રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગરમાં ‘૪થી નેશનલ આર્મરેસલિંગ – પેરા આર્મરેસલિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬’નો પ્રારંભ

ગુજરાત સહિત દેશનાં ૨૭ જેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે ૨ હજારથી વધુ ખેલાડીઓ RRU કેમ્પસમાં પોતાનું કૌવત બતાવશે ‘૪થી નેશનલ આર્મરેસલિંગ અને પેરા આર્મરેસલિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬’નું આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ગુજરાત અને પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ચાર દિવસીય સ્પર્ધામાં ગુજરાત…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026 સિનિયર વુમન્સમાં એસજીવીપી ચેમ્પિયન

મેન્સમાં  પ્રોગ્રેસિવ એસએ અમદાવાદ , સીનિયર વુમન્સમાં એઆરએ એફ સી અમદાવાદ, જુનિયર બોયસ માં એઆરએ એફસી અમદાવાદ ચેમ્પિયન વડોદરા 30.5.26 ના  સીનિયર વુમન્સ ની ફાઇનલ મેચમાં  એસજીવીપી એફસી એ મીથીલા રામાણીના 2 ગોલ, આરૂષિ સંતોષના 1 ગોલની મદદથી સમિક્ષા સ્ટ્રાઈકર એફસી ભાવનગર પર 3-1 થી વીજય મેળવ્યો હતો. સમિક્ષા સ્ટ્રાઈકર એફસી વતી રેબેકાએ 1 ગોલ…

વલસાડના ગામડાના યુવાન રાહુલ જાખરે એશિયન યુ-20 ડેકેથલોનમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

વાપીના મેદાનથી એશિયાના પોડિયમ સુધીની સફર: વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો વાપી ગુજરાતના વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 (અન્ડર 20) એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકેથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. રાહુલે દસ ઇવેન્ટની આ કઠિન સ્પર્ધામાં કુલ 7,185 પોઈન્ટ મેળવી ખિતાબ…

India Win 2 Gold, 2 Silver, 1 Bronze in Women’s Wrestling at Asian Wrestling Championship 2026, Vietnam

New Delhi India’s young wrestlers delivered a strong showing in the women’s wrestling events at the U17 Asian Wrestling Championships, securing two gold, two silver and one bronze medal on the day. Diksha (43kg) led the charge with a dominant run, defeating Asangaryeva (Kyrgyzstan) 6-0 in the final to clinch gold. She had earlier outclassed…

વર્તમાન પર ફોકસ, પોતાની તાકાત મુજબ રમવું જ સફળતાની ચાવીઃ રજત પાટીદાર

આઈપીએલની ગુજરાત ટાઈટન્સ સામેની ફાઈનલ પહેલા રોયલ ચેલેન્જર્સના સુકાની રજત પાટીદારે વિવિધ મુદ્દા પર વાત કરી અમદાવાદ આઈપીએલ ફાઇનલ પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના કેપ્ટન રજત પાટીદારે જણાવ્યું કે ટીમ પર કોઈ વધારાનું દબાણ નથી અને ખેલાડીઓ સંપૂર્ણપણે વર્તમાન પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. તેણે કહ્યું કે ટીમનું એકમાત્ર લક્ષ્ય પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનું…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં સીનિયર મેન્સની સેમી ફાઈનલમાં પ્રોગ્રેસિવ એસએસનો પારૂલ યુનિવર્સિટિ ફૂટબોલ એકેડેમી વડોદરા સામે 5-2 થી વિજય

વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં 29.5.26એ સીનિયર મેન્સની સેમી ફાઈનલ  મેચોમાં પ્રોગ્રેસિવ એસએસ એ પારૂલ યુનિવર્સિટિ ફૂટબોલ એકેડેમી વડોદરાને 5-2 થી હાર આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો, બીજી સેમીફાઈનલમાં જગર્ન્નોટ અમદાવાદની ટીમે દ્વિવેદી બ્રધર્સને એક તરફી મેચમાં 13-3 પરાજય આપી ફાઇનલ મા પ્રવેશ કર્યો હતો. સીનિયર વીમેન્સની સેમી ફાઈનલમાં …

એશિયન ગેમ્સ માટે 2026ના ટ્રાયલ્સમાં ભાગ લેવાની વિનેશ ફોગાટને સુપ્રીમ કોર્ટની મંજૂરી

2026 માટે પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી છે . જોકે , કોર્ટે રમતગમત ફેડરેશનના સમયપત્રક અને નિયમોમાં કોર્ટના ઉતાવળિયા હસ્તક્ષેપ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી એસવીએન,નવી દિલ્હી  ભારતીય કુસ્તી ક્ષેત્ર તરફથી આ ક્ષણના સૌથી મોટા કાનૂની સમાચાર આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સ્ટાર કુસ્તીબાજ વિનેશ ફોગાટને 2026 એશિયન ગેમ્સ માટે પસંદગી ટ્રાયલ્સમાં ભાગ…

વૈભવની નજર સદી પર નહીં, ટીમ માટે ટ્રોફી જીતવા પર

સનરાઈજર્સ હૈદ્રાબાદ સામે 29 બોલમાં ઝંજાવાતી 97 રન બનાવ્યા બાદ 15 વર્ષના યુવા બેટરે સદી ચુકવા પર કહ્યું મુંબઈ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને એકતરફી મુકાબલામાં હરાવીને ક્વોલિફાયર-2 માં જગ્યા બનાવી લીધી છે. મુલ્લાંપુરના મેદાન પર રમાયેલી આ મેચમાં રાજસ્થાને મેળવેલી ભવ્ય જીત બાદ હવે આગામી મેચ માટે ગુજરાત ટાઇટન્સ…

ક્વોલિફાયર 1 જીત્યા બાદ RCBનાં IPL ચેમ્પિયન બનવાની નક્કી, 8 સીઝનથી સિલસિલો જળવાશે!

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને હરાવીને IPL 2026 ના પ્રથમ ક્વોલિફાયર જીત્યું. ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે અને તેના ભૂતકાળના રેકોર્ડના આધારે, તે નિશ્ચિત માનવામાં આવે છે કે તે ચેમ્પિયન બની શકે છે નવી દિલ્હી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2026 ની પ્રથમ ક્વોલિફાયર જીત્યું. આ જીતથી ટીમ સીધી ફાઇનલમાં પહોંચી ગઈ છે. લીગનો ટાઇટલ મુકાબલો…

P V Sindhu & Satwik-Chirag begin Singapore Open with wins

Singapore Indian seniors PV Sindhu and the men’s doubles pair of Satwiksairaj Rankireddy & Chirag Shetty started their Singapore Open campaign on a positive note, advancing to the next round after defeating their respective opponents at the Singapore Indoor Stadium on Tuesday. Sindhu overcame Indonesia’s Putri Kusuma Wardani 21-17, 21-18 in women’s singles, while Satwik-Chirag…

Vidit Gujrathi, Benjamin Bok Reach India Rising: Road to EWC LAN Finals, One Step Away from Esports World Cup 2026

Top Grandmasters compete in high-intensity playoffs as they move closer to Mumbai LAN Finals and Esports World Cup pathway  Mumbai Indian Grandmaster and double Olympiad Gold medalist, Vidit Gujrathi and Dutch Grandmaster Benjamin Bok have qualified for the India Rising: Road to EWC Chess LAN Finals in Mumbai following an intense closed playoff stage featuring…

ગુજરાતમાં ફૂટબૉલને પ્રોત્સાહનની જરૂર

-પરિમલ નથવાણી ભારત દેશમાં જ્યાં ક્રિકેટ હેડલાઇન્સ અને જનમાનસ પર રાજ કરે છે, ત્યાં ફૂટબૉલે ઉત્સાહ, સતત પ્રયત્ન અને વૈશ્વિક આકર્ષણ દ્વારા ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવ્યું છે. ઇન્ડિયન સુપર લીગ આઇ.એસ.એલ.) જેવી સ્પર્ધાઓ અને ઓલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.) ના પ્રયત્નોએ દેશમાં આ રમતના વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમ છતાં, ગુજરાત જેવા રાજ્યોમાં ફૂટબૉલને હજુ પણ જરૂરી પ્રોત્સાહન મળવાનું…

Nita M Ambani: “Hope the kids go back with a lot of cherished memories”

Mumbai Mumbai Indians’ annual ESA game at the Wankhede Stadium today turned into a sea of blue, as over 20,000 children filled the stands with unmatched energy, chants, and excitement for their heroes. Children from across Maharashtra, including visually impaired and specially-abled children, came together for the annual Education and Sports for All (ESA) game — hosted…

WTT કન્ટેન્ડર લાગોસ 2026 માં માનુષ માટે ડ્રીમ રનઃ માનુષે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ ટાઇટલ જીત્યા

ગાંધીધામ ભારતના ખ્યાતનામ પેડલર માનુષ શાહે નાઇજીરીયાના લાગોસમાં સર મોલાડે ઓકોયા થોમસ ઇન્ડોર સ્પોર્ટ્સ હોલ ખાતે 19થી 24મી મે દરમિયાન યોજાયેલી WTT કન્ટેન્ડર લાગોસ 2026 ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેણે તેણે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ ટાઇટલ જીત્યા હતી તથા મેન્સ સિંગલ્સ ઇવેન્ટમાં સેમિફાઇનલમાં પણ પ્રવેશ કર્યો હતો. પોતાની લાંબા સમયની…

ભારતનો T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવ મુંબઈમાં યુગાન્ડા સામે રમશે

મુંબઈમાં યુગાન્ડાની પ્રવાસી ટીમ સામે T20 મેચમાં ટ્રાયમ્ફ નાઈટ્સ મુંબઈ નોર્થ ઈસ્ટ તરફથી રમી શકે છે નવી દિલ્હી સૂર્યકુમાર યાદવ 30 મેના રોજ મુંબઈમાં યુગાન્ડાની પ્રવાસી ટીમ સામે T20 મેચમાં ટ્રાયમ્ફ નાઈટ્સ મુંબઈ નોર્થ ઈસ્ટ તરફથી રમી શકે છે. યુગાન્ડા હાલમાં ચાર વન-ડે મેચ અને ચાર T20 મેચ માટે મુંબઈનો પ્રવાસ કરી રહ્યું છે. યુગાન્ડાએ…

પાકિસ્તાન પ્રવાસ પહેલાં ઓસ્ટ્રેલિયાને ફટકો: મિશેલ માર્શ શ્રેણીમાંથી બહાર, જોશ ઇંગ્લિસ નવો કેપ્ટન

પાકિસ્તાન સામેની ODI શ્રેણી શરૂ થાય તે પહેલાં જ ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ફટકો પડ્યો છે. તેમનો કેપ્ટન, મિશેલ માર્શ, આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. નવી દિલ્હી પગની ઘૂંટીની ઈજાથી પીડાતા સ્ટેન્ડ-ઇન કેપ્ટન મિશેલ માર્શને પાકિસ્તાન સામેની ODI શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સામે તેની ઉપલબ્ધતા અનિશ્ચિત છે. પરિણામે, જોશ ઇંગ્લિસને…

RCB અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ટક્કરમાં કોણ જીતશે ? હેડ-ટુ-હેડ રેકોર્ડ ક્વોલિફાયર 1 ના ઉત્સાહમાં વધારો કરે છે

RCB IPL 2026 ના પહેલા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સનો સામનો કરશે . બંને ટીમો વચ્ચેનો હેડ-ટુ-હેડ મુકાબલો અત્યાર સુધી સમાન રહ્યો છે એસવીએન,નવી દિલ્હી  IPL 2026 ના ગ્રુપ સ્ટેજ મેચો પૂર્ણ થઈ ગઈ છે. પ્લેઓફ 26 મે થી શરૂ થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો પહેલા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચનો વિજેતા સીધો…

કર્ણાવતી ક્લબમાં રાજ્યની પહેલી અત્યાધુનિક પેડલ બોલ કોર્ટ

ટેનિસ, પિકલ બોલ અને સ્ક્વોશના સંયોજન સમાન પેડલ બોલની રોમાંચક રમત માટે ક્લબમાં સુવિધા ઊભી કરાઈ અમદાવાદ ટેનિસ, પિકલ બોલ અને સ્કવોશના સોંજન સમાન પેડલ બોલની રમત માટે અમદાવાદની કર્ણાવતી ક્લબમાં અત્યાધુનિક પેડલ બોલ કોર્ટનું નિર્માણ કરાયું છે. 8 વર્ષના બાળકથી લઈને કોઈ પણ વય રમી શકાય એવી આ ગેમ માટે ક્લબ તેના સભ્યો માટે…