અમદાવાદ એરોઝે નર્મદા નેવિગેટર્સનો વિજયરથ અટકાવ્યો, 6 વિકેટે પરાજય

નર્મદા નેવિગેટર્સે ટોસ જીત પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો નર્મદા નેવિગેટર્સે 20 ઓવર્સમાં 10 વિકેટના ભોગે 174 બનાવ્યા નર્મદા નેવિગેટર્સ બેટિંગ પ્રિયેશ પટેલ 78 રન (43 બોલ, 11 ચોગ્ગા, 2 છગ્ગા) હેમાંગ શાહ 26 રન (16 બોલ, 1 ચોગ્ગો, 2 છગ્ગા) રોનિત પટેલ 22 (15 બોલ, 3 ચોગ્ગા) અમદાવાદ એરોઝ બોલિંગ યશ દોશી 4 ઓવર્સ…

સિદ્ધાર્થ વેકરિયાના વિસ્ફોટક 80*, કર્ણાવતી કિંગ્સે અમદાવાદ એરોઝને 6 વિકેટે હરાવ્યું

કર્ણાવતી કિંગ્સે ટૉસ જીતી પ્રથમ ફિલ્ડિંગ લીધી અમદાવાદ એરોઝે તેની 20 ઓવર્સમાં 6 વિકેટ ગુમાવી 185 રન બનાવ્યા અમદાવાદ એરોઝ બેટિંગ આર્ય દેસાઈ61 રન (35 બોલ, 7 ચોગ્ગા, 3 છગ્ગા) લક્ષ્ય કોચર37 રન (25 બોલ,4ચોગ્ગા) વિશાલ જયસ્વાલ 36 રન (3 ચોગ્ગા, 3 છગ્ગા) કર્ણાવતી કિંગ્સ બોલિંગ દિપાંશ ચૌહાણ: 4 ઓવર27રન2વિકેટ સિદ્ધાર્થ ખેની: 2ઓવર્સ15રન2વિકેટ સિદ્ધાર્થ દેસાઈ:…

યુટીટી સિઝન 6: જીત ચંદ્રાએ WR34 રિકાર્ડો વોલ્થરને હરાવી અમદાવાદ SG પાઇપર્સ સામે જયપુર પેટ્રિયોટ્સને શાનદાર જીત અપાવી

અમદાવાદઇન્ડિયનઓઇલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (UTT) માં શનિવારે ભારતીય ખેલાડી જીત ચંદ્રાના નેતૃત્વમાં જયપુર પેટ્રિયોટ્સે અમદાવાદ SG પાઇપર્સને હરાવ્યા હતા. જીતે વર્લ્ડ નંબર 34 અને વર્લ્ડ ચેમ્પિયનશિપના રજત ચંદ્રક વિજેતા રિકાર્ડો વોલ્થર સામે 2-1થી શાનદાર જીત મેળવી, જયપુરને 11-4થી વિજય અપાવ્યો જે તેમને પોઈન્ટ ટેબલમાં ટોચ પર લઈ ગયો. મેચની શરૂઆત જયપુર પેટ્રિયોટ્સના કનક ઝા દ્વારા…

યુટીટી સીઝન 6: દિયા ચિતાલેએ દબંગ દિલ્હીને છેલ્લી ઘડીએ જીત અપાવી, ડેમ્પો ગોવા ચેલેન્જર્સે પીબીજી પુણે જગુઆર્સને હરાવ્યું

અમદાવાદ ઇન્ડિયનઓઇલ યુટીટી સીઝન 6 માં શુક્રવારે અમદાવાદના ઇકેએ એરેના ખાતે રમાયેલી મેચોમાં, દબંગ દિલ્હી ટીટીસીએ છેલ્લી ઘડીએ કોલકાતા થંડરબ્લેડ્સને હરાવીને રોમાંચક જીત નોંધાવી, જ્યારે ડેમ્પો ગોવા ચેલેન્જર્સે પીબીજી પુણે જગુઆર્સને હરાવ્યું. દિયા ચિતાલે દિલ્હીની જીતની નાયિકા બની, જેમણે અંતિમ મેચમાં અનન્યા ચંદેને સીધી ગેમમાં હરાવીને ટીમને 8-7 થી નિર્ણાયક વિજય અપાવ્યો. બીજી તરફ, ગોવા…

મોખરાના ક્રમની ફિલઝાહને હરાવી રાધાપ્રિયાએ વિમેન્સ ટાઇટલ જીત્યું, અંડર-15માં બિનક્રમાંકિત વિવાન ચેમ્પિયન

ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સિસદર રોડ, ભાવનગર ખાતે યોજાયેલી માઇક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં શનિવારે સાતમા ક્રમની ગાંધીનગરની રાધાપ્રિયા ગોયેલે  અપસેટ સર્જીને સુરતની મોખરાના ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરીને 4-2થી હરાવીને વિમેન્સ ટાઇટલ જીતી લીધું હતું. ગાંધીનગરની…

સીપીએલમાં નર્મદા નેવિગેટર્સનો હેરિટેજ સિટી ટાઈટન્સ સામે 7 વિકેટે વિજય

સીપીએલમાં પ્રિયેશ પટેલની વધુ એક મેચ વિનિંગ ઈનિંગ્સ, નર્મદા નેવિગેટર્સનો હેરિટેજ સિટી ટાઈટન્સ સામે 7 વિકેટે વિજય થયો હતો. નર્મદા નેવિગેટર્સે ટૉસ જીતીને હેરિટેજ સિટી ટાઈટન્સને પ્રથમ બેટિંગ આપી હેરિટેજ સિટી ટાઈટન્સે 20 ઓવર્સના અંતે 9 વિકેટે 134 રન બનાવ્યા હેરિટેજ સિટી ટાઈટન્સ બેટિંગ ક્ષિતિજ પટેલ 43 રન (35 બોલ, 5 ચોગ્ગા) સુંદરમ દિવાકર 26…

CPL 2025: કર્ણાવતી કિંગ્સનો ગાંધીનગર લાયન્સ સામે 5 વિકેટે આસાન વિજય

કર્ણાવતી કિગ્સે ટોસ જીતીને ગાંધીનગર લાયન્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ગાંધીનગર લાયન્સ બેટિંગ: ગાંધીનગર લાયન્સે પ્રથમ બેટિંગ કરતા 20ઓવરમાં 8 વિકેટે 144રન કર્યા. કર્ણાવતી કિંગ્સ બોલિંગ: કર્ણાવતી કિંગ્સે 18.3 ઓવર્સમાં 5 વિકેટ ગુમાવી 145 રનનો ટાર્ગેટ મેળવી લધો કર્ણાવતી કિંગ્સ બેટિંગ ગુજરાત લાયન્સ બોલિંગ: મેન ઓફ ધ મેચ:આ મેચમાં માત્ર 24 રન આપી 4…

સીપીએલમાં સાબરમતી સ્ટ્રાઈકર્સનો અમદાવાદ એરોઝ સામે 7 વિકેટે આસાન વિજય

સીપીએલમાં સાબરમતી સ્ટ્રાઈકર્સનો અમદાવાદ એરોઝ સામે 7 વિકેટે આસાન વિજય થયો હતો. અમદાવાદ એરોઝે ટૉસ જીતી પ્રથમ બેટિંગ લીધી એરોઝ 18 ઓવર્સમાં 137 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ અમદાવાદ એરોઝ બેટિંગ પવિત્ર પટેલ 36 રન (23 બોલ, 4 ચોગ્ગા, 1 છગ્ગો) યશ દોશી 17 રન (15 બોલ, 2 ચોગ્ગા) સાબરમતી સ્ટ્રાઈકર્સ બોલિંગ ડેનિશ પટેલ:  3ઓવર્સ…

સ્ટેટ રેન્કિંગ ટીટીમાં અમદાવાદના ચિત્રાક્ષે મેન્સ ટાઇટલ જીત્યું, અંડર-19માં બિનક્રમાંકિત પૂજન વિજેતા

ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સિસદર રોડ, ભાવનગર ખાતે યોજાયેલી માઇક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં શુક્રવારે અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે અમદાવાદના જ ધૈર્ય પરમારને 4-1થી હરાવીને મેન્સ ટાઇટલ જીતી લીધું હતું. ત્રીજી ગેમને બાદ  કરતાં મોખરાના ક્રમના ચિત્રાક્ષે…

અપસેટની હારમાળા સર્જાઈ, બોયઝ અંડર-19માં બિનક્રમાંકિત પૂજન ચંદારાણા સેમિફાઇનલમાં

સ્ટેટ રેન્કિંગ ટીટીમાં મેન્સ ઇવેન્ટમાં બિનક્રમાંકિત રિયાને બીજા ક્રમના પ્રથમને હરાવ્યો ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી માઇક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં ગુરુવારે વિવિધ અપસેટ સર્જાયા હતા જેમાં સ્થાનિક ખેલાડી અને બિનક્રમાંકત પૂજન ચંદારાણાએ બોયઝ અંડર-19માં સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો….

ઇન્ડિયનઓઇલ યુટીટી સીઝન 6: જયપુર પેટ્રિઅટ્સ યુ મુમ્બા ટીટી સામે લય જાળવવા પ્રતિબદ્ધ

અમદાવાદ જયપુર પેટ્રિઅટ્સ ગુરુવારે સાંજે 5 વાગ્યે ઇન્ડિયનઓઇલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) સીઝન 6 માં યુ મુમ્બા ટીટીનો સામનો કરશે, જેમાં બંને ટીમો તાજેતરની સફળતા પછી તેમની જીતની લયને આગળ વધારવાનો પ્રયાસ કરશે. બાદમાં, સાંજે 7:30 વાગ્યે, સ્ટેનલીની ચેન્નાઈ લાયન્સ અમદાવાદ એસજી પાઇપર્સનો સામનો કરશે, કારણ કે બંને ટીમો ઝુંબેશની તેમની પ્રથમ જીતની શોધમાં છે….

ભાવનગરના જિજ્ઞેશ અને ઓમ જયસ્વાલનો મેઇન ડ્રોમાં પ્રવેશ

ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી માઇક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં બુધવારે ભાવનગરના સૌથી અનુભવી એવા જિજ્ઞેશ જયસ્વાલે તેમની બંને ક્વોલિફાઈંગ રાઉન્ડની મેચ જીતીને મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો.  ટુર્નામેન્ટ ભાવનગરના સિસદર રોડ ખાતેના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ચોથીથી સાતમી…

Joylympics 2025 ચેસ ટુર્નામેન્ટમાં સાગર દુધેજા વિજેતા

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આયોજિત Joylympics 2025 ચેસ ટુર્નામેન્ટમાં સાગર દુધેજા વિજેતા બન્યા,જ્યારે મોહિત હોટવાની  રનર અપ અને સોહિની ઉદેજાને ઈમરજિંગ ચેસ પ્લેયર તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. અંતિમ સ્થાન નીચે મુજબ છે: ૧) દુસેજા સાગર – ૩.૫ પોઈન્ટ ૨) હોટવાણી મોહિત – ૩ પોઈન્ટ ૩) ત્રિવેદી પાર્થ – ૩ પોઈન્ટ ૪) કુંદનાની કપિલ…

ભાવનગરમાં રાજ્ય ટેબલ ટેનિસની સીઝન શરૂ થશે

ગાંધીધામ બહુપ્રતિક્ષિત અને કઠિન રાજ્ય ટેબલ ટેનિસની સીઝન મંગળવારથી મિર્કોસાઇન ૧લી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૫ ની શરૂઆત સાથે શરૂ થશે, જેનું આયોજન ભાવનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન (બીડીટીટીએ) દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) ના નેજા હેઠળ ૪ થી ૭ જૂન દરમિયાન એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિદસર રોડ, ભાવનગર ખાતે કરવામાં આવશે….

ફેનકોડે UEFA મહિલા EURO 2025 અને UEFA U21 પુરુષ ચેમ્પિયનશિપ 2025 માટે વિશિષ્ટ પ્રસારણ કરાર પર હસ્તાક્ષર કર્યા

મુંબઈ ભારતના પ્રીમિયર ડિજિટલ સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, ફેનકોડે યુરોપિયન ફૂટબોલની બે સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ્સ: UEFA મહિલા EURO 2025 અને UEFA U21 પુરુષ ચેમ્પિયનશિપ 2025 માટે વિશિષ્ટ ટેલિવિઝન અને ડિજિટલ અધિકારો મેળવ્યા છે. આ ઉનાળામાં ટુર્નામેન્ટ્સનું લાઇવ અને વિશિષ્ટ રીતે ફેનકોડ પર સ્ટ્રીમિંગ કરવામાં આવશે, જે ભારતમાં વૈશ્વિક ફૂટબોલ માટે ગો-ટુ ડેસ્ટિનેશન તરીકે પ્લેટફોર્મની વધતી જતી પ્રતિષ્ઠાને…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના પાંચમા રાઉન્ડમાં રોમાંચક સ્પર્ધા યોજાઇ

 અમદાવાદ  બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગ રૂપે ગુલમહોર ગ્રીન્સ: ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાયેલા ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2025 ના પાંચમા રાઉન્ડમાં ભાગ લેનારા 54 ગોલ્ફરર્સ વચ્ચે રોમાંચક સ્પર્ધા યોજાઈ હતી. સંચિત વર્મા 77 ગ્રોસ અને 43 પોઈન્ટ સાથે લો હેન્ડીકેપ કેટેગરીમાં વિજેતા રહ્યા હતા. વિશાલ દેસાઈ 83 ગ્રોસ અને 39 પોઈન્ટ સાથે કેટેગરીમાં રનર-અપ રહ્યા હતા. મિડ હેન્ડીકેપ કેટેગરીમાં, બ્રિગેડિયર એ.કે. સિંઘ 87 ગ્રોસ અને 39 પોઈન્ટ સાથે ચાર્ટમાં ટોચ પર…

ઈન્ડિયન ઓઈલ યુટીટી6: રીથ રિશ્યા, અનિર્બાન ઘોષના પ્રદર્શનથી પીબીજી પુણે જગુઆર્સે કમબેક કરતા યુ મુમ્બા ટીટી 9-6 સામે જીત મેળવી

અમદાવાદ ભારતની ટોચની ટેબલ ટેનિસ ખેલાડીઓમાંથી એક રિથ રિશ્યા ટેન્નિસન અને અનિર્બાન ઘોષના શાનદાર પ્રદર્શનથી રવિવારે રમાયેલ મેચમાં પીબીજી પુણે જગુઆર્સે અલ્ટિમેટ ટેબલ ટેનિસ-6ની યુ મુમ્બા ટીટીને કમબેક કરતા 9-6નાં સ્કોરથી હરાવ્યું હતું. યુ મુમ્બા માટે આંતરરાષ્ટ્રીય સ્ટાર લિલિયન બર્ડેટ અને બર્નાડેટ સ્ઝોક્સે શાનદાર જીત સાથે ટીમ માટે સકારાત્મક શરૂઆત કરી હતી. લિલિયન બર્ડેટ એ…

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ડેબ્યૂટન્ટ કોલકાતા થંડરબ્લેડ્સ સ્ટેન્લીઝ ચેન્નાઈ લાયન્સ સામે, જ્યારે વેસ્ટર્ન ડર્બીમાં યુ મુમ્બાનો સામનો અમદાવાદ એસજી પાઈપર્સથી થશે

અમદાવાદ ડેબ્યૂટન્ટ કોલકાતા થંડરબ્લેડ્સ ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) સિઝન-6માં પોતાના અભિયાનનો પ્રારંભ સોમવારે સિઝન-3ની વિજેતા સ્ટેન્લીઝ ચેન્નાઈ લાયન્સ સામે દિવસની પ્રથમ ટાઈમાં રમી કરશે. જેનો પ્રારંભ 5 વાગ્યાથી થશે. તે પછી બીજા મુકાબલામાં યુ મુમ્બા ટેબલ ટેનિસનો સામનો વેસ્ટર્ન ડર્બીમાં અમદાવાદ એસજી પાઈપર્સથી થશે. આ રોમાંચક મેચનો પ્રારંભ 7.30 વાગ્યાથી થશે.કોલકાતા થંડરબ્લેડ્સ પોતાની…

યુટીટી સીઝન 6: દિયા ચિતાલે અને સાથિયાન જ્ઞાનશેખરનના શાનદાર દેખાવથી દબંગ દિલ્હીનો જયપુર પેટ્રિઓટ્સ સામે વિજય

અમદાવાદ ભારતીય એસિસ સાથિયાન જ્ઞાનશેખરન અને દિયા ચિતાલેના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે દબંગ દિલ્હી ટીટીસીએ શનિવારે ઇન્ડિયન ઓઇલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ (યુટીટી) સીઝન 6 ના ઓપનરમાં જયપુર પેટ્રિઓટ્સ પર 11-4 થી પ્રભાવશાળી જીત મેળવી. સતત છઠ્ઠી સિઝન માટે દબંગ દિલ્હીમાં પરત ફરતા, સથિયાને પોતાની ઝુંબેશની શરૂઆત સ્ટાઇલિશ રીતે કરી, જીત ચંદ્રને 3-0 થી હરાવીને મેચ 4,…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 સિનિયર વુમન્સમાં એઆરએ એફસી અને સિનિયર મેન્સમાં પ્રોગ્રેસિવ એફએ અમદાવાદ  ચેમ્પિયન

બરોડા સમા ઇંડોર હૉલ ખાતે રમાઈ રહેલ ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપની મેન્સ અને વુમન્સની ફાઇનલ મેચમાં ડોજર્સ એફસી બરોડા અને એઆરએ એફસી વચ્ચે ફાઇનલ મેચ રમાયેલ તેમાં, એઆરએ એફસી એ 7-2 થી ફાઇનલ મુકાબલો જીતીને ચેમ્પિયન બની હતી. એઆરએ એફસી તરફથી મધુબાલા દ્વારા 2, અને આરૂષિ સંતોષ, શીલા સિંગ, દુર્ગા એ, મરિયામલ બાળમુરૂગન દ્વારા 1-1 ગોલ…