબદ્ધ રોકાણ અભિગમ અને તરલતા તથા મૂડી જાળવી રાખવા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને, ફ્રેન્કલિન ઈન્ડિયા મની માર્કેટ ફંડ ટૂંકા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન શોધતા રોકાણકારો માટે એક સારો વિકલ્પ છે.

સેમ્બકોર્પને ભારતમાં તેનો પ્રથમ રાઉન્ડ-ધ-ક્લોક પાવર પ્રોજેક્ટ એનાયત કરાયો

સિંગાપોર સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝ (સેમ્બકોર્પ), તેની સંપૂર્ણ માલિકીની રિન્યુએબલ પેટાકંપની, સેમ્બકોર્પ ગ્રીન ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ (SGIPL) દ્વારા, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SECI) તરફથી તેનો પ્રથમ ૫૦ મેગાવોટ રાઉન્ડ-ધ-ક્લોક (RTC) પાવર પ્રોજેક્ટ (પ્રોજેક્ટ) એનાયત કરવામાં આવ્યો છે. આ બિલ્ડ-ઓન-ઓપરેટ પ્રોજેક્ટ ઇન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ-કનેક્ટેડ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાંથી RTC પાવર માટે SECI ના ૧.૨ ગીગાવોટ ટેન્ડરનો…

નરોતમ સેખસરિયા ફેમિલી ઓફિસે એમએસ ધોની સમર્થિત IPO-બાઉન્ડ ડ્રોન સ્ટાર્ટઅપ ગરુડ એરોસ્પેસમાં રોકાણ કર્યું

ચેન્નાઈ સંરક્ષણ-ટેક રોકાણોમાં વધારો અને ડ્રોનની માંગમાં વધારો થતાં, ભારતની અગ્રણી ડ્રોન ઉત્પાદન કંપની, ગરુડ એરોસ્પેસે, તેના આયોજિત પ્રારંભિક જાહેર ઓફર (IPO) પહેલાં નરોતમ સેખસરિયા ફેમિલી ઓફિસ (NSFO) પાસેથી રોકાણ મેળવ્યું છે. આ રાઉન્ડમાં WFC (વી ફાઉન્ડર સર્કલ) સહિત હાલના રોકાણકારોની મજબૂત ભાગીદારી પણ જોવા મળી. અસરકારક ‘ઓપરેશન સિંદૂર ડિફેન્સ ડ્રોન સર્જ’ પછી, ગરુડ એરોસ્પેસની…

જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સને એડવાઈઝરી બિઝનેસ શરૂ કરવા માટે SEBI ની મંજૂરી મળી

માર્ક પિલગ્રીમ નવી રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરના એમડી અને સીઇઓ નિયુક્ત થયા જિયો ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ [BSE, NSE: JIOFIN] અને બ્લેકરૉક ઈન્ક (બ્લેકરૉક) [NYSE: BLK] વચ્ચે 50:50 ના સંયુક્ત સાહસથી જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ (જિયોબ્લેકરૉક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ)ને ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ તરીકે ઓપરેશન્સ શરૂ કરવા સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI) અને બીસઈ લિમિટેડ દ્વારા…